મીઠું: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નવું પાનું : '''મીઠું''', નમક, સબરસ અથવા લૂણ એ મુખ્યતઃ સૉડિયમ ક્લોરાઇડથી બનતુ તત...
 
No edit summary
લીટી ૧:
'''મીઠું''' એ એક રાસાયણિક પદાર્થ છે. તે દરિયાના પાણીમાંથી મેળવવામાં આવે છે. મીઠું ભારતીય ઉપખંડમાં વ્યંજનોની બનાવટમાં બહોળા પ્રમાણમાં વપરાય છે. મીઠાને નમક, સબરસ, લવણ અથવા લૂણ એમ પણ કહેવામાં આવે છે. મીઠાંનું રાસાયણિક નામ સોડિયમ ક્લોરાઇડ છે, જેની સંજ્ઞા NaCl છે. મીઠું સ્વાદમાં ખારું હોય છે.
'''મીઠું''', નમક, સબરસ અથવા લૂણ એ મુખ્યતઃ સૉડિયમ ક્લોરાઇડથી બનતુ તત્વ છે જે સ્વાદમાં ખારું હોય છે.
 
[[ગુજરાત|ગુજરાત રાજ્ય]]નો સાગરકિનારો ઘણો જ લાંબો હોવાને કારણે અહીં મીઠાનું મોટા પાયે ઉત્પાદન કરવામાં આવે છે. આ ઉપરાંત મીઠામાંથી બનતા અન્ય ઉત્પાદન મેળવવાના ઉદ્યોગો પણ રાજ્યમાં મોટા પાયે વિકાસ પામ્યા છે.
 
{{સ્ટબ}}
 
[[શ્રેણી:ભૂગોળ]]
[[શ્રેણી:ગુજરાતના ઉદ્યોગો]]
[[શ્રેણી:રસાયણ વિજ્ઞાન]]
[[શ્રેણી:વ્યંજન]]
 
[[en:salt]]