સમાજશાસ્ત્ર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું #સમાજશાસ્ત્ર ની વ્યાખ્યા
નાનું સુધારો.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૧:
'''સમાજશાસ્ત્ર''' એ સમાજનું વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા વિવિધ પ્રયોગ કરીને સામાજિક સિધ્ધાંત રચતું [[વિજ્ઞાન]] છે. સમાજની રચના, સમાજના કાર્યો, સમાજ ઉપર અસર કરતા વિવિધ પરિબળો અને પરિસ્થિતિમાં સમાજ દ્વારા અપાતી પ્રતિક્રિયા વગેરે નો અભ્યાસ સામાજિક વિજ્ઞાનમાં કરવામાં આવે છે. સમાજ શાસ્ત્ર એ વ્યવહારિક વિજ્ઞાન છે અને સમાજની વિવિધ સમસ્યાને ઉકેલ મેળવવા સમાજશાસ્ત્ર ઉપયોગી છે. સમાજશાસ્ત્ર આધુનિક સમયમાં માનવ સમાજને અવરોધતી સમસ્યાઓ અને તેમનું નિવારણ સૂચવે છે તેમજ ભવિષ્યમાં આવનારી સમસ્યાઓનો ઉકેલ મેળવવામાં મદદરૂપ થાય છે.
સમાજ શાસ્ત્ર એ સમાજ નું વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા વિવિધ પ્રયોગ કરીને સામાજિક સિધ્ધાંત રચતુ વિજ્ઞાન છે ...
 
{{સબસ્ટબ}}
સમાજ ની રચના , સમાજ ના કાર્યો ,સમાજ ની રચના , સમાજ ઉપર અસર કરતા વિવિધ પરિબળો , વિવિધ પરિબળો અને પરિસ્થિતિમાં સમાજ દ્વારા અપાતી પ્રતિક્રિયા વગેરે નો અભ્યાસ સામાજિક વિજ્ઞાન માં કરવામાં આવે છે
 
સમાજ શાસ્ત્ર એ વ્યવહારિક વિજ્ઞાન છે
 
સમાજ ની વિવિધ સમસ્યા ને ઉકેલ મેળવવા સમાજશાસ્ત્ર ઉપયોગી છે
 
સમાજશાસ્ત્ર આધુનિક સમય માં માનવ સમાજ ને અવરોધતી સમસ્યાઓ અને તેમનું નિવારણ
 
સૂચવે છે
 
તેમજ ભવિષ્ય માં આવનારી સમસ્યાઓ નો ઉકેલ મેળવવામાં મદદરૂપ થાય છે