મીઠું: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧:
[[File:Halite(Salt)USGOV.jpg|thumb|right| મીઠાનો કણ]]
'''મીઠું''' એ એક રાસાયણિક પદાર્થ છે. તે દરિયાના પાણીમાંથી મેળવવામાં આવે છે. મીઠું ભારતીય ઉપખંડમાં વ્યંજનોની બનાવટમાં બહોળા પ્રમાણમાં વપરાય છે. મીઠાને નમક, સબરસ, લવણ અથવા લૂણ એમ પણ કહેવામાં આવે છે. મીઠાંનું રાસાયણિક નામ સોડિયમ ક્લોરાઇડ છે, જેની સંજ્ઞા NaCl છે. મીઠું સ્વાદમાં ખારું હોય છે.