શક સંવત: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
KartikMistry (ચર્ચા | યોગદાન) નાનું સાફ-સફાઇ. |
KartikMistry (ચર્ચા | યોગદાન) પ્રારંભ. સંદર્ભ. |
||
લીટી ૧:
'''શક સંવત''' એ એક હિંદુ વૈદિક સંવત છે. આ સંવત મુજબ વર્ષના બાર મહિનાઓ હોય છે. આ દરેક મહિનાના ત્રીસ દિવસ હોય છે. જે ચંદ્રની કળાને આધાર બનાવી ગણવામાં આવે છે. આ પંચાંગ મુજબ દરેક મહિનાના પંદરમે દિવસે [[અમાસ]] આવે છે એટલે કે પ્રથમ વદ પક્ષ આવે છે, જ્યારે છેલ્લા એટલે કે ત્રીસમા દિવસે [[પૂનમ]] આવે છે. દરેક મહિનામાં બે પખવાડિયાં હોય છે. આ પંચાંગ મુજબ વર્ષના મહિનાઓ નીચે મુજબ હોય છે. શક સંવતને અધિકૃત ભારતીય પંચાંગ ગણવામાં આવે છે.
== પ્રારંભ ==
[[File:Western_Satrap_Damasena_year_153.jpg|thumb|300x300px|પશ્ચિમ સત્રપ શાસક દમસેનનો સિક્કો. બ્રાહ્મી લિપિમાં તે રાજાના મસ્તિષ્કની પાછળ સ્પષ્ટ રીતે શક સંવત ૧૫૩ દર્શાવે છે.]]
શક સંવતનો પ્રારંભ ઇ.સ. ૭૮માં થયો હતો. શક સંવતની શરૂઆત કેવી રીતે થઇ એ હજુ અસ્પષ્ટ છે.{{sfn|Richard Salomon|૧૯૯૮|p=૧૮૨–૧૮૪}} જોકે મોટાભાગના વિદ્વાનો રાજા ચશ્ટનના ઇ.સ. ૭૮માં થયેલા રાજ્યાભિષેકને શક સંવતની શરૂઆત ગણે છે.<ref>{{cite book |url=https://books.google.com/books?id=efaOR_-YsIcC&pg=PA69 |title=Between the Empires : Society in India 300 BCE to 400 CE: Society in India 300 BCE to 400 CE |editor=Patrick Olivelle |chapter=Numismatics and History: The Maurya-Gupta interlude in the Gangetic Plains |author=Shailendra Bhandare |publisher=Oxford University Press |year=૨૦૦૬ |isbn=9780199775071 |page=૬૯}}</ref>
== મહિનાઓ ==
*[[ચૈત્ર]]
*[[વૈશાખ]]
*[[
*[[અષાઢ]]
*[[શ્રાવણ]]
*[[
*[[
▲*[[આસો]]
*[[માગશર]]
*[[પોષ]]
▲*[[મહા]]
*[[ફાગણ]]
== આ પણ જુઓ ==
* [[વિક્રમ સંવત]]▼
==સંદર્ભ==
▲* [[વિક્રમ સંવત]]
===નોંધ===
{{reflist}}
===સ્ત્રોત===
{{ref begin}}
* {{cite book|author=Richard Salomon|title=Indian Epigraphy: A Guide to the Study of Inscriptions in Sanskrit, Prakrit, and the other Indo-Aryan Languages|url=https://books.google.com/books?id=XYrG07qQDxkC&pg=PA181|year=૧૯૯૮|publisher=Oxford University Press|isbn=978-0-19-535666-3|ref=harv}}
{{ref end}}
[[Category:સમય]]
|