પાણીપતની ત્રીજી લડાઈ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું અદ્રશ્ય જગ્યાઓના સુધારા.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
ઉમદા લેખ
લીટી ૨૯:
|casualties2=અંદાજે ૪૦,૦૦૦-૫૦,૦૦૦ સૈનિકો મૃત.<ref>Rao, V. Raghavendra. "PANIPAT AND THE NIZAM." Proceedings of the Indian History Congress 13 (1950): 206-08. http://www.jstor.org/stable/44140915./</ref> વધુ ૪૦,૦૦૦-૭૦,૦૦૦ સામાન્ય નાગરિકોનો લડાઈ બાદ નરસંહાર<ref name="jgd">James Grant Duff "History of the Mahrattas, Vol II (Ch. 5), Printed for Longman, Rees, Orme, Brown, and Green, 1826"</ref><ref name="tss">T. S. Shejwalkar, "Panipat 1761" (in Marathi and English) Deccan College Monograph Series. I., Pune (1946)</ref>
}}
'''પાણીપતની ત્રીજી લડાઈ''' [[દિલ્હી]]થી આશરે ૧૦૦ કિમી ઉત્તરે પાણીપત ખાતે [[જાન્યુઆરી ૧૪,|૧૪ જાન્યુઆરી]] ૧૭૬૧ના રોજ ખાસ અભિયાન પર રહેલા [[મરાઠા સામ્રાજ્ય]]નાનાં સૈન્ય અને હુમલાખોર અફઘાન દુર્રાની સામ્રાજ્યનાસામ્રાજ્યનાં સૈન્ય; જેમનેવચ્ચે બેલડવામાં આવી હતી. અફઘાન સેનાને સ્થાનિક મિત્ર રાજ્યો [[ગંગા]]-[[યમુના]] પ્રદેશના અફઘાન રોહિલ્લા નજીબ-ઉદ્-દૌલા અને અવધના નવાબની મદદ હતી, તેમની વચ્ચે લડવામાં આવી હતી. સૈન્ય દૃષ્ટિએ જોતાં લડાઈ [[મરાઠી લોકો|મરાઠા]] અશ્વદળ અને તોપખાનાં તથા અફઘાન મૂળના અબ્દાલી અને નજીબ-ઉદ્-દૌલાના નેતૃત્વ હેઠળની અફઘાન અને રોહિલ્લા ભારે અશ્વદળ અને તોપખાનાં (ઝંબુરાક અને જેઝૈલ) જેનું નેતૃત્વ અફઘાન મૂળના અબ્દાલી અને નજીબ-ઉદ્-દૌલા વચ્ચે હતી. આ લડાઈને ૧૮મી સદીની સૌથી મોટી અને નોંધપાત્ર લડાઈ માનવામાં આવે છે,<ref>{{cite book|title=Warfare In The Eighteenth Century|last=Black|first=Jeremy|publisher=Cassell|year=૨૦૦૨|isbn=0304362123}}</ref>{{Page needed|date=એપ્રિલઅને ૨૦૧૭}} અનેકદાચિત તે બે સૈન્ય વચ્ચે પરંપરાગત રીતે લડાતી લડાઈમાં એક દિવસમાં નોંધાયેલ સૌથી વધુ ખુવારીનો વિક્રમ પણ કદાચિત ધરાવે છે.
 
ઈતિહાસકારોમાં લડાઈના સચોટ સ્થળ વિશે મતભેદ પ્રવર્તે છે પણ મોટાભાગના નિષ્ણાતોના મતે લડાઈ આધુનિકસાંપ્રત કાલા અંબ અને સનૌલી માર્ગ નજીકના કોઈ સ્થળે લડવામાં આવી હતી. લડાઈ ઘણા દિવસ ચાલી અને તેમાં આશરે ૧,૨૫,૦૦૦ સૈનિકોએ ભાગ લીધો હતો. બંને પક્ષોએ નુક્શાન અને ફાયદાઓ સાથે સંખ્યાબંધ અથડામણો થઈ હતી. મરાઠા સૈન્યની ઘણી પાંખોનો નાશ કરી અને અહમદ શાહ દુર્રાનીનું સૈન્ય વિજયી રહ્યું હતું. ઈતિહાસકારોમાં બંને પક્ષે થયેલ ખુવારી બાબતે પણ મતભેદ પ્રવર્તે છે અને લડાઈ દરમિયાન કુલ મૃતકોની સંખ્યા ૬૦,૦૦૦-૭૦,૦૦૦ માનવામાં આવે છે જ્યારે ઘાયલો અને કેદ પકડાયેલાની સંખ્યા બાબતે મતભેદ છે. શુજા-ઉદ્-દૌલાના દિવાન કાશી રાજે તેમના પ્રથમદર્શી અનુભવની નોંધ કરતા બાખરને માન્ય ગણવામાં આવે છે અને તે અનુસાર લડાઈના બીજા દિવસે ૪૦,૦૦૦ મરાઠા બંદીઓનો ઠંડા કલેજે નરસંહાર કરવામાં આવ્યો હતો. ગ્રાન્ટ ડફે આ નરસંહારોમાં જીવિત બચેલા વ્યક્તિનો સાક્ષાત્કાર તેમના પુસ્તક ''હિસ્ટરી ઑફ મરાઠા''માં સામેલ કર્યો છે અને તે આ અંદાજને સમર્થન આપે છે. શેજવાલકરના લઘુ પુસ્તક ''પાણીપત ૧૭૬૧'' સૌથી વિશ્વાસપાત્ર ગૌણ સ્રોત માનવામાં આવે છે અને તેમની નોંધ અનુસાર "લડાઈમાં અને ત્યારબાદ ૭૦,૦૦૦ મરાઠા (સૈનિકો અને અન્ય) કરતાં ઓછા નહિ મર્યા હોય"
 
લડાઈના પશ્વાઘાત સ્વરુપે આશરે દસ વર્ષ સુધી મરાઠાઓનું ઉત્તરમાં વિસ્તરણ અટકી ગયું અને વિસ્તારમાં અસ્થિરતાની પરિસ્થિતિ ઉભી થઈ. આ સમયકાળને [[પેશવા]] માધવરાવનો શાસનકાળ માનવામાં આવે છે, જેમને પાણીપત ખાતે હાર બાદ મરાઠાઓનો પુનઃવિકાસ કરવાનું શ્રેય આપવામાં આવે છે. ૧૭૭૧માં પાણીપત ખાતેની હારના દસ વર્ષ બાદ તેમણે ઉત્તર ભારતમાં મરાઠા પ્રભુત્વ પુનઃસ્થાપિત કરવા અને અફઘાનોનો સાથ આપનાર રોહિલ્લા અને મરાઠા પ્રભુત્વને પડકારનાર શાસકોને સજા કરવા માટે મોટા સૈન્યને મોકલ્યું. પાણીપતની કથાના લાંબા ઇતિહાસના આખરી સોપાન તરીકે આ અભિયાનની સફળતા ગણવામાં આવે છે.<ref>{{Cite book|title=Panipat 1761|author=Shejwalkar, Trimbak|isbn=9788174346421}}</ref>
લીટી ૧૯૪:
 
[[શ્રેણી:મરાઠા સામ્રાજ્ય]]
 
{{ઉમદા લેખ}}