રુડૉલ્ફ મોસબાઉઅર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
અંગ્રેજી વિકિમાંથી ઉમેર્યું
→‎સંશોધન: જોડણી
લીટી ૩૦:
મોસબાઉઅરે પારમાણ્વિક ન્યૂક્લિયસ વડે થતા ગૅમા-વિકિરણની ઉત્સર્જન અને શોષણનો અભ્યાસ કર્યો. રેડિયો-ઍક્ટિવ [[તત્વ]]નું ન્યૂક્લિયસ ગૅમા-કિરણનું શોષણ કરે ત્યારે તે બળનો અનુભવ કરે છે. આ દરમ્યાન વિકિરણ દ્વારા ઊર્જા ઘુમાવાય છે. ઘન પદાર્થની લૅટિસ રચનામાં ન્યૂક્લિયસ ચુસ્ત રીતે જકડાયેલી હોય તો ગૅમા-કિરણનું ઉત્સર્જન કે શોષણ પ્રત્યાઘાતથી મુક્ત રહે છે, કારણ કે આ પરિસ્થિતિમાં પ્રત્યાઘાતની પ્રક્રિયામાં સમગ્ર ઘન પદાર્થ ભાગ લે છે અને તેનું દળ ઘણું વધારે હોવાથી પ્રત્યાઘાત જેવી અસર થતી નથી, પરિણામે ઊર્જા ઘુમાવાતી નથી. મોસબાઉઅરે જોયું કે ગ્રાહી વડે આવું વિકિરણ ત્યારે જ ગ્રહણ થાય છે, કે જ્યારે પ્રેષક અને ગ્રાહીને એક જ આવૃત્તિ પર સમસ્વરિત કરવામાં આવે. આ ઘટનાને અનુનાદ-શોષણ કહે છે, જ્યારે પરમાણુનું ન્યૂક્લિયસ ગેમ-વિકિરણનું ઉત્સર્જન કરે છે, ત્યારે તે પ્રત્યાઘાત અનુભવે છે અને પરિણામે થોડી ઊર્જા ઘુમાવે છે અને તેની આવૃત્તિમાં ઘટાડો થાય છે. મોસબાઉઅર ઘટનાનો વિવિધ ક્ષેત્રે ઉપયોગ થાય છે. [[આઇન્સ્ટાઇન]]ના સાપેક્ષવાદને ચકાસવા માટે મોસબાઉઅર ઘટનાનો ઉપયોગ મહત્વનો છે. પારમાણ્વિક ન્યૂક્લિયસના ચુંબકીય ક્ષેત્રના માપન માટે પણ તેનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત [[રસાયણ શાસ્ત્ર]], [[જીવવિજ્ઞાન]] વગેરે ક્ષેત્રે આ ઘટનાનો ઉપયોગ થાય છે.<ref name=patel/>
 
મોસબાઉઅરેમોસબાઉઅર એક ઉત્તમ શિક્ષક હતા. તેમણે અનેક વિષયો પર અભ્યાસપૂર્ણ વક્તવ્યો આપ્યા હતાં જેમ કે, ન્યૂટ્રીનો ભૌતિકશાસ્ત્ર, ન્યૂટ્રીનો ઑસ્સિલેશન, વિદ્યુતચુંબકીય અને નિર્બળ આંતરક્રિયાઓનો એકિકરણ સિદ્ધાંત તેમજ [[ફોટૉન]] અને ન્યૂટ્રોનની દ્રવ્ય સાથેની આંતરક્રિયાઓ વગેરે.
 
==સન્માન==