પ્રોટોન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
fixed
ઉમેરણ
લીટી ૫૪:
==રસાયણ શાસ્ત્ર==
{{main|રસાયણ શાસ્ત્ર}}
[[તત્વ|તત્ત્વ]]ના પરમાણુમાં રહેલા પ્રોટોનની સંખ્યાને તે તત્ત્વનો [[પરમાણુ ક્રમાંક]] કહેવામાં આવે છે. એક જ તત્ત્વના બધા જ પરમાણુમાં પ્રોટોનની સંખ્યા એકસરખી હોય છે. જેમ કે હાઈડ્રોજનનો કોઈ પણ પરમાણુ એક જ પ્રોટોન ધરાવે છે. આથી તેનો પરમાણુ ક્રમાંક ૧ છે. [[આવર્ત કોષ્ટક]]માં પરમાણુ ક્રમાંક પ્રમાણે તત્ત્વોને સ્થાન આપવામાં આવે છે.<ref name=patel1998>{{cite book |last=પટેલ |first=પ્રહલાદ છ. |title=ગુજરાતી વિશ્વકોશ |volume=ખંડ ૧૦ (ના - પ) |date=૧૯૯૮ |location=અમદાવાદ |publisher=[[ગુજરાતી વિશ્વકોશ|ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ]] |page=૬૬૫}}</ref> હાઈડ્રોજન આયન અથવા હાઈડ્રોજન કેટાયન એ હાઈડ્રોજન પરમાણુ પોતાનો એક ઈલેક્ટ્રોન ગુમાવી દે ત્યારે ઉદભવતો ખુલ્લો પ્રોટોન છે. જે જલીય દ્રાવણમાં સ્વતંત્ર અસ્તિત્વ ધરાવવાને બદલે પાણીના એક અથવા વધુ અણુઓ સાથે જોડાઈ જાય છે.<ref name=bhatt>{{cite book |last=ભટ્ટ |first=ઈન્દ્રવદન મનુભાઈ |title=ગુજરાતી વિશ્વકોશ |volume=ખંડ ૨૫ (હ - હ્) |date=૨૦૦૯ |location=અમદાવાદ |publisher=[[ગુજરાતી વિશ્વકોશ|ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ]] |page=૨૧૧}}</ref>
 
==વધુ વાચન==