ઈલેક્ટ્રોન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
સુધારો
કડી
લીટી ૩૨:
}}</ref>
}}
'''ઈલેક્ટ્રોન''' (સંજ્ઞા: {{SubatomicParticle|Electron}}) એ પદાર્થની પરમાણુ-રચનામાં ભાગ ભજવતો અને ઋણ [[વિદ્યુતભાર]] ધરાવતો મૂળભૂત કણ છે. ધન વિદ્યુતભારિત પ્રોટોન અને વિદ્યુતભારરહિત ન્યુટ્રોન પરમાણુનું ન્યુક્લીઅસ (કેન્દ્ર) રચે છે. પ્રોટોનના કારણે ધન વિદ્યુતભારિત બનેલા ન્યુક્લીઅસની આસપાસ જુદી-જુદી કક્ષાઓમાં ઈલેક્ટ્રોન નિરંતર ઘૂમતા રહે છે. કોઈ પણ [[તત્વ]]ના પરમાણુમાં ઈલેક્ટ્રોની સંખ્યા અને જુદી જુદી કક્ષાઓમાંની ઈલેક્ટ્રોનની ગોઠવણીને આધારે તે પરમાણુના એટલે કે તત્વના રાસાયણિક ગુણધર્મો નક્કી થતા હોય છે.
 
==ઈતિહાસ==