ફિરોઝ ગાંધી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું થોડી સાફ-સફાઇ.
નાનું ઇન્ફોબોક્સ સુધાર્યું.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૧:
{{Infobox officeholder
| name = ફિરોઝ ગાંધી
| image = Feroze Gandhi.jpg
| caption = ફિરોઝ ગાંધી
| parliament = ભારતીય<br />
| parliament2 = ભારતીય
| party = [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ]]
| successor2 = બૈજ નાથ કુરીલ
| birth_date = {{Birth date|1912|9|12|df=yes}}
| birth_place = બોમ્બે, બોમ્બે પ્રેસિડેન્સી (હવે, મુંબઈ), ભારત
| birth_place = [[Bombay]], [[Bombay Presidency]], [[British Raj|British India]] <br /> (now [[Mumbai]], [[Maharashtra]], [[India]])
| death_date = {{Death date and age|1960|9|8|1912|9|12|df=yes}}
| death_place = [[Newનવી Delhi]]દિલ્હી, [[India]]ભારત
| resting_place = Parsiપારસી cemeteryસ્મશાનગૃહ, [[Allahabad]]અલાહાબાદ
| spouse = {{marriage|[[Indiraઈન્દિરા Gandhiગાંધી]]|26 March 1942}}
| relations = Seeનહેરુ-ગાંધી [[Nehru–Gandhi family]]કુટુંબ
| children = {{hlist|[[Rajivરાજીવ Gandhi|Rajivગાંધી]]|[[Sanjayસંજય Gandhi|Sanjay]]ગાંધી}}
}}'''ફિરોઝ ગાંધી''' (જન્મે '''ફિરોઝ જહાંગીર ગાંધી''';<ref name="Guha">{{cite book|url=https://books.google.co.in/books?id=8FKepYC6wzwC&pg=PA33|title=India after Gandhi: The History of the World's Largest Democracy|last=Guha|first=Ramachandra|publisher=Pan Macmillan|year=૨૦૧૧|isbn=|location=|pages=|at=p.&nbsp;33, footnote 2 (chapter 14)|quote=|via=|ISBN=0330540203}}: "Feroze Gandhi was also from the Nehrus' home town, Allahabad. A Parsi by faith, he at first spelt his surname 'Ghandy'. However, after he joined the national movement as a young man, he changed the spelling to bring it in line with that of Mahatma Gandhi."
</ref> ૧૨ સપ્ટેમ્બર ૧૯૧૨&#x20;– ૮ સપ્ટેમ્બર ૧૯૬૦) એ એક ભારતીય રાજકારણી અને પત્રકાર હતા.  તેઓ લખનૌથી પ્રસિદ્ધ થતા ''ધ નેશનલ હેરાલ્ડ'' અને ''નવજીવન'' નામના વર્તમાન પત્રના પ્રકાશક હતા. ૧૯૪૨માં તેમના લગ્ન [[જવાહરલાલ નહેરુ|જવાહરલાલ નેહરુ]]<nowiki/>ની પુત્રી ઈંદિરા નેહરુ સાથે થયા. તેમને બે પુત્રો હતા, રાજીવ અને સંજય. તેમનો મોટો પુત્ર રાજીવ આગળ જઈ ભારતનો વડા પ્રધાન બન્યો.<ref>[http://www.hinduonnet.com/thehindu/mag/2002/10/20/stories/2002102000110500.htm A forgotten patriot: Feroze Gandhi made a mark in politics at a comparatively young age..] [//en.wikipedia.org/wiki/The_Hindu The Hindu], 20 October 2002.</ref>
લીટી ૩૨:
ફિરોઝે સૌ પ્રથમ વખત ૧૯૩૩માં ઈંદિરા સામે લગ્નનો પ્રસ્તાવ મુક્યો હતો, પણ ઈંદિરા અને તેમની માતાએ ઈંદિરાની અલ્પ વયનું (૧૬ વર્ષ) કારણ બતાવી તે પ્રસ્તાવ નકાર્યો હતો.<ref>{{cite book|title=Indira: The life of Indira Nehru Gandhi|author=Frank, Katherine|publisher=Houghton Mifflin Co.|year=2002|isbn=0-395-73097-X|page=81}}</ref> આગળના કાળમાં તેઓ નેહરુ પરિવારની ખાસ કરીને કમલા નેહરુની વધુ નજીક આવ્યા. ઈ.સ. ૧૯૩૪માં ક્ષયના ઈલાજ માટે કમલા નેહરુ ભોવાલીની ટી. બી. સેનેટોરિયમમાં ગયા હતા, ત્યારે ફિરોઝ તેમની સાથે હતા. ત્યાર બાદ ૧૯૩૫માં કમલા નેહરુની તબિયત વધુ ખરાબ થતા ફિરોઝે તેમની યુરોપની યાત્રા માટેની તૈયારીઓ કરવામાં સહાય કરી હતી અને ત્યાર બાદ તેઓ બેડેનવીલર અને લૉસેનીની સેનિટોરિયમમાં તેમને મળવા પણ ગયા હતા. ૨૮ ફેબ્રુઆરી ૧૯૩૬માં લૉસેનીની સેનિટોરિયમમાં  જ્યારે કમલા નેહરુનું અવસાન થયું ત્યારે તેઓ તેમની પાસે હતા.<ref name="fare2">{{cite book|title=Indira: The life of Indira Nehru Gandhi|author=Frank, Katherine|publisher=Houghton Mifflin Co.|year=2002|isbn=0-395-73097-X|pages=92,99,110-111,113}}</ref> ત્યાર પછીના વર્ષોમાં ઈંદિરા અને ફિરોઝ ઈંગ્લેંડમાં સાથે હતી અને તેઓ એક બીજાની વધુ નજીક આવ્યા. ૧૯૪૨માં તેમને હિંદુ વિધિ પ્રમાણે લગ્ન કર્યા. <ref name="new">{{cite news|url=https://www.nytimes.com/1984/05/02/world/around-the-world-mrs-gandhi-not-hindu-daughter-in-law-says.html|title=Mrs. Gandhi Not Hindu, Daughter-in-Law Says|date=2 May 1984|publisher=New York Times|accessdate=29 March 2009}}</ref><ref>{{cite web|url=http://www.outlookindia.com/article.aspx?211281|title=The wonder of Indira|publisher=outlook}}</ref>
[[ચિત્ર:Feroze_and_Indira_Gandhi.JPG|thumb|181x181px|ફિરોઝ અને ઈંદિરા ગાંધીની તસવીર ]]
ઈંદિરા ગાંધીના પિતા જવાહરલાલ નેહરુ આ લગ્નની વિરુદ્ધ હતા, યુગલને આ લગ્ન ન કરવાનું કહેવા તેમણે [[મહાત્મા ગાંધી]]<nowiki/>ની પણ મદદ માંગી, પણ પરિણામ બદલાયું નહિ. લગ્નના છ મહિનામાં જ [[ભારત છોડો ચળવળ]]<nowiki/>માં ભાગ લેતા ઑગસ્ટ ૧૯૪૨માં આ યુગલને જેલ થઈ.  તેમને એક વર્ષ સુધી અલ્હાબાદના નૈની મધ્યવર્તી કારાગૃહમાં રાખવામાં આવ્યા હતા.<ref>{{Cite book|url=https://books.google.co.in/books?id=OOmK1lPWq80C&pg=PA189#v=onepage&q&f=false|title=Mother India: A Political Biography of Indira Gandhi|last=Gupte|first=Pranay|date=2012-02-15|publisher=Penguin Books India|year=|isbn=9780143068266|location=|pages=189–205|language=en}}</ref> ત્યાર બાદના ૫ વર્ષોમાં તેમનું જીવન શાંતિમય રહ્યું અને તેમને ૧૯૪૪ અને ૧૯૪૬માં એમ બે પુત્રો જન્મ્યા તેમના નામ અનુક્રમે રાજીવ અને સંજય રખાયા.