પૉઝિટ્રૉન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
વિસ્તાર
વિસ્તાર
લીટી ૨૬:
 
==ઇતિહાસ==
૧૯૨૮માં પૉલ એડ્રિએન મૉરિસ ડિરાકે સાપેક્ષતાવાદ અને ક્વૉન્ટમ યંત્રશાસ્ત્રનો સમન્વય કરીને ઈલેક્ટ્રોનના પ્રચક્રણને[[પ્રચક્રણ]]ને લાગુ પાડી શકાય તેવું સમીકરણ (ડિરાક સમીકરણ) રજૂ કર્યું.<ref>{{cite journal |last=Dirac |first=P. A. M. |year=૧૯૨૮ |title=The quantum theory of the electron |url=http://rspa.royalsocietypublishing.org/content/117/778/610.full.pdf |journal=Proceedings of the Royal Society A |volume=117 |issue=778 |page=610 |bibcode=1928RSPSA.117..610D |doi=10.1098/rspa.1928.0023}}</ref> આ સમીકરણના ધન અને ઋણ દ્રવ્યમાન વાળા બે ઉકેલ મળ્યા. દળના ધન ઉકેલને અનુરૂપ કણ ઈલેક્ટ્રૉન લાંબા સમયથી જાણીતો હતો, જ્યારે ઋણ ઉકેલને અનુરૂપ કણ તે સમયે જાણીતો ન હતો. ઋણ ઉકેલ ધરાવતા આ કણને ડિરાકે ધન ઈલેક્ટ્રૉન તરીકે ઓળખાવ્યો. વધુમાં ડિરાકે એમ પણ કહ્યું કે દરેક મૂળભૂત કણને પોતાનો પ્રતિકણ હોય છે. આમ, પૉઝિટ્રૉનની સૈદ્ધાંતિક શોધ થઈ જે માટે ડિરાકને ૧૯૩૩ના વર્ષનું [[ભૌતિકશાસ્ત્ર]]નું [[નોબેલ પારિતોષિક]] એનાયત થયું હતું<ref name=sharma>{{cite book |last=શર્મા |first=રાજેશ |title=ગુજરાતી વિશ્વકોશ |volume=ખંડ ૮ (ઝ - અ) |date=૧૯૯૭ |location=અમદાવાદ |publisher=[[ગુજરાતી વિશ્વકોશ|ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ]] |page=૩૭૬}}</ref> ૧૯૩૨માં કૉસ્મિક કિરણોની આંતરક્રિયાના અભ્યાસ દરમ્યાન ભૌતિકશાસ્ત્રી કાર્લ ડેવિડ ઍન્ડરસને પોઝિટ્રૉનની પ્રાયોગિક રીતે શોધ કરી, જે માટે તેમને ૧૯૩૬માં ભૌતિકશાસ્ત્રનું નોબેલ પારિતોષિક એનાયત થયું હતું.<ref name=shukla>{{cite book |last=શુક્લ |first=એચ. સી. |title=ગુજરાતી વિશ્વકોશ |volume=ખંડ ૩ (ઈ - ઔ) |date=૧૯૯૧ |location=અમદાવાદ |publisher=[[ગુજરાતી વિશ્વકોશ|ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ]] |page=૪૧૨}}</ref>
 
==ગુણધર્મો==
પૉઝિટ્રૉન સ્થિર (સ્ટેબલ) કણ છે, પણ દ્રવ્યની હાજરીમાં તે ઈલેક્ટ્રૉન સાથે આંતરક્રિયા કરીને ઊર્જામાં એટલે કે [[ફોટૉન]]માં વિલોપન પામે છે. કેટલીક વાર ઈલેક્ટ્રૉન સાથે પોઝિટ્રૉન બદ્ધ થઈને અલ્પજીવી પરમાણુ પૉઝિટ્રૉનિયમ રચે છે. પૉઝિટ્રૉનનું દળ m = {{val|9.10938356|(11)|e=-31}} કિગ્રા. તથા વિદ્યુતભાર e = +{{val|1.602176565|(35)|e=-19}} કુલંબ છે. તે {{sfrac|1|2}} [[પ્રચક્રણ]] ધરાવે છે અને ફર્મિ-ડિરાક સાંખ્યિકીને અનુસરે છે. [[યુરેનિયમ]] જેવા ભારે તત્ત્વોના ક્ષય દરમ્યાન પૉઝિટ્રૉન ઉત્સર્જિત થતો હોય છે. કેટલીક વાર ઈલેક્ટ્રૉન સાથે પોઝિટ્રૉન બદ્ધ થઈને અલ્પજીવી પરમાણુ પૉઝિટ્રૉનિયમ રચે છે. આવા પૉઝિટ્રૉનિયમ બે પ્રકારના હોય છે: (૧) ઑર્થોપૉઝિટ્રૉનિયમ, જેમાં બે કણો ઈલેક્ટ્રૉન અને પૉઝિટ્રૉનનું પ્રચક્રણ સમાંતર હોય છે અને (૨) પૅરાપૉઝિટ્રૉનિયમ, જેમાં બે કણોના પ્રચક્રણ પ્રતિસમાંતર હોય છે. ઑર્થોપૉઝિટ્રૉનિયમનો જીવનકાળ 10<sup>-7</sup> સેકન્ડ છે અને ત્યારબાદ તે ત્રણ ફોટૉનમાં ક્ષય પામે છે. પૅરાપૉઝિટ્રૉનિયમનો જીવનકાળ થોડોક ઓછો હોય છે, અને ત્યારબાદ તે બે ફોટૉનમાં ક્ષય પામે છે.<ref name=patel/>
 
==વધુ વાચન==