સુરત: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું 2405:205:C88A:71C0:0:0:2D8:90AC (talk) દ્વારા કરેલ ફેરફારોને KartikMistry દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
નાનું વાક્ય સુધાર્યું. આ પણ જુઓ.
લીટી ૯૪:
રાજ્યમાં અમદાવાદ સૌથી મોટું શહેર હોવા છતાં માથાદીઠ આવકમાં અમદાવાદ બીજા ક્રમે આવે છે. સમગ્ર દેશમા સૌથી વધુ માથાદીઠ આવક સુરત શહેરની જ છે. સુરતની માથાદીઠ આવક રૂ. ૪,૫૭,૦૦૦ છે, જ્યારે અમદાવાદની માથાદીઠ આવક રૂ. ૩,૨૮,૦૦૦ છે.{{સંદર્ભ}} ૨૦૦૮માં સુરત શહેરનો જી.ડી.પી. વિકાસ દર સૌથી વધારે ૧૧.૫% હતો.{{સંદર્ભ}} આ ઉપરાંત સુરત દેશનું સૌથી યુવાન શહેર છે. સુરત શહેરની કુલ વસ્તીના લગભગ ૭૪ ટકા એટલે કે, ૩૩ લાખ લોકો ૩૫ વર્ષથી આછી ઉંમર ધરાવે છે.{{સંદર્ભ}}
 
જેની સુરતવાસીઓ ઘણા સમયથી રાહ જોતા હતાં તેવુંસુરતનું આંતરિક હવાઇ મથક ૨૯ એપ્રિલ, ૨૦૦૭નાં રોજ ખુલ્લું મુકવામાં આવ્યું, જ્યાંથી પ્રથમ ફ્લાઇટ ૬ મે, ૨૦૦૭નાં રોજ શરૂ કરવામાં આવી. પહેલા અહીંથી ફ્કત દિલ્હીની સીધી સેવાઓ ઉપલબ્ધ હતી. પરંતુ હવે મુંબઈની રોજની હવાઈ સેવા પણ શરુ કરાયેલ છે.
 
સુરતના લોકો ખાવા-પીવાના શોખીન છે, માટે કહેવત છે કે "સુરતનું જમણ અને કાશીનું મરણ". હાલમાં સુરતનો હીરા ઉદ્યોગ વિશ્વભરમાં જાણીતો છે.
લીટી ૨૪૨:
 
== છબીઓ ==
<gallery perrow="6">
File:Vesu Skyline.jpg|વેસુ
File:Udhna Magdalla Road.jpg|ઉધના મગદલ્લા માર્ગ
લીટી ૨૮૧:
* દિલ્હીગેટ ફ્લાયઓવર બ્રિજ
* પંડિત દિનદયાલ ઉપાધ્યાય કેબલ સ્ટેઇડ બ્રિજ: સુરતના આઠવા અને અડાજણ વિસ્તારને જોડતો પંડિત દિનદયાલ ઉપાધ્યાય પૂલ બનાવવામાં આવશે. આ પૂલ કેબલ સ્ટેઇડ બ્રિજ (Cable Stayed Bridge) પ્રકારનો હશે, એટલે કે બે ઊંચા થાંભલા પરથી તારના જાડા દોરડા (કેબલ) પરથી લટકાવીને તેને આધાર આપવામાં આવશે. અંદાજીત ૧૪૩.૬૫ કરોડના ખર્ચે આ પૂલ તૈયાર થશે. તારના દોરડાના આધારે લટકતો ભાગ ૩૦૦ મીટરનો હશે અને તેનો કોન્ટ્રાક્ટ મુંબઈની કંપની ગેમોન ઇન્ડિયા લિમીટેડને આપવામાં આવ્યો છે<ref>{{cite web |url= https://www.suratmunicipal.gov.in/Bridgecell/Bridgecell_proj065.aspx|title= Construction of " Pandit Dindayal Upadhyay" Cable Stay Bridge across river Tapi joining Athwa & Adajan|author= સુરત મહાનગર પાલિકા|date= |work= |publisher= Surat Municipal Corporation|accessdate=૧૪ સપ્ટેમ્બર ૨૦૧૫|archiveurl= http://web.archive.org/web/20150914090445/https://www.suratmunicipal.gov.in/Bridgecell/Bridgecell_proj065.aspx|archivedate=૧૪ સપ્ટેમ્બર ૨૦૧૫}}</ref>.
 
== આ પણ જુઓ ==
 
* [[નેચર ક્લબ સુરત]]
 
== સંદર્ભ ==
"https://gu.wikipedia.org/wiki/સુરત" થી મેળવેલ