પ્રોટોન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ઉમેરણ
વિસ્તાર
લીટી ૩૧:
}}
 
'''પ્રોટોન''' (સંજ્ઞા: {{SubatomicParticle|Proton}}) એ ધન વિદ્યુતભારિત મૂળભૂત કણ છે. તે [[હાઈડ્રોજન]] પરમાણુની ન્યૂક્લિયસ (કેન્દ્ર) છે, તે ઉપરાંત તે તમામ પરમાણુના ન્યૂક્લિયસનો અંગભૂત કણ છે.<ref name=patel>{{cite book |last=પટેલ |first=પ્રહલાદ છ. |title=ગુજરાતી વિશ્વકોશ |volume=ખંડ ૧૨ (પ્યા - ફ) |date=૧૯૯૯ |location=અમદાવાદ |publisher=[[ગુજરાતી વિશ્વકોશ|ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ]] |page=૫૦૫-૫૦૬}}</ref> પ્રોટોનનો વિદ્યુતભાર [[ઈલેક્ટ્રૉન]]ના વિદ્યુતભાર જેટલો જ પરંતુ ઋણના બદલે ધન વિદ્યુતભાર હોય છે. તે બેરિયોન સમૂહનો કણોનો સભ્ય છે.<ref name=shah>{{cite book |last=શાહ |first=સુરેશ ર. |title=મૂળભૂત કણો |year=૧૯૮૯ |publisher=યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બૉર્ડ |location=અમદાવાદ |pages=૮-૯, ૭૮}}</ref>
 
==ઇતિહાસ==
લીટી ૩૮:
==ગુણધર્મો==
પ્રોટોનનું દળ {{val|1.672621898|(21)|e=-31}} કિગ્રા. છે, જે ઈલેક્ટ્રૉનના દળ કરતાં લગભગ ૧૮૯૬ ગણું છે. તે {{val|1.6021766208|(98)|e=-19}} કુલંબ વિદ્યુતભાર અને {{sfrac|1|2}} [[પ્રચક્રણ]] ધરાવે છે.<ref name=patel/>
 
; પ્રોટોન ક્ષય:
પ્રોટોનનું વિભંજન થઈ તેનું [[પૉઝિટ્રૉન]] ({{SubatomicParticle|Positron}}) અને વિદ્યુત-તટસ્થ [[પાયોન]] ({{SubatomicParticle|Pion0}})માં રૂપાંતર થવાની ઘટનાને પ્રોટૉન ક્ષય કહેવામાં આવે છે. પૉઝિટ્રૉન અને પાયોન સ્થાયી ન હોવાથી તરત જ બે ગામા કિરણોમાં (ફોટોનમાં) રૂપાંતરિત પામે છે.<ref name=patel/>
 
:{| border = 0
|- style="height: 2em;"
| {{SubatomicParticle|Proton+}} &nbsp; || → &nbsp; || {{SubatomicParticle|Positron}} &nbsp; || + &nbsp; || {{SubatomicParticle|Pion0}}
|- style="height: 2em;"
| {{SubatomicParticle|Pion0}} &nbsp; || → &nbsp; || 2{{SubatomicParticle|Gamma}}
|}
 
==વધુ વાચન==