ઈલેક્ટ્રોન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
{{કામ ચાલુ}} {{Infobox particle |name = ઈલેક્ટ્રોન |image...થી શરૂ થતું નવું પાનું બનાવ્યું
 
વિસ્તાર
લીટી ૨૦:
|magnetic_moment = {{gaps|−1.001|159|652|180|91(26)|u=[[Bohr magneton|μ<sub>B</sub>]]}}
|spin = {{sfrac|1|2}}
| mean_lifetime = stableસ્થાયી ( > {{val|6.6|e=28|u=yr}}<ref name=bx2015>{{cite journal
| author = Agostini M. et al. ([[Borexino]] Coll.)
| year = ૨૦૧૫
લીટી ૩૭:
 
==ઈતિહાસ==
ઓગણીસમી સદીમાં ફેરેડેના પ્રયોગો પરથી એવું મંતવ્ય રજૂ થયું કે, વિદ્યુતભારને કોઈ એકમ હોવો જોઈએ અને બધી જ વિદ્યુતપ્રક્રિયાઓમાં આ એકમના પૂર્ણાંક જેટલા જ વિદ્યુતભારની આપ-લે થતી હોવી જોઈએ. ૧૮૮૧માં જ્યોર્જ જ્હૉનસ્ટન સ્ટોની નામના અંગ્રેજ વિજ્ઞાનીએ વિદ્યુતભારના આ એકમનું નામ 'ઈલેક્ટ્રોન' આપ્યું. ઈ. સ. ૧૯૯૬ - ૧૯૯૭માં જે. જે. થોમસને કેથોડ કિરણોનો અભ્યાસ કર્યો અને સિદ્ધ કર્યું કે કેથોડ કિરણો એ કેથોડની ધાતુમાંથી ઉત્સર્જિત થતા ઈલેક્ટ્રોનનો પ્રવાહ છે. આ ઉપરાંત થોમસને ઈલેક્ટ્રોનના વિદ્યુતભાર (e) અને દળ (m)ના ગુણોત્તર {{sfrac|e|m}}નું ચોક્કસ મૂલ્ય મેળવ્યું. થોમસને સાબિત કર્યું કે વિદ્યુતક્ષેત્રમાંના ઈલેક્ટ્રોન કણ માટેના ગતિશાસ્ત્રના નિયમોને અનુસરે છે, તેમજ ગરમ તારમાંથી ઉત્પન્ન થતાં વિદ્યુતકણો, રૅડિયો-એક્ટિવ પરમાણુઓમાંથી ઉત્સર્જિત થતા બીટા-કિરણો તથા પ્રકાશની અસર નીચે કેટલીક ધાતુઓ કેટલીક ધાતુઓમાંથી બહાર આવતા વિદ્યુતકણો, એ બધાં જ કણો ઈલેક્ટ્રોન જ છે. આ જુદી જુદી પ્રક્રિયાઓમાંથી ઉત્પન્ન થતા ઈલેક્ટ્રોન માટે {{sfrac|e|m}}નું મૂલ્ય એકસરખું જ રહે છે. આમ, ઈલેક્ટ્રોનની વિધિવત શોધ થઈ, જે માટે થોમસનને ૧૯૦૬માં [[ભૌતિકશાસ્ત્ર]]નું [[નોબેલ પારિતોષિક]] એનાયત થયું હતું.<ref name=pandya>{{cite book |last1=પંડ્યા |first=સુધીર પી. |title=ગુજરાતી વિશ્વકોશ |volume=ખંડ ૨ |date=૧૯૯૦ |location=અમદાવાદ |publisher=[[ગુજરાતી વિશ્વકોશ|ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ]] |page=૮૮૦-૮૮૨}}</ref>
 
[[File:Millikan.jpg|thumb|140px|રૉબર્ટ મિલિકન (૧૮૬૮-૧૯૫૩)|left]]
થોમસન પછી અમેરિકન વૈજ્ઞાનિક રૉબર્ટ મિલિકને ઈલેક્ટ્રોનનો વિદ્યુતભાર વધુ ચોકસાઈપૂર્વક માપવા માટેના પ્રયોગો કર્યા.
 
==સંદર્ભો==