આસિમ રાંદેરી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Gazal worldએ મહમૂદમિયાં સૂબેદારને આસિમ રાંદેરી પર ખસેડ્યું: પ્રચલિત નામ પર ખસેડ્યું
નાનું સાફ-સફાઇ.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૧:
'''સૂબેદાર મહમૂદમિયાં મોહમ્મદ ઈમામ''', ‘આસિમ રાંદેરી’ ([[ઓગસ્ટ ૧૫|૧૫ ઓગસ્ટ]], ૧૯૦૪ - [[ફેબ્રુઆરી ૫|૫ ફેબ્રુઆરી]] ૨૦૦૯‌)<ref>{{Cite news|url=http://timesofindia.indiatimes.com/city/surat/Gujarati-ghazal-poet-Asim-Randeri-dies/articleshow/4089304.cms|title=Gujarati ghazal poet Asim Randeri dies|last=|first=|date=|work=|newspaper=The Times of India|access-date=૨૩ જૂન ૨૦૧૮|via=}}</ref> જેઓ તેમના ઉપનામ '''આસિમ રાંદેરી''' વડે વધુ જાણીતા છે, ગુજરાતી કવિ, ગઝલકાર અને સંપાદક હતા. તેમનો જન્મ [[સુરત]]ના [[રાંદેર]]માં થયો હતો.
 
== જીવન ==
તેમનો જન્મ [[સુરત]]ના [[રાંદેર]]માં થયો હતો. મૅટ્રિક સુધીનો અભ્યાસ કર્યા બાદ અરબસ્તાનમાં તેમના પિતાનું અચાનક અવસાન થતાં તેમણે અધૂરા અભ્યાસે વિદેશ જવું પડ્યું. ૧૯૨૮ થી ૧૯૩૨ સુધી ઇસ્ટ આફ્રિકામાં ‘કેન્યા''કેન્યા ડેલી મેઈલ’નામેઈલ''ના તંત્રીવિભાગમાં કામગીરી કર્યા પછી સ્વદેશ આવી મુંબઈમાં સ્વિડિશ મૅચ કંપનીની શાખા વલ્કન ટ્રેડિંગ કંપનીમાં સેલ્સમૅન બન્યા. દરમિયાન ૧૯૫૦માં તેમણે ''લીલા'' માસિકની સ્થાપના. ૧૯૬૫માં તેઓ નિવૃત્ત થયા. ૧૯૬૫ થી ૧૯૭૧ દરમિયાન તેમણે કોલંબો, આફ્રિકા, અરબસ્તાન, માડાગારકર, રિ-યુનિયન, મોરેશિયસ વગેરે દેશોના પ્રવાસ કરી ત્યાંની ભારતીય સંસ્થાઓમાં તેમ જ ત્યાંનાં ટી.વી. કેન્દ્રો પર ગુજરાતી ઉર્દૂ શાયરીઓની રજૂઆત કરી. ૧૯૭૩માં લંડન, કૅનેડા અને અમેરિકાનો પ્રવાસ કર્યો.
 
== સર્જન ==
''લીલા'' (૧૯૬૩) એમનો મુખ્યત્વે પ્રણયકાવ્યોનો સંગ્રહ છે. એમાં લીલાના એક જ પાત્ર પર લગભગ કથાસ્વરૂપની સંકલનાબદ્ધ પંચ્યાશી રચનાઓ છે. આ કાવ્યો છૂટાંછૂટાં તેમ સળંગ પ્રણયકથા તરીકે પણ આસ્વાદ્ય છે.
 
બાનીની સરળતા અને પ્રાસાદિકતા એમનાં ગઝલ-ગીતોની લાક્ષણિકતા છે. ‘શણગાર’''શણગાર'' (૧૯૭૮)માં ૧૯૨૭ થી ૧૯૭૮ સુધી રચાયેલ ગઝલો-મુક્તકો ઉપરાંત જુદા જુદા વિષયો પરનાં નઝમો-ગીતો સંગૃહીત છે. અહીં એમનાં ગીતો પણ ગઝલસ્પર્શી છે અને અભિવ્યક્તિની સાદગી કાવ્યરસિકને આકર્ષનારી છે.
 
એમના ગ્રંથ ‘નાયતવાડાની''નાયતવાડાની વડી જુમ્મા મસ્જિદનો પ્રાચીન ઇતિહાસ’ઇતિહાસ'' (૧૯૭૪)માં આઠસો વર્ષ પૂર્વે રાંદેરમાં અરબસ્તાનથી આવેલ ‘નાયત’''નાયત અરબોનીઅરબો''ની તવારીખ અંગેનું સંશોધન રજૂ થયું છે.
 
== સંદર્ભ ==
લીટી ૧૬:
== બાહ્ય કડીઓ ==
* [http://gujaratisahityaparishad.com/prakashan/sarjako/savishesh/Savishesh-Mohmudmia-Subedar.html ગુજરાતી સાહિત્ય પરિષદ પર પરિચય]
 
 
{{સાહિત્ય-સ્ટબ}}