ફિરોઝ ગાંધી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
પાનાં "Feroze Gandhi" નું ભાષાંતર કરીને બનાવેલ
 
No edit summary
લીટી ૨:
| name = ફિરોઝ ગાંધી
| image = Feroze Gandhi.jpg
| caption = ફિરોઝ ગાંધી
| caption = Feroze Gandhi, {{circa|1956}}<!--PLEASE DO NOT ADD "KHAN" OR "MUSLIM, REFER TO THE TALK PAGE. SUCH EDITS WILL BE REVERTED. -->
| parliament = ભારતીય<br />
| parliament2 = Indianભારતીય
| party = [[Indianભારતીય National Congressકોંગ્રેસ]]
| successor2 = Baijબૈજ Nathનાથ Kureelકુરીલ
| birth_date = {{Birth date|1912|9|12|df=yes}}
| birth_place = [[Bombay]], [[Bombay Presidency]], [[British Raj|British India]] <br /> (now [[Mumbai]], [[Maharashtra]], [[India]])
લીટી ૧૫:
| relations = See [[Nehru–Gandhi family]]
| children = {{hlist|[[Rajiv Gandhi|Rajiv]]|[[Sanjay Gandhi|Sanjay]]}}
}}'''ફિરોઝ ગાંધી''' (જન્મે '''ફિરોઝ હગાંગીરજહાંગીર ગાંધી''';<ref name="Guha">{{cite book|url=https://books.google.co.in/books?id=8FKepYC6wzwC&pg=PA33|title=India after Gandhi: The History of the World's Largest Democracy|last=Guha|first=Ramachandra|publisher=Pan Macmillan|year=2011|location=|pages=|at=p.&nbsp;33, footnote 2 (chapter 14)|quote=|via=|ISBN=0330540203}}: "Feroze Gandhi was also from the Nehrus' home town, Allahabad. A Parsi by faith, he at first spelt his surname 'Ghandy'. However, after he joined the national movement as a young man, he changed the spelling to bring it in line with that of Mahatma Gandhi."
</ref> ૧૨ સપ્ટેમ્બર ૧૯૧૨&#x20;– ૮ સપ્ટેમ્બર ૧૯૬૦) એ એક ભારતીય રાજકારણી અને પત્રકર હતા.  તેઓ લખનૌથી પ્રસિદ્ધ થતા ''ધ નેશનલ હેરાલ્ડ'' અને ''નવજીવન'' નામના વર્તમાન પત્રના પ્રકાશક હતા. ૧૯૪૨માં તેમના લગ્ન [[જવાહરલાલ નહેરુ|જવાહરલાલ નેહરુ]]<nowiki/>ની પુત્રી ઈંદિરા નેહરુ સાથે થયા. તેમને બે પુત્રો હતા, રાજીવ અને સંજય. તેમનો મોટો પુત્ર રાજીવ આગળ જઈ ભારતનો વડા પ્રધાન બન્યો.<ref>[http://www.hinduonnet.com/thehindu/mag/2002/10/20/stories/2002102000110500.htm A forgotten patriot: Feroze Gandhi made a mark in politics at a comparatively young age..] [//en.wikipedia.org/wiki/The_Hindu The Hindu], 20 October 2002.</ref>
</ref>
૧૨ સપ્ટેમ્બર ૧૯૧૨&#x20;– ૮ સપ્ટેમ્બર ૧૯૬૦) એ એક ભારતીય રાજકારણી અને પત્રકર હતા.  તેઓ લખનૌથી પ્રસિદ્ધ થતા ધ નેશનલ હેરાલ્ડ અને નવજીવન નામના વર્તમાન પત્રના પ્રકાશક હતા. ૧૯૪૨માં તેમના લગ્ન [[જવાહરલાલ નહેરુ|જવાહરલાલ નેહરુ]]<nowiki/>ની પુત્રી ઈંદિરા નેહરુ સાથે થયા તેમને બે પુત્રો હતા રાજીવ અને સંજય. તેમનો મોટો પુત્ર રાજીવ આગળ જઈ ભારતનો વડા પ્રધાન બન્યો.<ref>[http://www.hinduonnet.com/thehindu/mag/2002/10/20/stories/2002102000110500.htm A forgotten patriot: Feroze Gandhi made a mark in politics at a comparatively young age..] [//en.wikipedia.org/wiki/The_Hindu The Hindu], 20 October 2002.</ref>
 
તેઓ ઈ.સ. ૧૯૫૦-૫૨ની ધ પ્રોવીંશિયલ પાર્લમેંટના સભ્ય હતા. ત્યાર બાદ તેઓ [[ભારતીય સંસદ|સંસદ]]<nowiki/>ના નીચલા સદન - લોકસભાના પણ સભસભ્ય રહ્યા.
 
== પ્રારંભિક જીવન ==
ફિરોઝ ગાંધીનો જન્મ એક [[પારસી]] કુટુંબમાં થયો હતો. જન્મે તેમનું નામ ફિરોઝ જહાંગીર ગાંધી<ref name="Guha" /> હતું. તેમનો જન્મ મુંબઈની ફોર્તફોર્ટ ખાએ આવેલી તેહમલજી નરીમન હોસ્પિટલમાં થયો હતો. તેમના માતા પિતા- ફરદૂન જહાંગીર ગાંધી અને માતા રતિમાઈ (લગ્ન પહેલા રતિમાઈ કોમિશરિયત), મુંબઈના ખેતવાડીએ મહોલ્લામાં નાટકવાલા ભવનમાં રહેતા હતા.<ref name="Bhushan2008">{{cite book|url=https://books.google.com/books?id=XP37QveRKL4C&pg=PA8|title=Feroze Gandhi|author=[[Shashi Bhushan]]|publisher=Frank Bros. & Co.|year=2008|isbn=978-81-8409-494-7|page=8}}</ref> તેમના પિતા ''કિલ્ક નિસ્કન કંપની'' માં મરીન ઈજનેર હતા અને આગળ જતા તેઓ વૉરંટ ઈજનેર બન્યા હતા.<ref>{{cite book|title=Indira: The life of Indira Nehru Gandhi|author=Frank, Katherine|publisher=Houghton Mifflin Co.|year=2002|isbn=0-395-73097-X|page=93|quote=[He was] the youngest child of a marine engineer named Jehangir Faredoon Gandhi and his wife Rattimai.}}</ref>  તેમના માતા પિતાના પાંચ બાળકોમાં ફિરોઝ સૌથી નાના ફરજંદ હતા. તેમનેતેમના બે ભાઈઓના નામ દોરાબ અબે ફરીદુન હતા,<ref>{{cite web|url=http://www.indianexpress.com/oldStory/82389/|title=Sonia assures help for father-in-law’s grave|date=21 November 2005|publisher=Indian Express|archive-url=https://archive.is/20120908073054/http://www.indianexpress.com/oldStory/82389/|archive-date=8 September 2012|dead-url=yes|accessdate=29 November 2012}}</ref><ref>{{cite web|url=http://www.indianexpress.com/oldStory/78998/|title=This Mrs Gandhi only wants her pension|date=28 September 2005|publisher=Indian Express|archive-url=https://archive.is/20130126040941/http://www.indianexpress.com/oldStory/78998/|archive-date=26 January 2013|dead-url=yes|accessdate=29 November 2012}}</ref> અને તેમની બે બહેનોના નામ તેહમીના કેરશાસ્પ અને અલુ અલુ દસ્તુર હતા. તેમનું મૂળવતન [[ભરૂચ]] હતું, ત્યાંથી હિજરત કરી તેઓ મુંબઈમાં[[મુંબઈ]]<nowiki/>માં સ્થાયી થયા હતા. આજે પણ ભરૂચના કોટપરીવાડમાં તેમનતેમના દાદાનું ઘર હયાત છે.<ref>{{cite book|url=https://books.google.com/books?id=2hNuAAAAMAAJ|title=Rajiv Gandhi, the end of a dream|author=[[Minhaz Merchant]]|publisher=Viking|year=1991}}</ref>
 
૧૯૨૦ની શરૂઆતમાં તેમના પિતાનું અવસાન થતા ફિરોઝ અને તેમની માતા [[અલ્હાબાદ|અલ્હાબાદમાં]] તેમના અપરિણિત માસી, શિરિન કોમિશરિયત સાથે રહેવા આવ્યા. શિરિન કોમિશરિયત શહેરની લેડી દફરીન હોસ્પિટલમાં સર્જન હતા. (ચરિત્ર લેખક કેથેરીન ફ્રૅંકના મતે ફિરોઝ શિરિન કમિશિરિયતનો પુત્ર હતો.<ref name="Frank">{{cite book|title=Indira: The Life of Indira Nehru Gandhi|last=Frank|first=Katherine|publisher=Houghton Mifflin Harcourt|year=2010|isbn=978-0395730973|page=93|quote=Why, then, did she take full responsibility of her young nephew? Possibly because Feroze was actually her own child|authorlink=Katherine Frank}}</ref>) તેમણે વિદ્યા મંદિર હાઈ સ્કુલમાં શાલેય અભ્યાસ કર્યો અને બ્રિટિશ સ્ટાફ ધરાવતી દેવિંગ ક્રિશ્ચિયનકૉલેજમાંથી સ્નાતકની પદવી મેળવી.<ref name="fare1">{{cite book|title=Indira: The life of Indira Nehru Gandhi|author=Frank, Katherine|publisher=Houghton Mifflin Co.|year=2002|isbn=0-395-73097-X|page=94|quote=Feroze was a student at Bidya Mandir High School and Ewing Christian College.}}</ref>
 
== કુટુંબ અને કારકીર્દી ==
૧૯૩૦માં નાની ઉંમરના કોંગ્રેસના સ્વાતંત્ર્ય સેનાનીઓની એક ટેનાટુકડી ''વાનરસેના'' નામે બનાવાઈ હતી. તે સેના લિકેંટીંગપિકેંટીંગ આદિ કાર્યો કરતી.  કમલા નેહરુ અને [[ઈન્દિરા ગાંધી|ઈંદિરા]] જ્યારે ઈવિંગ કોલેજ બહાર પીકેટિંગ કરતાં હતા ત્યારે ફિરોઝની તેમની સાથે ઓળખ થઈ. ગરમીને કારણે કમલા દેવી બેશુદ્ધ બન્યા અને ફિરોઝ તેમને રાહત પહોંચાડવા દોડી ગયા. આ ઘટનાને બીજે દિવસે તેમણે અભાસઅભ્યાસ છોડ્યો અને [[ભારતીય સ્વતંત્રતા ચળવળ]]<nowiki/>માં જોડાયા.  સ્વતંત્રતાની ચળવળમાં જોડાયા બાદ મહાત્મા ગાંધીથી પ્રભાવિત થઈને તેમણે પોતાની અટકની અંગ્રેજી જોડણી -  ''"Ghandy"'' ને બદલીને ''"Gandhi"'' કરી. <ref name="Ghandy">{{cite book|url=https://books.google.co.in/books?id=mkjhctAvaRAC&pg=PA87|title=Idea Exchange: Opinion Makers, Critical Issues, Interesting Times|last=Vishnu|first=Uma|publisher=Penguin Books India|year=2010|location=|pages=|quote=|via=|ISBN=0670084891|p=87}}
</ref>{{Efn|Thus, he was not related to [[Mahatma Gandhi]].<ref>Lyon, Peter (2008) ''[https://books.google.co.in/books?id=vLwOck15eboC&pg=PA64 Conflict Between India and Pakistan: An Encyclopedia]''. Santa Barbara: ABC-CLIO. p. 64. {{ISBN|978-1576077122}}. "Feroze Gandhi was no relation of Mahatma Gandhi."</ref>}} ઈ. સ. ૧૯૩૦માં  અલ્હાબાદ જિલ્લા કોંગ્રેસ કમિટિના પ્રમુખ [[લાલ બહાદુર શાસ્ત્રી]] (ભારતના બીજા વડા પ્રધાન) સાથે તેમણે ૧૯ મહિના સુધી ફૈઝાબાદમાં કારાવાસ ભોગવ્યો. જેલમાંથી છૂટી તેઓ નેહરુ સાથે સંયુક્ત પ્રાંત (હાલનું ઉત્તર પ્રદેશ)ની ''ના-કરનીકર''ની ચળવળમાં જોડાયા જેમાં તેમને ૧૯૩૨ અને ૧૯૩૩માં એમ બે વખત જેલ જવું પડ્યું.
<nowiki/>[[ચિત્ર:The_marriage_ceremony_of_Feroze_Gandhi_and_Indira_Gandhi,_March_26,_1942_at_Anand_Bhawan,_Allahabad.jpg|thumb| ૨૬ માર્ચ ૧૯૪૨ના દિવસે આનંદ ભવનમાં ફિરોઝ ગાંધી અને ઈંદિરા નેહરુના લગ્ન. ૧૯૮૪માં આ ફોટો એ વાતની સાબિતી આપવા વપરાયો હતો કે લગ્ન હિંદુ વિધિ પ્રમાણે થયા હતા, ના કે પારસી વવિધિ મુજબ.]]
ફિરોઝે સૌ પ્રથમ વખત ૧૯૩૩માં ઈંદિરા સામે લગ્નનો પ્રસ્તાવ મુક્યો હતો, પણ તેમણેઈંદિરા અને તેમની માતાએ તેમનીઈંદિરાની અલ્પ વયનું (૧૬ વર્ષ) કારનકારણ બતાવી તે પ્રસ્તાવ નકાર્યો હતો.<ref>{{cite book|title=Indira: The life of Indira Nehru Gandhi|author=Frank, Katherine|publisher=Houghton Mifflin Co.|year=2002|isbn=0-395-73097-X|page=81}}</ref> આગળના કાળમાં તેઓ નેહરુ પરિવારની ખાસ કરીને કમલા નેહરુની વધુ નજીક આવ્યા. ઈ.સ. ૧૯૩૪માં ટી બીનાક્ષયના ઈલાજ માટે કમલા નેહરુ ભોવાલીની ટી. બી. સેનેટોરિયમમાં ગયા હતા, ત્યારે ફિરોઝ તેમની સાથે હતા. ત્યાર બાદ ૧૯૩૫માં કમલા નેહરુની તબિયત વધુ ખરાબ થતા ફિરોઝે તેમની યુરોપની યાત્રા માટેની તૈયારીઓ કરવામાં સહાય કરી હતી અને ત્યાર બાદ તેઓ બેડેનવીલર અને લૉસેનીની સેનિટોરિયમમાં તેમને મળવા પણ ગયા હતા. ૨૮ ફેબ્રુઆરી ૧૯૩૬માં લૉસેનીની સેનિટોરિયમમાં  જ્યારે કમલા નેહરુનું અવસાન થયું ત્યારે તેઓ તેમની પાસે હતા.<ref name="fare2">{{cite book|title=Indira: The life of Indira Nehru Gandhi|author=Frank, Katherine|publisher=Houghton Mifflin Co.|year=2002|isbn=0-395-73097-X|pages=92,99,110-111,113}}</ref> ત્યાર પછીના વર્ષોમાં ઈંદિરા અને ફિરોઝ ઈંગ્લેંડમાં સાથે અહ્તા અને તેઓ એક બીજાની વધુ નજીક આવ્યા. ૧૯૪૨માં તેમને હિંદુ વિદિવિધિ પ્રમાણે લગ્ન કર્યા. <ref name="new">{{cite news|url=https://www.nytimes.com/1984/05/02/world/around-the-world-mrs-gandhi-not-hindu-daughter-in-law-says.html|title=Mrs. Gandhi Not Hindu, Daughter-in-Law Says|date=2 May 1984|publisher=New York Times|accessdate=29 March 2009}}</ref><ref>{{cite web|url=http://www.outlookindia.com/article.aspx?211281|title=The wonder of Indira|publisher=outlook}}</ref>
[[ચિત્ર:Feroze_and_Indira_Gandhi.JPG|thumb|181x181px|ફિરોઝ અને ઈંદિરા ગાંધીની તસવીર ]]
ઈંદિરા ગાંધીના પિતા જવાહ્રલાલજવાહરલાલ નેહરુ આ લગ્નની વિરુદ્ધ હતા, યુલનેયુગલને આ લગ્ન ન કરવાનું કહેવા તેમણે [[મહાત્મા ગાંધીનીગાંધી]]<nowiki/>ની પણ મદદ માંગી, પણ પરિણામ બદલાયું નહિ. લગ્નના છ મહિનામાં જ [[ભારત છોડો ચળવળ]]<nowiki/>માં ભાગ લેતા ઑગસ્ટ ૧૯૪૨માં આ યુગલને જેલ થઈ.  તેમને એક વર્ષ સુધી અલ્હાબાદના નૈની મધ્યવર્તી કારાગૃહમાં રાખવામાં આવ્યા હતા. .<ref>{{Cite book|url=https://books.google.co.in/books?id=OOmK1lPWq80C&pg=PA189#v=onepage&q&f=false|title=Mother India: A Political Biography of Indira Gandhi|last=Gupte|first=Pranay|date=2012-02-15|publisher=Penguin Books India|year=|isbn=9780143068266|location=|pages=189–205|language=en}}</ref> ત્યાર બાદના ૫ વર્ષોમાં તેમનું જીવન શામ્તિમયશાંતિમય રહ્યું અને તેમને ૧૯૪૪ અને ૧૯૪૬માં એમ બે પુત્રો જન્મ્યા તેમના નામ અનુક્રમે રાજીવ અને સંજય રખાયા.
 
 
 
ભારતને સ્વતંત્રતા મળ્યા પછી, જવાહરલાલ નેહરુ પ્રથમ વડા પ્રધાન બન્યા. ફિરોઝ અને ઈંદિરા તેમના બે બાળકો સાથે અલ્હાબાદમાં સ્થાયી થયા. ફિરોઝ ગાંધી જવાહરલાલ નેહરુએ સ્થાપેલા અખબાર ''ધ નેશનલ હેરાલ્ડ''ના મેનેજેંગ ડાયરેક્ટર બન્યા.
 
ઈ.સ. ૧૯૫૦-૫૨ દરમ્યન તેઓ પ્રોવીન્શીયલ પાર્લામેંટના સદસ્ય હતા. ત્યાર બદ ૧૯૫૨માં તેઓ હારતનીભારતની પ્રથમ સંસદમાં ઉત્તરપ્રદેશના રાયબરેલીમાંથી ચુંટાઈ આવ્યા. આ ચુંટણી માટે ઈંદિરાજી દિલ્હીથી અલ્હાબાદ આવ્યા અને તેમના પ્રચાર આયોજનનું કાર્ય સંભાળ્યું. થોડા સમયમાં જ ફિરોઝ એક શક્તિશાળી બળ બન્યા. તેઓ પ્રાયઃ તેમના સસરા જવાહરલાલ નેહરુની સરકારની આલોચના કરતા અને તેમણે ભ્રષ્ટાચાર સામે લડત શરૂ કરી.
 
સ્વતંત્રતા પછીના કાળમં ઘણેઘણી વ્યાપરીવ્યાપારી કંપનીઓ રાજનેતાઓની નજીક આવી રહી હતી અબેઅને ઘણીઓએ નાણાકીય ઘોટાળા ચાલુ કર્યાં હતાં.  ૧૯૫૫માં ફિરોઝ ગાંધીએ એક ગોટાળો ખુલ્લો પાડ્યો,<ref name="book">{{Cite book|title=Feroze Gandhy: A political Biography|last=Shashi Bhushan, M.P.|publisher=Progressive People's Sector Publications, New Delhi|year=1977}}Check date values in: <code style="color:inherit; border:inherit; padding:inherit;">1977</code> ([[મદદ:CS1 errors#bad date|help]])
[[શ્રેણી:CS1 errors: dates]]
pp.166, 179. See these [http://www.cse.iitk.ac.in/~amit/books/bhushan-1977-feroze-gandhi-political.html excerpts]</ref> તેમણે જણાવ્યું કે એક બેંક અને વીમા કંપનીના ચેરમેન રામકૃષ્ણ દાલમિયાએ તે કંપનીના નાણા પોતાના ફાયદા માટે વાપરી ''બેનેટ ઍન્ડ કોલેમન કંપની'' હસ્તક કરી હતી.
 
ઈ.સ. ૧૯૫૭માં ફરી તેઓ રાયબરેલીથી ચુંટાઈ આવ્યા હતા. ૧૯૫૮માં તેમણે હરિદાસ મુંધારા ગોટાળો ખુલ્લો પાડ્યો જેમાં સરકારી વીમા કંપની એલ. આય. સી. નો પણ શામિલ હતી. સાફ સુથરી છબી ધરાવતી નેહરુ સરકાર માટે આ ઘટના શરમજનક હતી. આને પરિણામે નાણાં મંત્રી ટી. ટી. કૃષ્ણમાચારીને રાજીનામું આપવું પડ્યું. તે સમય દરમ્યાન ઈંદિરા ગાંધી સાથે તેમના મતભેદો પણ જાહેર થવા માંડ્યા હતા અને તેથી મિડિયાને તેમાં ઘણો રસ જાગ્યો હતો.
 
ફિરોઝે રાષ્ટ્રીયકરણની ઝુંબેશ શરૂ કરી જેમાં સૌ પ્રથમ [[ભારતીય જીવનવીમા નિગમ|ભારતીય જીવન વીમા]] નિગમ નું નામ હતું.  એક સમયે તેમણે ટાટાઅ એઞીનિયરિંગએન્જિનિયરિંગ ઍન્ડ લોકોમોટીવ કંપની (ટેલ્કો)ના રાષ્ટ્રીય કરણનો પણ સુઝાવ આપ્યો કેમકે તેઓ જાપની કંપની કરતા બમણા ભાવે રેલ્વે એંજીન વેચતા હતા. આને કારણે પારસી કોમમાં ભારે વિરોધ ઉપડ્યો કેમકે ટાટા પણ પારસી હતા. આ સિવાય અન્ય ઘણાં મુદ્દાઓ ઉપર પનપણ તેઓ સરકારને પડકાર કરતાં રહ્યા અને તેઓ બંને પક્ષોમાં સન્માન પામનાર સાંસદ બન્યા.
 
== મૃત્યુ અને વારસો ==