ચર્ચા:પ્રસ્તુત લેખ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૫૪:
:::::{{ping|Gazal world}}, માફ કરજો, મોડું થયું. પણ હવે થોડી આંતરિક કડીઓ ઉમેરી દીધી છે. જો કે, લેખ પ્રસ્તુત લેખ જેટલો સમૃદ્ધ નથી લાગતો, વળી તેની ગુજરાત/ભારતને અનુલક્ષીને એટલી અગત્યતા પણ નથી લાગતી, માટે હજુ તેને પ્રસ્તુત લેખ તરીકે ચમકાવવામાં મારું મન કચવાય છે. આશા રાખું છું કે આ બાબતને અવગણીને તમે તમારું યોગદાન પૂર્વવત્ ચાલુ જ રાખશો.--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૨૩:૦૫, ૭ જૂન ૨૦૧૮ (IST)
::::::{{ping|Dsvyas}} કંઈ વાંધો નહી. હું હજુ વધુ સમૃદ્ધ બનાવીશ આ લેખ. જો કે લેખ અગત્યનો છે જ, કેમ કે એના વિશે તત્વજ્ઞાનના વિદ્યાર્થિઓને ભણવામાં આવે છે. --[[સભ્ય:Gazal world|Gazal world]] ([[સભ્યની ચર્ચા:Gazal world|ચર્ચા]]) ૨૩:૦૯, ૭ જૂન ૨૦૧૮ (IST)
:::::::આભાર! અવશ્ય, લેખ અવશ્ય અગત્યનો છે, પરંતુ બહોળા ગુજરાતી સમુદાય માટે નહિ. વિકિપીડિયામાં દરેક વિષય અગત્યનો જ હોય છે, મારો મુદ્દો મુખપૃષ્ઠ પર દર્શાવવા માટેની અગત્યતાનો છે.--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૦૦:૪૬, ૮ જૂન ૨૦૧૮ (IST)
Return to "પ્રસ્તુત લેખ" page.