કુદરત: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
નાનુંNo edit summary
લીટી ૧:
કુદરતને ઓળખો, સ્વિકારો અને અનુસરો..
કુદરત મહાન કલાકાર છે. કુદરત મહાન ઇજનેર છે.
કુદરત મહાન ચિકિત્સક છે. કુદરત મહાન [[શિક્ષક]] છે.
 
કુદરતની વિરૂદ્ધ ન જાવ. ઉદાહરણ તરીકે, રાત્રી આરામ માટે અને દિવસ કામ માટે બનાવેલ છે. તો રાત્રે પુરતો આરામ કરો.
લીટી ૧૭:
આમ કુદરતની વિરાટતા સમજવા આપણી બુદ્ધિનું કોઇ ગજું નથી.
અરે આપણે બનાવેલ માપ પણ ટુંકા પડે આથી બે [[ગ્રહ]] વચ્ચેનું અંતર માપવા [[પ્રકાશવર્ષ]]નો ઉપયોગ કરવો પડે છે. અહીં મીટર-કિલોમીટર ઘણાં જ ટુકા પડે.
એક પ્રકાશવર્ષ એઽલે [[પ્રકાશકિરણે]] એક વર્ષની સફરમાં કાપેલ અંતર.
આ જ વસ્તુ સુક્ષ્મતાની બાબતમાં પણ લાગુ પડે.....