પાઉલીનો અપવર્જનનો નિયમ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લિન્ક
લીટી ૨:
 
[[File:Pauli.jpg|thumb|પાઉલી|150px]]
'''પાઉલીનો અપવર્જનનો નીયમ''' ({{lang-en|Pauli exclusion principle}}) એ ક્વૉન્ટમ યંત્રશાસ્ત્રનો મહત્વનો નિયમ છે, આ નિયમ પ્રમાણે, 'એક જ ક્વૉન્ટમ-અવસ્થા (state)માં બે [[ઈલેક્ટ્રૉન]] અસ્તિત્વ ધરાવી શકે નહિ'. આ નિયમ ઑસ્ટ્રિયન ભૌતિકવિજ્ઞાની [[વુલ્ફગૅંગ પાઉલી]]એ શોધ્યો હતો, જેને માટે તેમને ૧૯૪૫ના વર્ષનુ [[નોબેલ પારિતોષિક]] એનાયત થયું હતું. . આ નિયમ પ્રમાણે, પરમાણુમાં કોઈ પણ બે ઈલેક્ટ્રૉનના બધા જ [[ક્વૉન્ટમ-અંક]] (number) - n, l, m<sub>l</sub> ane m<sub>s</sub> - એકસરખા હોઈ શકે નહિ. અર્થાત કોઈ પણ બે ઈલેક્ટ્રૉન એકસરખી ઊર્જા ધરાવી શકે નહિ. જોકે આ નિયમ દરેક ફર્મિયૉન કણોને લાગુ પડે છે.<ref name= trivedi>{{cite book |last=ત્રિવેદી |first= ચંદ્રકાન્ત કે. |title=ગુજરાતી વિશ્વકોશ |volume=૧૧ |year=૧૯૯૯ |location=[[અમદાવાદ]] |publisher=ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ |page=૧૧૯-૧૨૦}}</ref>
 
== સંદર્ભ ==