ફિરોઝ ગાંધી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
Sushant savla (ચર્ચા | યોગદાન) No edit summary |
KartikMistry (ચર્ચા | યોગદાન) નાનું થોડી સાફ-સફાઇ. |
||
લીટી ૧:
{{Infobox officeholder
'''ફિરોઝ ગાંધી''' (જન્મે '''ફિરોઝ જહાંગીર ગાંધી''';<ref name="Guha">{{cite book|url=https://books.google.co.in/books?id=8FKepYC6wzwC&pg=PA33|title=India after Gandhi: The History of the World's Largest Democracy|last=Guha|first=Ramachandra|publisher=Pan Macmillan|year=2011|location=|pages=|at=p. 33, footnote 2 (chapter 14)|quote=|via=|ISBN=0330540203}}: "Feroze Gandhi was also from the Nehrus' home town, Allahabad. A Parsi by faith, he at first spelt his surname 'Ghandy'. However, after he joined the national movement as a young man, he changed the spelling to bring it in line with that of Mahatma Gandhi."▼
| name = ફિરોઝ ગાંધી
</ref> ૧૨ સપ્ટેમ્બર ૧૯૧૨ – ૮ સપ્ટેમ્બર ૧૯૬૦) એ એક ભારતીય રાજકારણી અને પત્રકર હતા. તેઓ લખનૌથી પ્રસિદ્ધ થતા ''ધ નેશનલ હેરાલ્ડ'' અને ''નવજીવન'' નામના વર્તમાન પત્રના પ્રકાશક હતા. ૧૯૪૨માં તેમના લગ્ન [[જવાહરલાલ નહેરુ|જવાહરલાલ નેહરુ]]<nowiki/>ની પુત્રી ઈંદિરા નેહરુ સાથે થયા. તેમને બે પુત્રો હતા, રાજીવ અને સંજય. તેમનો મોટો પુત્ર રાજીવ આગળ જઈ ભારતનો વડા પ્રધાન બન્યો.<ref>[http://www.hinduonnet.com/thehindu/mag/2002/10/20/stories/2002102000110500.htm A forgotten patriot: Feroze Gandhi made a mark in politics at a comparatively young age..] [//en.wikipedia.org/wiki/The_Hindu The Hindu], 20 October 2002.</ref>▼
| image = Feroze Gandhi.jpg
| caption = ફિરોઝ ગાંધી
| parliament = ભારતીય<br />
| parliament2 = ભારતીય
| party = [[ભારતીય કોંગ્રેસ]]
| successor2 = બૈજ નાથ કુરીલ
| birth_date = {{Birth date|1912|9|12|df=yes}}
| birth_place = [[Bombay]], [[Bombay Presidency]], [[British Raj|British India]] <br /> (now [[Mumbai]], [[Maharashtra]], [[India]])
| death_date = {{Death date and age|1960|9|8|1912|9|12|df=yes}}
| death_place = [[New Delhi]], [[India]]
| resting_place = Parsi cemetery, [[Allahabad]]
| spouse = {{marriage|[[Indira Gandhi]]|26 March 1942}}
| relations = See [[Nehru–Gandhi family]]
| children = {{hlist|[[Rajiv Gandhi|Rajiv]]|[[Sanjay Gandhi|Sanjay]]}}
▲}}'''ફિરોઝ ગાંધી''' (જન્મે '''ફિરોઝ જહાંગીર ગાંધી''';<ref name="Guha">{{cite book|url=https://books.google.co.in/books?id=8FKepYC6wzwC&pg=PA33|title=India after Gandhi: The History of the World's Largest Democracy|last=Guha|first=Ramachandra|publisher=Pan Macmillan|year=
▲</ref> ૧૨ સપ્ટેમ્બર ૧૯૧૨ – ૮ સપ્ટેમ્બર ૧૯૬૦) એ એક ભારતીય રાજકારણી અને
તેઓ ઈ.સ. ૧૯૫૦-૫૨ની ધ પ્રોવીંશિયલ પાર્લમેંટના સભ્ય હતા. ત્યાર બાદ તેઓ [[ભારતીય સંસદ|સંસદ]]<nowiki/>ના નીચલા સદન - લોકસભાના પણ સભ્ય રહ્યા.
== પ્રારંભિક જીવન ==
ફિરોઝ ગાંધીનો જન્મ એક [[પારસી]] કુટુંબમાં થયો હતો. જન્મે તેમનું નામ ફિરોઝ જહાંગીર ગાંધી<ref name="Guha" /> હતું. તેમનો જન્મ મુંબઈની ફોર્ટ ખાએ આવેલી તેહમલજી નરીમન હોસ્પિટલમાં થયો હતો. તેમના માતા પિતા- ફરદૂન જહાંગીર ગાંધી અને માતા રતિમાઈ (લગ્ન પહેલા રતિમાઈ કોમિશરિયત), મુંબઈના ખેતવાડીએ મહોલ્લામાં નાટકવાલા ભવનમાં રહેતા હતા.<ref name="Bhushan2008">{{cite book|url=https://books.google.com/books?id=XP37QveRKL4C&pg=PA8|title=Feroze Gandhi|author=[[Shashi Bhushan]]|publisher=Frank Bros. & Co.|year=2008|isbn=978-81-8409-494-7|page=8}}</ref> તેમના પિતા ''કિલ્ક નિસ્કન કંપની'' માં મરીન ઈજનેર હતા અને આગળ જતા તેઓ વૉરંટ ઈજનેર બન્યા હતા.<ref>{{cite book|title=Indira: The life of Indira Nehru Gandhi|author=Frank, Katherine|publisher=Houghton Mifflin Co.|year=2002|isbn=0-395-73097-X|page=93|quote=[He was] the youngest child of a marine engineer named Jehangir Faredoon Gandhi and his wife Rattimai.}}</ref> તેમના માતા પિતાના પાંચ બાળકોમાં ફિરોઝ સૌથી નાના ફરજંદ હતા. તેમના બે ભાઈઓના નામ દોરાબ અબે ફરીદુન હતા,<ref>{{cite web|url=http://www.indianexpress.com/oldStory/82389/|title=Sonia assures help for father-in-law’s grave|date=21 November 2005|publisher=Indian Express|archive-url=https://archive.is/20120908073054/http://www.indianexpress.com/oldStory/82389/|archive-date=8 September 2012|dead-url=yes|accessdate=29 November 2012}}</ref><ref>{{cite web|url=http://www.indianexpress.com/oldStory/78998/|title=This Mrs Gandhi only wants her pension|date=28 September 2005|publisher=Indian Express|archive-url=https://archive.is/20130126040941/http://www.indianexpress.com/oldStory/78998/|archive-date=26 January 2013|dead-url=yes|accessdate=29 November 2012}}</ref> અને તેમની બે બહેનોના નામ તેહમીના કેરશાસ્પ અને અલુ અલુ દસ્તુર હતા. તેમનું મૂળવતન [[ભરૂચ]] હતું, ત્યાંથી હિજરત કરી તેઓ [[મુંબઈ]]<nowiki/>માં સ્થાયી થયા હતા. આજે પણ ભરૂચના કોટપરીવાડમાં તેમના દાદાનું ઘર હયાત છે.<ref>{{cite book|url=https://books.google.com/books?id=2hNuAAAAMAAJ|title=Rajiv Gandhi, the end of a dream|author=[[Minhaz Merchant]]|publisher=Viking|year=1991}}</ref>
૧૯૨૦ની શરૂઆતમાં તેમના પિતાનું અવસાન થતા ફિરોઝ અને તેમની માતા [[અલ્હાબાદ|અલ્હાબાદમાં]] તેમના અપરિણિત માસી, શિરિન કોમિશરિયત સાથે રહેવા આવ્યા. શિરિન કોમિશરિયત શહેરની લેડી દફરીન હોસ્પિટલમાં સર્જન હતા. (ચરિત્ર લેખક કેથેરીન ફ્રૅંકના
== કુટુંબ અને કારકીર્દી ==
૧૯૩૦માં નાની ઉંમરના કોંગ્રેસના સ્વાતંત્ર્ય સેનાનીઓની એક ટુકડી ''વાનરસેના'' નામે બનાવાઈ હતી. તે સેના પિકેંટીંગ આદિ કાર્યો કરતી.
</ref>{{Efn|
ફિરોઝે સૌ પ્રથમ વખત ૧૯૩૩માં ઈંદિરા સામે લગ્નનો પ્રસ્તાવ મુક્યો હતો, પણ ઈંદિરા અને તેમની માતાએ ઈંદિરાની અલ્પ વયનું (૧૬ વર્ષ) કારણ બતાવી તે પ્રસ્તાવ નકાર્યો હતો.<ref>{{cite book|title=Indira: The life of Indira Nehru Gandhi|author=Frank, Katherine|publisher=Houghton Mifflin Co.|year=2002|isbn=0-395-73097-X|page=81}}</ref> આગળના કાળમાં તેઓ નેહરુ પરિવારની ખાસ કરીને કમલા નેહરુની વધુ નજીક આવ્યા. ઈ.સ. ૧૯૩૪માં ક્ષયના ઈલાજ માટે કમલા નેહરુ ભોવાલીની ટી. બી. સેનેટોરિયમમાં ગયા હતા, ત્યારે ફિરોઝ તેમની સાથે હતા. ત્યાર બાદ ૧૯૩૫માં કમલા નેહરુની તબિયત વધુ ખરાબ થતા ફિરોઝે તેમની યુરોપની યાત્રા માટેની તૈયારીઓ કરવામાં સહાય કરી હતી અને ત્યાર બાદ તેઓ બેડેનવીલર અને લૉસેનીની સેનિટોરિયમમાં તેમને મળવા પણ ગયા હતા. ૨૮ ફેબ્રુઆરી ૧૯૩૬માં લૉસેનીની સેનિટોરિયમમાં જ્યારે કમલા નેહરુનું અવસાન થયું ત્યારે તેઓ તેમની પાસે હતા.<ref name="fare2">{{cite book|title=Indira: The life of Indira Nehru Gandhi|author=Frank, Katherine|publisher=Houghton Mifflin Co.|year=2002|isbn=0-395-73097-X|pages=92,99,110-111,113}}</ref> ત્યાર પછીના વર્ષોમાં ઈંદિરા
[[ચિત્ર:Feroze_and_Indira_Gandhi.JPG|thumb|181x181px|ફિરોઝ અને ઈંદિરા ગાંધીની તસવીર ]]
ઈંદિરા ગાંધીના પિતા જવાહરલાલ નેહરુ આ લગ્નની વિરુદ્ધ હતા, યુગલને આ લગ્ન ન કરવાનું કહેવા તેમણે [[મહાત્મા ગાંધી]]<nowiki/>ની પણ મદદ માંગી, પણ પરિણામ બદલાયું નહિ. લગ્નના છ મહિનામાં જ [[ભારત છોડો ચળવળ]]<nowiki/>માં ભાગ લેતા ઑગસ્ટ ૧૯૪૨માં આ
ભારતને સ્વતંત્રતા મળ્યા પછી, જવાહરલાલ નેહરુ પ્રથમ વડા પ્રધાન બન્યા. ફિરોઝ અને ઈંદિરા તેમના બે બાળકો સાથે અલ્હાબાદમાં સ્થાયી થયા. ફિરોઝ ગાંધી જવાહરલાલ નેહરુએ સ્થાપેલા અખબાર ''ધ નેશનલ હેરાલ્ડ''ના મેનેજેંગ ડાયરેક્ટર બન્યા.
ઈ.સ. ૧૯૫૦-૫૨ દરમ્યન તેઓ પ્રોવીન્શીયલ પાર્લામેંટના સદસ્ય હતા. ત્યાર બદ ૧૯૫૨માં તેઓ ભારતની પ્રથમ સંસદમાં ઉત્તરપ્રદેશના રાયબરેલીમાંથી ચુંટાઈ આવ્યા. આ ચુંટણી માટે ઈંદિરાજી દિલ્હીથી અલ્હાબાદ આવ્યા અને તેમના પ્રચાર આયોજનનું કાર્ય સંભાળ્યું. થોડા સમયમાં જ ફિરોઝ એક શક્તિશાળી બળ બન્યા. તેઓ પ્રાયઃ તેમના સસરા જવાહરલાલ નેહરુની સરકારની આલોચના કરતા અને તેમણે ભ્રષ્ટાચાર સામે લડત શરૂ કરી.
|