લિબિયા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
પાનાં "लीबिया" નું ભાષાંતર કરીને બનાવેલ
No edit summary
લીટી ૧:
{{Infobox country
{{માહિતીચોકઠું દેશ|latd=32|latm=54|latNS=N|longd=13|longm=11|longEW=E|leader_name2=इमबारेक शामेख|leader_name3=बगदादी मेहमूदी|native_name=महान समाजवादी जनवादी लिबियाई अरब जम्हूरिया
الجماهيرية العربية الليبية الشعبية الإشتراكية العظمى
''{{Unicode|Al-Jamāhīriyyah al-ʿArabiyyah al-Lībiyyah aš-Šaʿbiyyah al-Ištirākiyyah al-ʿUẓmā}}''|image_flag=Flag of Libya.svg|common_name=लिबिया|national_anthem=[[अल्लाहो अकबर (राष्ट्रगान)|अल्लाहो अकबर]]
''भगवान महानतम है'|image_map=Libya in its region.svg|capital=[[ट्रिपली]]|largest_city=[[त्रिपोली]]|official_languages=[[अरबी भाषा|अरबी]]1|demonym=लिबियाई|government_type=[[जम्हूरिया]]|leader_title1=क्रांति के नेता और मार्गदर्शक|leader_name1=मुअम्मर अल-गद्दाफी|leader_title2=जनवादी कांग्रेस के महासचिव|leader_title3=प्रधानमंत्री|established_event1=[[इटली]] की वापसी|sovereignty_type=स्वतंत्रता|established_event2=[[संयुक्त राष्ट्र न्यासिता]] के अंतर्गत [[युनाइटेड किंगडम]] एवं [[फ्रांस]] से|established_date1=१० फ़रवरी १९४७|established_date2=
| conventional_long_name = મહાન સમાજવાદી જનવાદી લિબિયાઈ અરબ જમ્હૂરિયા
| common_name = લિબિયા
| native_name = {{native name|ar|{{lower|0.2em|دولة ليبيا }}|italics=off}}
| image_flag = Flag of Libya.svg
| image_coat = The emblem on the passport of Libya.svg
| symbol_type = Coat of arms of Libya (રાષ્ટ્રીય ચિહ્ન)
{{small|''(de facto)''}}
| national_anthem = {{lang|ar|ليبيا ليبيا ليبيا}}
"લિબિયા, લિબિયા, લિબિયા"
| image_map = Libya (Libya centered; orthographic projection).svg
| map_width = 220px
| image_map2 = Libya - Location Map (2013) - LBY - UNOCHA.svg
| map2_width = 250px
| coordinates = {{Coord|32|52|N|13|11|E|type:city}}
| largest_city = capital
| official_languages = અરબી{{ref label|arabicnote|b|}}
| languages_type = વ્યવહારની ભાષા
| languages = {{unbulleted list |લિબિયાઈ અરબી |ટામાઝાઇટ (બર્બર ભાષા)|ઇટાલીયન ભાષા| }}
| religion = [[ઇસ્લામ]]
| demonym = લિબિયાઈ
| government_type = કાર્યકારી સરકાર
| leader_title1 = લિબિયા સરકારના વડા
| leader_name1 = ફયેઝ અલ-સર્રાજ
| leader_title2 = [[વડાપ્રધાન]] (GNA)<ref>{{cite web|url=https://www.theguardian.com/world/2016/mar/30/chief-libyas-un-backed-government-fayez-sarraj-arrives-tripoli|title=Chief of Libya's new UN-backed government arrives in Tripoli|first=Chris|last=Stephen|date=૩૦ માર્ચ ૨૦૧૬|publisher=|via=The Guardian|deadurl=no|archiveurl=https://web.archive.org/web/20160331020606/http://www.theguardian.com/world/2016/mar/30/chief-libyas-un-backed-government-fayez-sarraj-arrives-tripoli|archivedate=31 March 2016|df=dmy-all}}</ref>
| leader_name2 = ફયેઝ અલ-સર્રાજ
| leader_title3 = President of the [[House of Representatives (Libya)]]
| leader_name3 = અગુઇલા સાલેહ ઇસા
| leader_title4 = [[વડાપ્રધાન]] (તોબ્રુક)
| leader_name4 = અબ્દુલ્લાહ અલ-થાની
| legislature = [[House of Representatives (Libya)|House of Representatives]]
[[High Council of State (Libya)|High Council of State (advisory)]]
| sovereignty_type = લિબિયાનો ઇતિહાસ
| established_event1 = [[ઈટલી]]ના કબજામાંથી [[સ્વતંત્રતા]]
| established_date1 = ૧૦ ફેબ્રુઆરી ૧૯૪૭
| established_event2 = Released from [[United Kingdom|British]] and [[French Fourth Republic|French]] oversight{{ref label|indepnote|c|}}
| established_date2 = 24 December 1951
| established_event3 = [[History of Libya under Muammar Gaddafi|Coup d'état by Muammar Gaddafi]]
| established_date3 = 1 September 1969
| established_event4 = [[Libyan Arab Jamahiriya]]
| established_date4 = 19 November 1977
| established_event5 = [[2011 Libyan Civil War|Revolution Day]]
| established_date5 = 17 February 2011
| area_km2 = 1,759,541
| area_rank = 16th
| percent_water =
| population_estimate = {{UN_Population|Libya}}{{UN_Population|ref}}
| population_census = 5,658,000
| population_estimate_year = {{UN_Population|Year}}
| population_estimate_rank = 108th
| population_census_year = 2006
| population_density_km2 = 3.55
| population_density_rank = 218th
| GDP_PPP = $84.429 billion<ref name="imf2">{{cite web |url=http://www.imf.org/external/pubs/ft/weo/2017/02/weodata/weorept.aspx?sy=2015&ey=2022&scsm=1&ssd=1&sort=country&ds=.&br=1&c=672&s=NGDPD%2CPPPGDP%2CNGDPDPC%2CPPPPC&grp=0&a=&pr1.x=25&pr1.y=4 |title=Libya WEO Database October 2017 |publisher=International Monetary Fund |deadurl=no |archiveurl=https://web.archive.org/web/20180130204446/http://www.imf.org/external/pubs/ft/weo/2017/02/weodata/weorept.aspx?sy=2015&ey=2022&scsm=1&ssd=1&sort=country&ds=.&br=1&c=672&s=NGDPD%2CPPPGDP%2CNGDPDPC%2CPPPPC&grp=0&a=&pr1.x=25&pr1.y=4 |archivedate=30 January 2018 |df=dmy-all }}</ref>
| GDP_PPP_year = 2018
| GDP_PPP_rank =
| GDP_PPP_per_capita = $12,963<ref name="imf2" />
| GDP_PPP_per_capita_rank =
| GDP_nominal = $47.491 billion<ref name="imf2" />
| GDP_nominal_year = 2018
| GDP_nominal_rank =
| GDP_nominal_per_capita = $7,292<ref name="imf2" />
| GDP_nominal_per_capita_rank =
| Gini_year =
| Gini_ref =
| Gini_rank =
| HDI_ref = <ref name="HDI">{{cite web |url=http://hdr.undp.org/sites/default/files/hdr_2015_statistical_annex.pdf |title=2015 Human Development Report |date=૨૦૧૫ |accessdate=15 December 2015 |publisher=United Nations Development Programme |deadurl=no |archiveurl=https://web.archive.org/web/20160319110553/http://hdr.undp.org/sites/default/files/hdr_2015_statistical_annex.pdf |archivedate=19 March 2016 |df=dmy-all }}</ref>
| HDI_rank = 102nd
| currency = લિબિયાઈ દિનાર
| currency_code = LYD
| time_zone = ઇસ્ટર્ન યુરોપિયન ટાઈમ (EET)
| utc_offset = +2
| drives_on = જમણી બાજુ
| calling_code = +218
| cctld = [[.ly]]
| footnote_a = {{note|unnote}} United Nations note concerning official name: "Following the adoption by the General Assembly of resolution 66/1, the Permanent Mission of Libya to the United Nations formally notified the United Nations of a Declaration by the National Transitional Council of 3 August changing the official name of the Libyan Arab Jamahiriya to "Libya" and changing Libya's national flag."
| footnote_b = {{note|arabicnote}} લિબિયાઈ અરબી, અન્ય અરબી ભાષાઓ અને એમેઝાઈ ભાષાઓ (બર્બર ભાષાઓ) પશ્ચિમી તથા દક્ષિણપૂર્વના ભાગોમાં. The official language is simply identified as "Standard Arabic (Arabic)" (Libyan interim Constitutional Declaration-Constitutional Declaration), article 1).
| footnote_c = {{note|indepnote}} The UK and France held a Condominium (international law)- joint condominium over Libya through the United Nations Trusteeship Council.
| area_magnitude = 1 E12
| country_code = ly
'''લિબિયા''' (અરબી{{lang-ar|ليبيا}}), એ અધિકૃત રીતે 'મહાન સમાજવાદી જનવાદી લિબિયાઈ અરબ જમ્હૂરિયા' (અરબી{{lang-ar|الجماهيرية العربية الليبية الشعبية الإشتراكية العظمى}} અલ-જમ્હૂરિયાહ અલ-ʿઅરબિયાહ અલ-લિબિયાહ અસ્સʿબિયાહ અલ-ઈસ્તીરાકિયાહ અલ-ʿઉઝ્મા), ઓળખાતો ઉત્તર આફ્રિકા  ખંડમાં સ્થિત એક [[દેશ]] છે . તેની સીમાઓ ઉત્તર દિશામાં ભૂમધ્ય સમુદ્ર, પૂર્વ દિશામાં [[ઇજિપ્ત|ઇજીપ્ત]], ઉત્તરપૂર્વ દિશામાં [[સુદાન]], દક્ષિણ દિશામાં [[ચૅડ|ચાડ]] અને [[નાઈજર|નાઇજર]] અને પશ્ચિમ દિશામાં અલ્જીરિયા દેશોને મળે છે.
લગભગ ૧,૮૦૦,૦૦ ચોરસ કિલોમીટર (૬૯૪,૯૮૪ ચોરસ માઇલ) જેટલો વિસ્તાર ધરાવતો દેશ છે, જેનો ૯૦ ટકા ભાગ રણ પ્રદેશ છે અને તે આફ્રિકાનો ચોથા ક્રમનો અને વિશ્વનો ૧૭મા ક્ર્મનો મોટો દેશ છે. દેશની ૫૭ લાખની વસ્તીમાંથી ૧૭ લાખ લોકો ત્રિપોલી ખાતે વસવાટ કરે છે. કુલ સ્થાનિક ઉત્પાદનની દ્રષ્ટિએ તે ઇક્વીટોરિયલ ગિની પછી આફ્રિકાન બીજા ક્રમનોસમૃદ્ધ દેશ છે.આની પાછળનું મુખ્ય કારણ વિપુલ પ્રમાણમાં તેલ ભંડાર અને ઓછી વસ્તી છે.
Line ૬ ⟶ ૯૩:
== પરિચય ==
લિબિયા રાજ્ય ઉત્તર દિશામાં ભૂમધ્ય સમુદ્ર , દક્ષિણ દિશામાં ચાડ રિપબ્લિક અને નાઇજર રિપબ્લિક, અને પશ્ચિમ દિશામાંથી ટ્યુનિશિયા અને અલ્જીરિયા, અને પૂર્વ દિશામાં યુનાઇટેડ આરબ રિપબ્લિક અને [[સુદાન]] દ્વારા ઘેરાયેલું છે. આ સંઘ રાજ્યનો  સમગ્ર વિસ્તાર ૧૭,૫૯,૫૦૦ ચોરસ કિલોમીટર છે.
ભૂમધ્ય સમુદ્ર અને રણપ્રદેશની અસરોને કારણે મોસમી ફેરફારો થતા રહે છે.  ઉનાળામાં ટ્રિપોલિટેનિયા ખાતે દરિયા કિનારે ગરમી ૪૧ ડિગ્રી થી ૪૬ ડિગ્રી જેટલું રહે છે. દુર દુર દક્ષિણમાં તાપમાન પ્રમાણમાં ઊંચું રહે છે. ઉત્તરી સાઈરેનૈકાનું તાપમાન ૨૭ ડિગ્રી સે.થી લઇને ૩૨ ડિગ્રી સે.ની મધ્યમાં રહે છે. ટોબ્રુક (Tobruk)નું જાન્યુઆરીમાં તાપમાન સરેરાશ ૧૩ ડિગ્રી સે.  અને જુલાઈ મહિનામાં તાપમાન સરેરાશ ૨૬ ડિગ્રી સે. રહે છે. જુદા જુદા વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ અલગ અલગ રહે છે. ટ્રિપોલિટેનિયા અને સાઈરેનૈકાના જાબાલ ક્ષેત્રમાં વાર્ષિક વરસાદ સરેરાશ ૧૫ થી ૨૦ ઇંચ છે. અન્ય વિસ્તારોમાં આઠ ઇંચ કરતાં ઓછો વરસાદ છે. વરસાદ સામાન્ય રીતે ટૂંકા ગાળાના શિયાળામાં પડતો હોય છે  અને તેને કારણે પૂર પણ આવે છે.
અહીં વિવિધ પ્રકારના ફળાઉ વૃક્ષો, સદાબહાર વૃક્ષો અને માસ્ટિક (mastic) વૃક્ષો જોવા મળે છે..દુર દુર  ઉત્તર દિશામાં [[બકરી|બકરા]] અને પશુ પાળવામાં આવે છે. દક્ષિણમાં ઘેટાં અને ઊંટની સંખ્યા વધુ છે. ચામડું કમાવવા, ચંપલબુટ, સાબુ, ઓલિવ તેલ કાઢવા  તેમ જ શુદ્ધિકરણ માટેનાં કારખાનાંઓ આવેલ છે. અહીં વર્ષ ૧૯૬૩માં એક સિમેન્ટના કારાખાનાની સ્થાપના કરવામાં  આવી હતી. જવ અને ઘઉંની ખેતી કરવામાં આવે છે.