આસિમ રાંદેરી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સાફ-સફાઇ.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
નાનું સંદર્ભ.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૨:
 
== જીવન ==
તેમનો જન્મ [[સુરત]]ના [[રાંદેર]]માં થયો હતો. મૅટ્રિક સુધીનો અભ્યાસ કર્યા બાદ અરબસ્તાનમાં તેમના પિતાનું અચાનક અવસાન થતાં તેમણે અધૂરા અભ્યાસે વિદેશ જવું પડ્યું. ૧૯૨૮ થી ૧૯૩૨ સુધી ઇસ્ટ આફ્રિકામાં ''કેન્યા ડેલી મેઈલ''ના તંત્રીવિભાગમાં કામગીરી કર્યા પછી સ્વદેશ આવી મુંબઈમાં સ્વિડિશ મૅચ કંપનીની શાખા વલ્કન ટ્રેડિંગ કંપનીમાં સેલ્સમૅન બન્યા.<ref name="GGBS">{{cite web|url=http://greatgujaratighazalpoets.blogspot.com/2009/03/asim-randeri.html|title=Great Gujarati Gazal Poets: Asim Randeri|last=|first=|date=|website=|publisher=|accessdate=૧૧ એપ્રિલ ૨૦૧૬}}</ref> દરમિયાન ૧૯૫૦માં તેમણે ''લીલા'' માસિકની સ્થાપના. ૧૯૬૫માં તેઓ નિવૃત્ત થયા. ૧૯૬૫ થી ૧૯૭૧ દરમિયાન તેમણે કોલંબો, આફ્રિકા, અરબસ્તાન, માડાગારકર, રિ-યુનિયન, મોરેશિયસ વગેરે દેશોના પ્રવાસ કરી ત્યાંની ભારતીય સંસ્થાઓમાં તેમ જ ત્યાંનાં ટી.વી. કેન્દ્રો પર ગુજરાતી ઉર્દૂ શાયરીઓની રજૂઆત કરી. ૧૯૭૩માં લંડન, કૅનેડા અને અમેરિકાનો પ્રવાસ કર્યો.
 
== સર્જન ==
લીટી ૧૨:
 
== સંદર્ભ ==
{{Reflist}}
<references/>
 
== બાહ્ય કડીઓ ==