વિકિપીડિયા:ચોતરો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૩૩૫:
 
મિત્રો, ગુજરાતી વિકિપીડિયામાં હાલમાં ચાર પ્રબંધકો છે, એમાંથી સૌથી જૂના પ્રબંધક [[સભ્ય:Yann|Yann]] હાલમાં અસક્રિય છે. છેલ્લાં ૧૧ વર્ષોમાં તેમના યોગદાનો મુખ્ય નામસ્થળમાં [https://gu.wikipedia.org/w/index.php?limit=100&title=%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%87%E0%AA%B7%3A%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A6%E0%AA%BE%E0%AA%A8&contribs=user&target=Yann&namespace=0&tagfilter=&start=&end= ૭] રહ્યા છે, તેમજ ઓફલાઇન કાર્યોમાં તે સક્રિય નથી કે નિતી તેમજ અન્ય ચર્ચાઓમાં ક્યારેય ભાગ લેતા નથી. (તેઓ અન્ય વિકિપીડિયા કે સહયોગી પ્રોજેક્ટમાં સક્રિય છે) આથી હું હાલનાં સક્રિય પ્રબંધકો {{ping|Dsvyas}} અને {{ping|Aniket}} ને વિનંતી કરીશ કે તેમના હક્કો હટાવવામાં આવે અને કોઇ સક્રિય સભ્યને જો રસ હોય તો પ્રબંધક હક્ક અપાય. તમારો મત અહીં ચર્ચામાં જણાવવો. --[[User:KartikMistry|કાર્તિક મિસ્ત્રી]] <sup>[[User talk:KartikMistry|ચર્ચા]]</sup> ૧૩:૨૭, ૨૮ જૂન ૨૦૧૮ (IST)
*#'''સહમત''' મારો મત છે કે કાર્તિકને અથવા બીજા કોઈને રસ હોય તો એને પ્રબંધક બનાવવામાં આવે. --[[સભ્ય:Gazal world|Gazal world]] ([[સભ્યની ચર્ચા:Gazal world|ચર્ચા]]) ૧૩:૩૭, ૨૮ જૂન ૨૦૧૮ (IST)
#{{તરફેણ}} ભૂતકાળમાં તેમનું નામ દૂર કરવા માટે કાર્યવાહિ કરી હતી પરંતુ તેમણે તેનો મેટા પર વિરોધ કર્યો હતો. આશા રાખીએ કે આ વખતે કાર્તિકભાઈની આ વિનંતીને અહિં પૂરતો ટેકો મળે અને એના આધારે [[સભ્ય:Yann]]ના પ્રબંધક હક્કો દૂર કરવામાં આવે.--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૩:૫૬, ૨૮ જૂન ૨૦૧૮ (IST)