બાંદ્રા-વરલી સમુદ્રસેતુ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
નાનું Committing_change_pending_since_2013 |
KartikMistry (ચર્ચા | યોગદાન) સાફ-સફાઇ. ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર |
||
લીટી ૧:
{{Infobox bridge
|bridge_name= બાંદ્રા-વરલી સમુદ્રસેતુ
|image= Bandra-Worli_Sea_Link_1.jpg
|caption= બાંદ્રા-વરલી સમુદ્રસેતુ
|official_name=
|Also_known_as=
|carries= વાહન વ્હવહાર માટે ૮ લેન જેમાં ૨ બસો માટે છે.
Line ૧૧ ⟶ ૯:
|locale= [[મુંબઈ]]
|maint=
|design=
|mainspan=
|length=
|width=
|height=
Line ૧૯ ⟶ ૧૭:
|below=
|traffic=
|open=
|title= ''फाइनली, अ डेट सेट फॉर ओपनिंग ऑफ बांद्रा-वर्ली सी-लिंक'' |work= expressindia.com |publisher= ઇંડિયન એક્સપ્રેસ |date= ૧૧ જૂન ૨૦૦૯ |accessdate= ૧૧ જૂન ૨૦૦૯}}</ref>▼
▲|title= ''फाइनली, अ डेट सेट फॉर ओपनिंग ऑफ बांद्रा-वर्ली सी-लिंक''
|closed=
|toll= ૪૦-૫૦ રૂ.
|map_image = Bandra-Worli Sea Link Map.png
|map_width= 180px
|coordinates= {{coor dms|19|1|40|N|72|48|56|W|region:IN}}
}}
'''બાંદ્રા-વરલી સમુદ્રસેતુ''' ૮-લેન ધરાવતો, તાર-સમર્થિત
▲'''બાંદ્રા-વરલી સમુદ્રસેતુ''' ૮-લેન ધરાવતો, તાર-સમર્થિત [[કોંક્રીટ]] વડે નિર્માણ કરવામાં આવેલ સેતુ છે. આ સેતુ [[મુંબઇ]] મહાનગરના [[બાંદ્રા]] તેમ જ [[વરલી]] એમ બે [[ઉપનગર|ઉપનગરો]]ને એકબીજા સાથે જોડે છે. આ સેતુ પશ્ચિમી-દ્વીપ મહામાર્ગ યોજનાનું પ્રથમ ચરણ છે. ૧૬ અજબ [[ભારતીય રૂપિયા|રૂપિયા]] (૪૦ કરોડ [[અમેરિકી ડોલર|$]]) ની [[મહારાષ્ટ્ર|મહારાષ્ટ્ર સરકાર]]નીઆ [[પરિયોજના]]ના આ ચરણને [[હિન્દુસ્તાન કંસ્ટ્રક્ટશન કંપની]] દ્વારા પૂરું કરવામાં આવ્યું. આ પુલનું ઉદ્ઘાટન ૩૦ જૂન ના દિવસે થયું પણ સામાન્ય જનતા માટે તેને ૧ જુલાઈ ના મધ્ય રાત્રે ખુલ્લો મુકવામાં આવ્યો. સાડા પાંચ કીલોમીટર લાંબા આ પુલના બનવાથી વાંદરા અને વર્લી વચ્ચે પ્રવાસમાં લાગતો સમય ૪૫ મિનિટ થી ઘટીને માત્ર ૬-૮ મિનિટ રહી ગયો છે.
== કેટલાંક તથ્યો ==
આ સેતુ મુંબઇ તેમ જ આખા ભારત દેશમાં આ પ્રકારનો પ્રથમ પુલ છે. આ સેતુ-પરિયોજનાનો કુલ ખર્ચ ૧૬.૫૦ અબજ રૂપિયા જેટલો છે. <ref name = " समय "/> <ref name = " तुरंत ">
આ પુલ પર માત્ર પ્રકાશ-વ્યવસ્થા કરવા માટેનો ખર્ચ ૯ કરોડ રૂપિયા જેટલો થયેલ છે. આ સેતુના નિર્માણકાર્યમાં ૩૮,૦૦૦ કિલોમીટર [[લોખંડ]]ના દોરડાં, ૫,૭૫,૦૦૦ ટન
▲આ સેતુ મુંબઇ તેમ જ આખા ભારત દેશમાં આ પ્રકારનો પ્રથમ પુલ છે. આ સેતુ-પરિયોજનાનો કુલ ખર્ચ ૧૬.૫૦ અબજ રૂપિયા જેટલો છે. <ref name = " समय "/> <ref name = " तुरंत "> {{cite web |url= http://turantnews.com/index.php?option=com_content&task=view&id=2560&Itemid=87 |title= समुद्र सेतु से बांद्रा-वर्ली का फासला हुआ कम |accessmonthday= ३० जून|accessyear= २००९|format= एचटीएम|work= |publisher= तुरन्त न्यू़ज़ |author= गुरमीत सिंह |language= हिन्दी| }}</ref>
▲આ પુલ પર માત્ર પ્રકાશ-વ્યવસ્થા કરવા માટેનો ખર્ચ ૯ કરોડ રૂપિયા જેટલો થયેલ છે. આ સેતુના નિર્માણકાર્યમાં ૩૮,૦૦૦ કિલોમીટર [[લોખંડ]]ના દોરડાં, ૫,૭૫,૦૦૦ ટન [[કોંક્રીટ]] અને ૬,૦૦૦ શ્રમિકોની જરૂર પડી છે. આ પુલના નિર્માણ માટેના [[લોખંડ]]ના તારો ખાસ [[ચીન]] દેશથી મંગાવવામાં આવ્યા હતા. આ દોરડાં પર કાટ ન લાગે તે માટે ખાસ પ્રકારનો રંગ લગાવી તેના ઉપર પ્લાસ્ટિકનું આવરણ ચઢાવવામાં આવેલું છે. <ref name = " समय "/> હાલમાં આ પુલ પરથી પસાર થવા માટે વાહન દીઠ ચોક્કસ કર (ટોલ-ટેક્સ) ઉઘરાવવાનું નક્કી થયેલ છે. આ કર પ્રતિ વાહન ૪૦-૫૦ રૂપિયા જેટલો હશે. આ પુલની કુલ ૭ કિલોમીટરની સફર ખેડવાથી લગભગ ૧ કલાકના સમયની બચત થશે. આ ઉપરાંત પસાર થનારાં બધાં વાહનોના જાળવણી ખર્ચ અને ઇંધણના ખર્ચમાં પણ મોટી બચત થશે. આ બચતના આંકડા જોતાં વાહન દીઠ ચૂકવવો પડતો કર નગણ્ય હશે એવું લાગે છે. દરરોજ લગભગ સવા લાખ જેટલાં વાહનો આ પુલ પરથી પસાર થશે.
<gallery>
File:Bandra_Worli_Sea_Link_at_night.jpg|રોશનીમય
File:Bandra-Worli_Sea_Link_5.jpg|નિર્માણ સમયે
File:Sealinkup.JPG|બાંદ્રા-વરલી સમુદ્રસેતુ [[માહીમ]]થી
File:Bandra-Worli_Sea_Link_8.jpg|બાંદ્રા-વરલી સમુદ્રસેતુ દુરથી
</gallery>
==
{{Reflist}}
== બાહ્ય કડીઓ ==
{{commons|category:Bandra-Worli sea link|બાંદ્રા-વરલી સમુદ્રસેતુ }}
*
* [http://blogs.mybandra.com/category/bandra-worli-sea-link/ બાંદ્રા-વરલી સમુદ્રસેતુ બ્લોગ]
* [http://www.msrdc.org/projects/bandra_worli.aspxબાંદ્રા-વરલી સમુદ્રસેતુ પરિયોજના]
▲* [http://sea-link.blogspot.com/ નિર્માણકાર્ય]
* [http://www.flickr.com/photos/theshutterbug/sets/72157619969275389/ તસવીર દર્શન]
* [http://economictimes.indiatimes.com/News/Economy/Infrastructure/Bandra-Worli-Sea-Link-A-hi-tech-incompetence/articleshow/4723268.cms બાંદ્રા-વરલી સમુદ્રસેતુ : એ હાઇટેક કોમ્પિટન્સ]
[[શ્રેણી:ભારતમાં પુલ]]
[[શ્રેણી:મુંબઇ]]
|