"પ્રચક્રણ" ની આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

કડી
(લિન્ક)
(કડી)
 
'''પ્રચક્રણ''' અથવા '''ભ્રમણ''' ({{lang-en|Spin}}) એ પરમાણ્વિય કણોનો મૂળભૂત ગુણધર્મ છે. પ્રચક્રણ એક ભૌતિક રાશિ તરીકે કોણીય વેગમાન છે. [[ઈલેક્ટ્રૉન]], પ્રોટૉન[[પ્રોટોન]], ન્યૂટ્રૉન અને [[ફોટૉન]] જેવા કણો પોતાની ધરી ઉપર ફરતા હોવાથી કોણીય વેગમાન ધરાવે છે, તેને પ્રચક્રણ તરીકે ઑળખવામાં આવે છે. તેનુ મૂલ્ય દરેક કણ માટે {{math|''ħ''}} (ઉચ્ચારણ: '''એચ-બાર''')ના પૂર્ણાંક કે અપૂર્ણાંક ગુણકમાં હોય છે.<ref name=thakar>{{cite book |first1=ઠાકર |last1=ધીરુભાઈ |title=ગુજરાતી વિશ્વકોષ |volume=ખંડ ૧૨ |year=૧૯૯૯ |publisher=ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ |location=[[અમદાવાદ]] |pages=}}</ref>
 
== વર્ણન ==