જેમ્સ ચૅડવિક: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
વિસ્તાર
વિસ્તાર
લીટી ૨૪:
 
==જીવન==
જેમ્સ ચૅડવિકનો જન્મ ૨૦ ઓક્ટોબર ૧૮૯૧ના રોજ બોલિંગ્ટન, [[ઇંગ્લેન્ડ]]માં થયો હતો. તેઓ તેમના પિતા જ્હૉન જોસેફ ચૅડવિકના પ્રથમ સંતાન હતા. જેમ્સનું નામ તેમના દાદાના નામ પરથી પાડવામાં આવ્યું હતું<ref>{{cite journal |last=Falconer |first=Isobel |year=૨૦૦૪ |title=Chadwick, Sir James (1891–1974) |journal=The Oxford Dictionary of National Biography |doi=10.1093/ref:odnb/30912}}</ref><ref name="Nobelprize.org 2014">{{cite web | title=James Chadwick - Biographical | website=Nobelprize.org | date=૨૧ મે ૨૦૧૪ | url=https://www.nobelprize.org/nobel_prizes/physics/laureates/1935/chadwick-bio.html | access-date=૧૧ મે ૨૦૧૮}}</ref> તેમણે શરૂઆતનો અભ્યાસ માન્ચેસ્ટર ગ્રામર સ્કૂલમાંથી સંપન્ન કર્યો અને ૧૯૧૧માં યુનિવર્સિટી ઑફ માન્ચેસ્ટરમાંથી સ્નાતક થયા અને ત્યારબાદ ૧૯૧૧ થી ૧૯૧૩ દરમ્યાન અર્નેસ્ટ રૂથરફર્ડના માર્ગદર્શન હેઠળ ફિઝિકલ લૅબોરેટરી, માન્ચેસ્ટરમાં રહીને કિરણોત્સર્ગી [[તત્વ|તત્ત્વો]]ના પરમાણુઓમાંથી બહાર આવતાં વિકિરણોની ઊર્જાના માપન અને તેમના ઉદભવ અંગે સંશોધન કર્યું. ૧૯૧૩માં બર્લિનમાં પ્રો. ગાઈગરના હાથ નીચે રેડિયોસક્રિતા ઉપર તેમને કામ શરૂ કર્યું. બ્રિટિશ નાગરિક હોવાને કારણે પ્રથમ વિશ્વયુદ્ધ દરમ્યાન તેમને અનેક મુશ્કેલીઓ નડવા છતાં તેમણે મેક્સ પ્લાન્ક, નર્ન્સ્ટ, માઈટનર જેવા વૈજ્ઞાનિકો સાથે કામ ચાલું રાખ્યું અને મૂળ તત્ત્વોમાંથી બહાર આવતા બીટા-કણોની ઊર્જાનું મૂલ્યાંકન કર્યું. આ અભ્યાસ બીટા-કિરણ સ્પેક્ટ્રોસ્કોપી તરીકે ઓળખાય છે.<ref name=DaveAndSharma>{{cite book |last1=દવે |first1=એસ. જી |last2=શર્મા |first2=રાજેશ |title=ગુજરાતી વિશ્વકોશ |volume=ખંડ ૬ |date=૧૯૯૪ |location=અમદાવાદ |publisher=[[ગુજરાતી વિશ્વકોશ|ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ]] |page=૨૭૨-૨૭૩}}</ref>
 
૧૯૩૨માં તેમને રૉયલ સોસાયટીનું સભ્યપદ અને હ્યુજીન્સ ચન્દ્રક પ્રાપ્ત થયાં હતાં. ૧૯૪૫માં તેમને ઉમરાવપદ (નાઇટહૂડ) આપવામાં આવ્યું. ૧૯૪૮માં તેમને લિવરપૂલ છોડી કેમ્બ્રિજમાં ગોન્વિલે કૉલેજનું આચાર્યપદ સંભાળ્યું. તેમના મુખ્ય શોખ માછીમારી અને બાગાયત હતા.<ref name=DaveAndSharma/> ૨૪ જુલાઈ ૧૯૭૪ના રોજ ઊંઘમાં જ તેમનુ અવસાન થયું હતું.<ref>{{cite book |last=Brown |first=Andrew |year=૧૯૯૭ |title=The Neutron and the Bomb: A Biography of Sir James Chadwick |publisher=[[ઓક્સફોર્ડ યુનિવર્સિટી|Oxford University Press]] |isbn=978-0-19-853992-6 |pages=૩૬૦-૩૬૩}}</ref>