શક સંવત: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
No edit summary ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન |
KartikMistry (ચર્ચા | યોગદાન) નાનું સાફ-સફાઇ. |
||
લીટી ૧:
'''શક સંવત''' એ એક હિંદુ વૈદિક સંવત છે. આ સંવત મુજબ વર્ષના બાર મહિનાઓ હોય છે. આ દરેક મહિનાના ત્રીસ દિવસ હોય છે. જે ચંદ્રની કળાને આધાર બનાવી ગણવામાં આવે છે. આ પંચાંગ મુજબ દરેક મહિનાના પંદરમે દિવસે [[અમાસ]] આવે છે એટલે કે પ્રથમ વદ પક્ષ આવે છે, જ્યારે છેલ્લા એટલે કે ત્રીસમા દિવસે [[પૂનમ]] આવે છે. દરેક મહિનામાં બે પખવાડિયાં હોય છે. આ પંચાંગ મુજબ વર્ષના મહિનાઓ નીચે મુજબ હોય છે. શક સંવતને અધિકૃત ભારતીય પંચાંગ ગણવામાં આવે છે.
== મહિનાઓ ==
*પ્રથમ [[ચૈત્ર]] ▼
*[[વૈશાખ]]
*[[જેઠ]]
*[[અષાઢ]]
*પાંચમો [[શ્રાવણ]] મહિનો▼
*છઠ્ઠો [[ભાદરવો]] મહિનો▼
*[[આસો]]
*આઠમો [[કારતક]] મહિનો▼
*નવમો [[માગશર]] મહિનો▼
*[[પોષ]]
*[[મહા]]
*[[ફાગણ]]
== આ પણ જુઓ ==
* [[વિક્રમ સંવત]]
[[Category:સમય]]
|