ઈલેક્ટ્રોન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
વિસ્તાર
No edit summary
લીટી ૧:
{{કામ ચાલુ}}
{{Infobox particle
|name = ઈલેક્ટ્રોન
Line ૪૦ ⟶ ૩૯:
 
[[File:Millikan.jpg|thumb|140px|રૉબર્ટ મિલિકન (૧૮૬૮-૧૯૫૩)|left]]
થોમસન પછી અમેરિકન વૈજ્ઞાનિક રૉબર્ટ મિલિકને ઈલેક્ટ્રોનનો વિદ્યુતભાર વધુ ચોકસાઈપૂર્વક માપવા માટેના પ્રયોગો કર્યા. મિલિકનના પ્રયોગમાં સૂક્ષ્મદર્શકની મદદથી જોઈ શકાય તેવાં તેલના સૂક્ષ્મ ટીપાંઓને ઘર્ષણ દ્વારા વિદ્યુતભારિત કરી, ગુરુત્વાકર્ષણ બળની અસર નીચે તેમને નીચે તરફ (અધોદિશામાં) ગતિમય બનાવવામાં આવ્યાં. તેમની આ ગતિની વિરુદ્ધ ઊર્ધ્વદિશામાં વિદ્યુતક્ષેત્ર લગાડીને, વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય એ રીતે ગોઠવવામાં આવ્યું કે ગુરુત્વાકર્ષણ બળ તેમજ વિદ્યુતબળ બંનેની અસર એકસરખી અને પરસ્પર વિરુદ્ધ થતાં નષ્ટ થઈને ટીપું સ્થિર જણાય. વિદ્યુતબળ, ગુરુત્વબળ, હવાની શ્યાનતા (viscosity), ટીપાંનું વજન વગેરે ગણતરીમાં લઈને મિલિકને પુરવાર કર્યું કે પ્રત્યેક ટીપાં ઉપર n.e જેટલો ઋણ વિદ્યુતભાર હોય છે. જ્યાં n=પૂર્ણાંક સંખ્યા અને e=ઈલેક્ટ્રોન પરનો એકમ વિદ્યુતભાર છે. આમ વિદ્યુતભાર એ હંમેશા મૂળ એકમ વિદ્યુતભાર eના પૂર્ણ ગુણાંક રૂપે જ મળે છે, તે હકીકત મિલિકનના પ્રયોગો દ્વારા સાબિત થઈ. મિલિકનને આ શોધ માટે ૧૯૨૩માં ભૌતિકશાસ્ત્રનું નોબેલ પારિતોષિક એનાયત થયું હતું.<ref name=pandya/>
થોમસન પછી અમેરિકન વૈજ્ઞાનિક રૉબર્ટ મિલિકને ઈલેક્ટ્રોનનો વિદ્યુતભાર વધુ ચોકસાઈપૂર્વક માપવા માટેના પ્રયોગો કર્યા.
 
==સંદર્ભો==