રુડૉલ્ફ મોસબાઉઅર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
{{કામ ચાલુ}} {{Infobox scientist |image = Mossbauer.jpg |image_size = 225px |ca...થી શરૂ થતું નવું પાનું બનાવ્યું
 
વિસ્તાર
લીટી ૧૮:
}}
|awards = ભૌતિકશાસ્ત્રનું [[નોબેલ પારિતોષિક]] (૧૯૬૧)
| spouse = {{marriage|એલિઝાબેથ પ્રિટ્ઝ|1957}}
}}
'''રુડૉલ્ફ લુડ્વિગ મોસબાઉઅર''' (૩૧ જાન્યુઆરી ૧૯૨૯ – ૧૪ સપ્ટેમ્બર ૨૦૧૧) [[જર્મની|જર્મન]] ભૌતિકશાત્રી હતાં, કે જેમને ગેમા-કિરણના અનુનાદ-શોષણને લગતા સંશોધન તથા 'મોસબાઉઅર ઘટના'ની શોધ માટે ૧૯૬૧નું [[નોબેલ પારિતોષિક]] એનાયત થયું હતું.
 
==જીવન==
મોસબાઉઅરે ૧૯૫૭માં એલિઝાબેથ પ્રિટ્ઝ સાથે લગ્ન કર્યા હતાં. તેમને પીટર નામનો એક દિકરો અને રેગીના નામની એક દિકરી તેમજ અન્ય એક દિકરી - એમ ત્રણ સંતાન હતાં.<ref>{{cite book |author=Louise S. Sherby |title=The Who's Who of Nobel Prize Winners, 1901-2000 |url=http://www.questia.com/read/101312285/the-who-s-who-of-nobel-prize-winners-1901-2000 |edition=4th location=Westport, CT |publisher=Oryx Press |year=૨૦૦૨ |pages=224}}{{Subscription required |via=Questia}}</ref>
 
==સંદર્ભો==
{{reflist}}
 
==બાહ્ય કડીઓ==
* [https://www.nobelprize.org/nobel_prizes/physics/laureates/1961/mossbauer-bio.html રુડૉલ્ફ મોસબાઉઅરનો પરિચય] nobelprize.org ઉપર