Content deleted Content added
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૩૨:
 
== મિસ્ત્રી જી, આભાર. એક તો ખાતા નો પ્રશ્ર્ન હતો. ઉકેલ આવી ગયો. બીજુ સ્વતંત્ર પેઝ બનાવવાનો પ્રશ્ન હતો. તે પણ હાલ તો ઉકલી ગયો છે. અનુવાદ નું બાકી રહ્યું. તે પણ અમારી ધગશ અને સિનિયરો ની મહેરબાની થી તે પ્રશ્ન પણ ઉકલી જશે. વિશ્વાસુ [[સભ્ય:Jivanbhai Mayatra|Jivanbhai Mayatra]] ([[સભ્યની ચર્ચા:Jivanbhai Mayatra|ચર્ચા]]) ૨૩:૨૪, ૧૨ ડિસેમ્બર ૨૦૧૭ (IST)
 
== ફ્રીલેન્સ તરીકે કામ કરવા આમંત્રણ ==
 
અશોકભાઇ તમે વીકીપીડીયામાં ખુબ મોટુ યોગદાન આપ્યુ છે.તમારી કામગીરી જોઇને મને લાગે છે કે તમને થાક એટલે શુ કહેવાય એ ખબર નથી પડતી.મારી પોતાની વીકી વેબ છે, જેમા હુ એક પ્રોજેક્ટ ચલાવુ છુ(વીષય:- ઇતીહાસ). તે પ્રોજેક્ટમાં તમે મને સાહાઇ કરો અને તેના બદલામાં તમને તમારા યોગદાન પ્રમાણે બીડ(રકમ) મળસે. એ વેબ પણ વીકી સીસ્ટમ પ્રમાણે ચાલે છે જેમા તમે માસ્ટર છો.