ગુંટર ગ્રાસ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
સાફ-સફાઇ અને ઇન્ફોબોક્સ.
નાનું સાફ-સફાઇ.
લીટી ૧૭:
| awards = {{awd|જ્યોર્જ બુચર પુરસ્કાર|૧૯૬૫}} {{awd|રોયલ સોસાયટી ઓફ લિટરેચરના માનદ સભ્ય|૧૯૯૩}} {{awd|[[નોબૅલ પારિતોષિક]]|૧૯૯૯}} {{awd|પ્રિન્સ ઓફ ઓસ્ટુરિઆસ પુરસ્કાર|૧૯૯૯}}
| influences = વોલ્ટેર, કાફ્કા, કામુસ, નિત્સે, સર્વેન્ટિસ, વગેરે.
| influenced = સલમાન રશ્દી, [[હારુકી મુરાકામી]], જ્હોન એરવિંગ, વગેરે.
| signature = Günter Grass signature new.svg
}}
'''ગુંટર વિલ્હેમ ગ્રાસ''' (૧૬ ઓક્ટોબર ૧૯૨૭ ડેન્ઝિંગ (હવે ગ્ડાન્સ્ક, [[પોલેંડ]]) – ૧૩ એપ્રિલ ૨૦૧૫ લ્યુબેક<ref>{{cite web|url=http://www.faz.net/aktuell/feuilleton/literaturnobelpreistraeger-guenter-grass-im-alter-von-87-jahren-gestorben-13535353.html |title=Günter Grass im Alter von 87 Jahren gestorben |autor= |date=૨૦૧૫-૦૪-૧૩ |accessdate=૨૦૧૫-૦૪-૧૩ એપ્રિલ ૨૦૧૫ |language=જર્મન de}}</ref>) એ [[જર્મન]] લેખક અને સાહિત્યમાં [[નોબૅલ પારિતોષિક]] વિજેતા હતા. તે તેમની વિવાદાસ્પદ અને જાણીતી નવલકથા ''ધ ડિન ડ્રમ'' માટે જાણીતા હતા.
 
'''ગુંટર વિલ્હેમ ગ્રાસ''' (૧૬ ઓક્ટોબર ૧૯૨૭ ડેન્ઝિંગ (હવે ગ્ડાન્સ્ક, [[પોલેંડ]]) – ૧૩ એપ્રિલ ૨૦૧૫ લ્યુબેક<ref>{{cite web|url=http://www.faz.net/aktuell/feuilleton/literaturnobelpreistraeger-guenter-grass-im-alter-von-87-jahren-gestorben-13535353.html |title=Günter Grass im Alter von 87 Jahren gestorben |autor= |date=૨૦૧૫-૦૪-૧૩ |accessdate=૨૦૧૫-૦૪-૧૩ |language=જર્મન }}</ref>) એ [[જર્મન]] લેખક અને સાહિત્યમાં [[નોબૅલ પારિતોષિક]] વિજેતા હતા. તે તેમની વિવાદાસ્પદ અને જાણીતી નવલકથા ''ધ ડિન ડ્રમ'' માટે જાણીતા હતા.
== જીવન==
ગ્રાસનો જન્મ ડેન્ઝિંગમાં ૧૯૨૭માં થયો હતો અને શાળાનું શિક્ષણ ત્યાં જ થયું. બીજા વિશ્વયુદ્ધમાં તેમણે જર્મની તરફથી સૈન્ય લડવું પડ્યું અને ત્યારબાદ અમરેકિન સૈન્યના બંદી બન્યા. ૧૯૪૫ અને ૧૯૪૬માં તેઓએ કડિયાકામ કર્યું. ૧૯૪૬માં તેઓએ પશ્ચિમ જર્મનીમાં કલાનો અભ્યાસ કર્યો. તેઓ ગ્રુપ ૪૭ તરીકે જાણીતાં જર્મન લેખકોના સમુદાયના સભ્ય હતા.
Line ૩૧ ⟶ ૩૦:
== કૃતિઓ==
===અંગ્રેજી ભાષાંતરિત===
* ધ ડેન્ઝિંગ ટ્રાયોલોજી
** ''ધ ટીન ડ્રમ'' (૧૯૫૯)
** ''કેટ એન્ડ માઉસ'' (૧૯૬૩)
** ''ડોગ યર્સ'' (૧૯૬૫)
* ''ફોર પ્લેસ'' (૧૯૬૭)
* ''સ્પિક આઉટ! સ્પિચિસ, ઓપન લેટર્સ, કોમેન્ટ્રીસ'' (૧૯૬૯)
* ''લોકલ એનેસ્થેટિક'' (૧૯૭૦)
* ''ફ્રોમ ધ ડાયરી ઓફ ધ સ્નેલ'' (૧૯૭૩)
* ''ઇન ધ એગ એન્ડ અધર પોયમ્સ'' (૧૯૭૭)
* ''ધ મિટિંગ એટ ટેલગ્ટે'' (૧૯૮૧)
* ''ધ ફાઉન્ડર'' (૧૯૭૮)
* ''હેડબર્થ્સ, ઓર, ધ જર્મન્સ આર ડાઇંગ આઉટ'' (૧૯૮૨)
* ''ધ રેટ'' (૧૯૮૭)
* ''શો યોર ટંગ'' (૧૯૮૭)
* ''ટુ સ્ટેટ્સ વન નેશન?'' (૧૯૯૦)
* ''ધ કોલ ઓફ ધ ટોડ'' (૧૯૯૨)
* ''ધ પ્લેબિસિયન્સ રિહર્સ ધ અપરાઇઝિંગ'' (૧૯૯૬)
* ''માય સેન્ટ્ચ્યુરી'' (૧૯૯૯)
* ''ટુ ફાર અફિલ્ડ'' (૨૦૦૦)
* ''ક્રેબવોક'' (૨૦૦૨)