ઇન્ટરનેટ મૂવી ડેટાબેઝ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સુધારો.
નાનું અપડેટ.
લીટી ૧:
{{Infobox website
| name = ઇન્ટરનેટ મૂવી ડેટાબેઝ (IMDb)
| logo =[[File: IMDB Logo 2016.svg|200px]]
| caption =
| url = {{urlURL|https://www.imdb.com}}
| commercial = હા
| type = ફિલ્મો, ટેલિવિઝન અને વિડિઓ ગેમ્સની ઓનલાઇન માહિતી
| registration = નોંધણી જરૂરી નથી પણ ચર્ચા, ટીપ્પણી કે મત આપવા જરૂરી.
| language = અંગ્રેજી
|registration=નોંધણી જરૂરી નથી પણ ચર્ચા, ટીપ્પણી કે મત આપવા જરૂરી.
| owner = એમેઝોન.કોમ
| author = કોલ નીધામ (CEO)
| alexa = {{increaseDecrease}} ૫૩૫૭ ({{as of|20162018|065|0230|alt=મે જૂન ૨૦૧૬૨૦૧૮}})<ref name="alexa">{{cite web |url= http://www.alexa.com/siteinfo/imdb.com |title= Imdb.com |series=Site Infoinfo | publisher= Alexa Internet |access-date=૩૦ મે ૨૦૧૮}}</ref>
|launch date=ઓક્ટોબર ૧૭, ૧૯૯૦
| launch date = {{Launch date and age|df=yes|1990|10|17}}
|alexa={{increase}} ૫૩ ({{as of|2016|06|02|alt=૨ જૂન ૨૦૧૬}})<ref name="alexa">{{cite web|url= http://www.alexa.com/siteinfo/imdb.com |title= Imdb.com Site Info | publisher= Alexa Internet}}</ref>
| current status = સક્રિય
| subsid = બોક્સ ઓફિસ મોઇઓ
}}
'''ઇન્ટરનેટ મૂવી ડેટાબેઝ''' (ટૂંકમાં '''IMDb''') એ ફિલ્મો, ટેલિવિઝન ધારાવાહિકો અને વિડિઓ ગેમ્સની માહિતી ધરાવતી વેબસાઇટ છે. જેમાં પાત્રો, નિર્માતા, કાલ્પનિક પાત્રો, જીવનવૃતાંત, ફિલ્મોની વાર્તા અને વિવેચનનો સમાવેશ થાય છે. અભિનેતાઓ પોતાના વિશેની માહિતી વેબસાઇટને પૈસા ચૂકવીને ઉમેરી શકે છે. અમેરિકાના લોકો આ વેબસાઇટ પર ૬,૦૦૦થી વધુ ફિલ્મો અને ટેલિવિઝન કાર્યક્રમો CBS, સોની અને અન્ય સ્વતંત્ર ફિલ્મ ઉત્પાદકો તરફથી જોઇ શકે છે.
 
આ વેબસાઈટની શરૂઆત કોમ્પ્યુટર એન્જિનિયર કોલ નીધામે ૧૯૯૦માં કરી હતી અને ૧૯૯૬માં તે ઇન્ટરનેટ મૂવી ડેટાબેઝ કંપની તરીકે શરૂ થઇ. ૧૯૯૮માં તે એમેઝોન.કોમની ઉપકંપની બની.
 
જૂન ૨૦૧૬માં IMDb માં ૩૭ લાખ ફિલ્મો ‍(અને ધારાવાહિક હપ્તાઓ‌) અને ૭૦ લાખ અભિનેતાઓની વિગતો હતી,<ref>{{cite web|url = http://www.imdb.com/stats|title = Stats|publisher = IMDb|accessdate = ૧૫ જુલાઇ ૨૦૧૫}}</ref> તેમજ ૬ કરોડ નોંધણી કરેલા સભ્યો સાથે તે એલેક્સા.કોમ પરની ટોપની ૫૦ વેબસાઇટ્સમાંની એક છે.