સરતાનપર (તા. તળાજા): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
→‎ઇતિહાસ: સખવદર ગામને લગતી માહિતી ત્યાં ખસેડી
લીટી ૩૫:
==ભુગોળ==
==ઇતિહાસ==
સરતાનપર તળાજાનું નાનું બંદર સરતાનપર તળાજાથી લગભગ ૧૦ કિ.મી.નાનાં અંતરે છે. ગુજરાતના સુલતાન અહમદ[[અહમદશાહ|અહમદશાહ બીજાનાબીજા]]નાં રાજ્યકાળ દરમિયાન અહીં લડાઈ થઈ હતી. આ લડાઈમાં કંથાડ કોળી અને જાસો મકવાણા માર્યા ગયાની નોંધ કેટલાક [[પાળિયા (યાદગીરીના પથ્થરો)]]માં છે<ref>{{cite web | url=http://bhavnagardp.gujarat.gov.in/bhavnagar/jilavishe/jovalayak-sathalo/padiya-sartanpar.htm | title=પાળિયા( પથ્થરો ) - સરતાનપર | publisher=પંચાયત વિભાગ, ભાવનગર જિલ્લા પંચાયત | work=સરકારી | accessdate=14 ઓગસ્ટ 2014}}</ref>. એક સમયે તળાજાનું આ બંદર ઘમધમતું હતું. ૧૫૨૭થી ૧૫૬૦ના સમયમા તળાજામાં પઢિયાર રાજપુત શાખાના બારૈયા રાજાઓનું શાસન રહ્યુ હતું. પઢીયારપઢિયાર રાજપુત શાખાના બારૈયા રાજવી મેંડ્રજી રાવે તળાજા જીતી સરતાનપુર ગામ વસાવેલવસાવ્યું જ્યાહતું અને અહિં તેમની ગાદી સ્થાપી હતી. બાદમા તેમના વંશજો પૈકીના સરતાનપુરદેવલી, દેવલી વિગેરે તથા સેંદરડા, મોણપુર, ગળથર, વગેરે ગામે ગયેલગયેલા.સરતાનપર માસરતાનપરમાં આજે પણ પઢિયાર વંશ ના વંશના પાળીયા હાજર છે.અને સખવદર ગામ ની નજીક વિર સોંડાજી પઢિયાર શહિદ થયેલ.વિર સોંડાજી ની નુ દેવળ આવેલુ છે.
 
==આ પણ જુવો==