પૉઝિટ્રૉન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
{{Infobox Particle | bgcolour | name = પૉઝિટ્રૉન (પ્રતિ-ઈલેક્ટ્રૉ...થી શરૂ થતું નવું પાનું બનાવ્યું
 
ત્ત્વ ના સ્થાને ત્વ કર્યું શુદ્ધ હોવાથી
લીટી ૨૩:
| num_spin_states =
}}
'''પૉઝિટ્રૉન'' અથવા '''પ્રતિ-ઈલેક્ટ્રૉન''' એ [[ઈલેક્ટ્રૉન]]નો પ્રતિકણ છે. તે ઈલેક્ટ્રૉનના જેટલું જ દળ અને મૂલ્યમાં તેના ઋણ વિદ્યુતભાર જેટલો જ પણ ધન વિદ્યુતભાર ધરાવતો મૂળભૂત કણ છે. ભૌતિકશાસ્ત્રી પી. એ. એમ. ડિરાકે ૧૯૨૮માં સૈદ્ધાંતિક રીતે તેના અસ્તિત્ત્વનુંઅસ્તિત્વનું સૂચન કર્યું હતું, અને ભૌતિકશાસ્ત્રી સી. ડી. ઍન્ડરસને ૧૯૩૨માં પૉઝિટ્રૉનની પ્રાયોગિક રીતે શોધ કરી હતી.<ref name=patel>{{cite book |last=પટેલ |first=આશા પ્ર. |title=ગુજરાતી વિશ્વકોશ |volume=ખંડ ૧૧ (પ - પૌ) |date=૧૯૯૯ |location=અમદાવાદ |publisher=[[ગુજરાતી વિશ્વકોશ|ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ]] |page=૭૦૨}}</ref>
 
==ગુણધર્મો==