પૉઝિટ્રૉન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ભાષાંતર
વિસ્તાર
લીટી ૧૦:
| interaction = [[ગુરુત્વાકર્ષણ]], વિદ્યુતચુંબકીય, નિર્બળ આંતરક્રિયા
| antiparticle = [[ઈલેક્ટ્રૉન]]
| theorized = પૉલ ડિરાક દ્વારા (૧૯૨૮)
| discovered = કાર્લ ડી. ઍન્ડરસન દ્વારા (૧૯૩૨)
| symbol = {{SubatomicParticle|Positron}}, {{SubatomicParticle|Beta+}}
| mass={{val|9.10938356|(11)|e=-31|ul=kg}}<br/>
લીટી ૨૪:
}}
'''પૉઝિટ્રૉન''' અથવા '''પ્રતિ-ઈલેક્ટ્રૉન''' એ [[ઈલેક્ટ્રૉન]]નો પ્રતિકણ છે. તે ઈલેક્ટ્રૉનના જેટલું જ દળ અને મૂલ્યમાં તેના ઋણ વિદ્યુતભાર જેટલો જ પણ ધન વિદ્યુતભાર ધરાવતો મૂળભૂત કણ છે. ભૌતિકશાસ્ત્રી પી. એ. એમ. ડિરાકે ૧૯૨૮માં સૈદ્ધાંતિક રીતે તેના અસ્તિત્વનું સૂચન કર્યું હતું, અને ભૌતિકશાસ્ત્રી સી. ડી. ઍન્ડરસને ૧૯૩૨માં પૉઝિટ્રૉનની પ્રાયોગિક રીતે શોધ કરી હતી.<ref name=patel>{{cite book |last=પટેલ |first=આશા પ્ર. |title=ગુજરાતી વિશ્વકોશ |volume=ખંડ ૧૧ (પ - પૌ) |date=૧૯૯૯ |location=અમદાવાદ |publisher=[[ગુજરાતી વિશ્વકોશ|ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ]] |page=૭૦૨}}</ref>
 
==ઇતિહાસ==
૧૯૨૮માં પૉલ એડ્રિએન મૉરિસ ડિરાકે સાપેક્ષતાવાદ અને ક્વૉન્ટમ યંત્રશાસ્ત્રનો સમન્વય કરીને ઈલેક્ટ્રોનના પ્રચક્રણને લાગુ પાડી શકાય તેવું સમીકરણ (ડિરાક સમીકરણ) રજૂ કર્યું.<ref>{{cite journal |last=Dirac |first=P. A. M. |year=૧૯૨૮ |title=The quantum theory of the electron |url=http://rspa.royalsocietypublishing.org/content/117/778/610.full.pdf |journal=Proceedings of the Royal Society A |volume=117 |issue=778 |page=610 |bibcode=1928RSPSA.117..610D |doi=10.1098/rspa.1928.0023}}</ref> આ સમીકરણના ધન અને ઋણ દ્રવ્યમાન વાળા બે ઉકેલ મળ્યા. દળના ધન ઉકેલને અનુરૂપ કણ ઈલેક્ટ્રૉન લાંબા સમયથી જાણીતો હતો, જ્યારે ઋણ ઉકેલને અનુરૂપ કણ તે સમયે જાણીતો ન હતો. ઋણ ઉકેલ ધરાવતા આ કણને ડિરાકે ધન ઈલેક્ટ્રૉન તરીકે ઓળખાવ્યો. વધુમાં ડિરાકે એમ પણ કહ્યું કે દરેક મૂળભૂત કણને પોતાનો પ્રતિકણ હોય છે. આમ, પૉઝિટ્રૉનની સૈદ્ધાંતિક શોધ થઈ જે માટે ડિરાકને ૧૯૩૩ના વર્ષનું [[ભૌતિકશાસ્ત્ર]]નું [[નોબેલ પારિતોષિક]] એનાયત થયું હતું<ref name=sharma>{{cite book |last=શર્મા |first=રાજેશ |title=ગુજરાતી વિશ્વકોશ |volume=ખંડ ૮ (ઝ - અ) |date=૧૯૯૭ |location=અમદાવાદ |publisher=[[ગુજરાતી વિશ્વકોશ|ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ]] |page=૩૭૬}}</ref> ૧૯૩૨માં કૉસ્મિક કિરણોની આંતરક્રિયાના અભ્યાસ દરમ્યાન ભૌતિકશાસ્ત્રી કાર્લ ડેવિડ ઍન્ડરસને પોઝિટ્રૉનની પ્રાયોગિક રીતે શોધ કરી, જે માટે તેમને ૧૯૩૬માં ભૌતિકશાસ્ત્રનું નોબેલ પારિતોષિક એનાયત થયું હતું.<ref name=shukla>{{cite book |last=શુક્લ |first=એચ. સી. |title=ગુજરાતી વિશ્વકોશ |volume=ખંડ ૩ (ઈ - ઔ) |date=૧૯૯૧ |location=અમદાવાદ |publisher=[[ગુજરાતી વિશ્વકોશ|ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ]] |page=૪૧૨}}</ref>
 
==ગુણધર્મો==