પ્રોટોન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ઉમેરણ
ઉમેરણ
લીટી ૩૧:
}}
 
'''પ્રોટોન''' (સંજ્ઞા: {{SubatomicParticle|Proton}}) એ ધન વિદ્યુતભારિત મૂળભૂત કણ છે. તે [[હાઈડ્રોજન]] પરમાણુની ન્યૂક્લિયસ (કેન્દ્ર) છે, તે ઉપરાંત તે તમામ પરમાણુના ન્યૂક્લિયસનો અંગભૂત કણ છે.<ref name=patel>{{cite book |last=પટેલ |first=પ્રહલાદ છ. |title=ગુજરાતી વિશ્વકોશ |volume=ખંડ ૧૨ (પ્યા - ફ) |date=૧૯૯૯ |location=અમદાવાદ |publisher=[[ગુજરાતી વિશ્વકોશ|ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ]] |page=૫૦૫-૫૦૬૫૦૭}}</ref> પ્રોટોનનો વિદ્યુતભાર [[ઈલેક્ટ્રૉન]]ના વિદ્યુતભાર જેટલો જ પરંતુ ઋણના બદલે ધન વિદ્યુતભાર હોય છે. તે બેરિયોન સમૂહનો કણોનો સભ્ય છે.<ref name=shah>{{cite book |last=શાહ |first=સુરેશ ર. |title=મૂળભૂત કણો |year=૧૯૮૯ |publisher=યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બૉર્ડ |location=અમદાવાદ |pages=૮-૯, ૭૮}}</ref>
 
==બંધારણ==
પ્રોટોન {{sfrac|1|2}} પ્રચક્રણ ધરાવતા ત્રણ ક્વાર્કનો બનેલો છે. તેમાના બે અપ-ક્વાર્ક છે અને ત્રીજો ડાઉન-ક્વાર્ક છે. આ ત્રણેય ક્વાર્ક પ્રબળ ન્યૂક્લિયર બળ દ્વારા એકબીજા સાથે જોડાયેલા હોય છે.<ref name=Cottingham>{{cite book |author1=Cottingham, W.N. |author2=Greenwood, D.A. |year=૧૯૮૬ |title=An Introduction to Nuclear Physics |publisher=[[કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલય|Cambridge University Press]] |isbn=9780521657334}}</ref> પ્રોટોનના આ બંધારણ વિશેની સૌપ્રથમવાર માહિતી એમ. ગેલમાન નામના ભૌતિકશાસ્ત્રીએ ૧૯૬૩માં આપી હતી.<ref name=patel/>
 
==ઇતિહાસ==
લીટી ૫૪:
==રસાયણ શાસ્ત્ર==
{{main|રસાયણ શાસ્ત્ર}}
[[તત્વ|તત્ત્વ]]ના પરમાણુમાં રહેલા પ્રોટોનની સંખ્યાને તે તત્ત્વનો [[પરમાણુ ક્રમાંક]] કહેવામાં આવે છે. એક જ તત્ત્વના બધા જ પરમાણુમાં પ્રોટોનની સંખ્યા એકસરખી હોય છે. જેમ કે હાઈડ્રોજનનો કોઈ પણ પરમાણુ એક જ પ્રોટોન ધરાવે છે. આથી તેનો પરમાણુ ક્રમાંક ૧ છે. [[આવર્ત કોષ્ટક]]માં પરમાણુ ક્રમાંક પ્રમાણે તત્ત્વોને સ્થાન આપવામાં આવે છે.<ref name=patel1998>{{cite book |last=પટેલ |first=પ્રહલાદ છ. |title=ગુજરાતી વિશ્વકોશ |volume=ખંડ ૧૦ (ના - પ) |date=૧૯૯૮ |location=અમદાવાદ |publisher=[[ગુજરાતી વિશ્વકોશ|ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ]] |page=૬૬૫}}</ref> હાઈડ્રોજન આયન અથવા હાઈડ્રોજન કેટાયન એ હાઈડ્રોજન પરમાણુ પોતાનો એક ઈલેક્ટ્રોન ગુમાવી દે ત્યારે ઉદભવતો ખુલ્લો પ્રોટોન છે. જે જલીય દ્રાવણમાં સ્વતંત્ર અસ્તિત્વ ધરાવવાને બદલે પાણીના એક અથવા વધુ અણુઓ સાથે જોડાઈ જાય છે.<ref name=bhatt>{{cite book |last=ભટ્ટ |first=ઈન્દ્રવદન મનુભાઈ |title=ગુજરાતી વિશ્વકોશ |volume=ખંડ ૨૫ (હ - હ્) |date=૨૦૦૯ |location=અમદાવાદ |publisher=[[ગુજરાતી વિશ્વકોશ|ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ]] |page=૨૧૧}}</ref> પૃથ્વીના ઉચ્ચતર વાતાવરણના વિસ્તારમાં મુખ્ય ઘટકો તરીકે હાઈડ્રોજન પરમાણુ અને હાઈડ્રોજન આયન (પ્રોટોન) આવેલા હોય છે, આ વિસ્તારને પ્રોટોનમંડળ તરીકે ઓળખવામાં આવે છે.<ref name=patel/>
 
==વધુ વાચન==