લંડન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧:
{{unreferenced|date=April 2013}}
[[ચિત્ર:PalaceOfWestminsterAtNight.jpg|thumb|right|250px|થેમ્સ નદીના સામેના કીનારેથી દેખાતું બ્રિટિશ સંસદ ભવન (પેલેસ ઓફ્ વેસ્ટમિન્સ્ટર)નું દૃશ્ય]]
'''લંડન''' ({{lang-en|London}}) ઇંગ્લેન્ડનું પાટનગર અને [[યુનાઇટેડ કિંગડમ|બ્રિટન]]નું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર છે. તે [[થેમ્સ]] નદીને કિનારે વસેલું પ્રાચીન નગર છે. લંડનમાં ધણા ભારતીય મૂળનાં લોકો વસે છે જેમને [[બ્રિટીશ એશિયન]] તરીકે ઓળખવામાં આવે છે. લંડન શહેરને રોમન પ્રજા દ્વારા વસાવવામાં આવ્યું હતુ. કલા, વાણિજ્ય, શિક્ષણ, મનોરંજન, ફેશન, ફાઇનાન્સ, હેલ્થકેર, મીડિયા, વ્યાવસાયિક સેવાઓ, સંશોધન અને વિકાસ, પ્રવાસન અને પરિવહનમાં લંડન વિશ્વનું અગ્રણી શહેર છે. તે વિશ્વનું સૌથી મોટું નાણાકીય કેન્દ્ર છે.
 
==ભૂગોળ==
"https://gu.wikipedia.org/wiki/લંડન" થી મેળવેલ