વોલ્ગા નદી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું શ્રેણી:યુરોપ ઉમેરી using HotCat
ઢાંચો
લીટી ૧:
{{Geobox
[[ચિત્ર:Volgarivermap.png|right|thumb|300x300px|વોલ્ગા નદી]]
| River
<!--***Name section***-->
|name=વોલ્ગા નદી (Volga)
|native_name=Волга
|native_name_lang = ru
|other_name=
|other_name1=
|category_hide = 1
<!-- *** Image *** --->
|image = Volga Ulyanovsk-oliv.jpg
|image_size = 300
|image_caption = રશિયાના ઉલ્યાનોવસ્ક ખાતે વોલ્ગા નદી
<!-- *** Country etc. *** -->
|country = [[રશિયા]]
|country1 =
|state =
|state1 =
|region =
|region1 =
|district =
|district1 =
|city = અસ્ટ્રાખન
|city1 = વોલ્ગોગ્રાડ
|city2 = સારાતોવ
|city3 = સમારા (રશિયા)
|city4 = ઉલ્યાનોવસ્ક
|city5 = કઝાન
|city6 = નિઝની નોવગોરોડ
|city7 = યારોસ્લાવ્લ
|city8 = ત્વેર
<!-- *** Geography *** -->
|length = 3530<ref name="readersnatural" />
|watershed = 1380000
|discharge_location = અસ્ટ્રાખન
|discharge = 8060
|discharge_max =
|discharge_min =
|discharge1_location =
|discharge1 =
<!-- *** Source *** -->
|source_name =
|source_location = વલ્ડાઈ પહાડી
|source_district =
|source_region = ત્વેર ઓબ્લાસ્ટ
|source_state =
|source_country =
|source_coordinates = {{coord|57|9|N|32|36|E|display=inline}}
|source_elevation = 228<ref name="readersnatural" />
|source_length =
<!-- *** Mouth *** -->
|mouth_name = કાસ્પિયન સમુદ્ર
|mouth_location =
|mouth_district =
|mouth_region = અસ્ટ્રાખન ઓબ્લાસ્ટ
|mouth_state =
|mouth_country =
|capital_coordinates =
|mouth_coordinates = {{coord|45|50|N|47|58|E|display=inline,title}}
| mouth_coordinates_note = <ref>{{GEOnet2|32FA87888EC23774E0440003BA962ED3|Volga}}</ref>
|mouth_elevation = -28<ref name="readersnatural" />
<!-- *** Tributaries *** -->
|tributary_left = કામા નદી
|tributary_left1 =
|tributary_right = ઓકા નદી
|tributary_right1 =
<!-- *** Free fields *** -->
|free_name =
|free_value =
<!-- *** Map section *** -->
|map = volgarivermap.png
|map_size = 300
|map_caption = વોલ્ગા નદીના સ્ત્રાવ વિસ્તારનો નકશો
}}
 
 
'''વોલ્ગા નદી''' (Volga)[[યુરોપ|યુરોપમાં]] વહેતી એક નદી છે. તે [[કેસ્પિયન સમુદ્ર]]<nowiki/>માં મળી જાય છે.
 
વોલ્ગા નદી યુરોપ અને યુરોપિયન [[રશિયા]] ખાતેની સૌથી લાંબી નદી અને રશિયાનો મહત્વપૂર્ણ જળમાર્ગ છે. વલ્ડાઇ પહાડી પર ૬૬૫ ફૂટ ઊંચાઈ પર આવેલ સ્ત્રોતથી બહાર નીકળે છે અને આ નદી ૧૩૦૦ માઇલ લાંબા વળાંકમય માર્ગ પરથી પસાર થઈ કેસ્પિયન સમુદ્રમાં મળી જાય છે અને તેનો મુખ-પ્રદેશ (ડેલ્ટા) લગભગ ૭૦ માઇલ પહોળો છે અને તેમાં આશરે ૨૦૦ જેટલા નિકાસ માર્ગ છે અને ડેલ્ટા સમુદ્ર સપાટીથી ૮૬ ફૂટ નિચાઈ પર આવેલ છે. વલ્ડાઇ પહાડી પરથી ઉતરાણ પછી નદી નાના નાના તળાવોની શૃંખલાઓને પોતાનામાં મેળવે છે. અકા (Oka), કામા (Kama) અને ઉંઝા મુખ્ય ઉપનદીઓ છે, વધારામાં તેની અનેક નાની ઉપનદીઓ છે. વોલ્ગા અને તેની ઉપનદીઓ દ્વારા ૫૬૩૦૦૦ ચોરસ માઇલ જેટલો સ્ત્રાવ-વિસ્તારનો જળનિકાસ થાય છે અને તેની કુલ લંબાઈ ૨૦૦૦૦ માઇલ જેટલી થાય છે. વોલ્ગાની મોટા ભાગની લંબાઈ વર્ષના ત્રણ મહિના માટે ઠડીમાં જામી જવાને લીધે સ્થિર થઈ જાય છે, જેના પર આ દિવસોમાં સ્લેજ દ્વારા માલવહન કરવામાં આવે છે. નદી નહેર દ્વારા બાલ્ટિક સમુદ્ર, આર્કટિક મહાસાગર અને મોસ્કો સાથે જોડાયેલ છે. નદીનો ખીણપ્રદેશ ઘઉં ઉત્પાદન અને ઈમારતી લાકડાના ઉદ્યોગનો મહત્વપૂર્ણ વિસ્તાર છે. આ નદીના કિનારા પર સ્થિત મહત્વપૂર્ણ શહેરો છે<span> </span>: સ્ટાલિનગ્રેડ, ગોર્કી, સરાટફ અને એસ્ટ્રાકૈન. વોલ્ગા નદીના ડેલ્ટા અને તેની નજીકના કેસ્પિયન સમુદ્રનું જળ વિશ્વ વિખ્યાત માછીમારી વિસ્તારો પૈકીનો એક છે. વસંત ઋતુમાં વોલ્ગા નદીમાં એટલું ભીષણ પૂર આવે છે કે કેસ્પિયન સમુદ્રનું જળ સ્તર વધી જાય છે. ઋતુ અને સ્થાન અનુસાર આ નદીની ઊંડાઈમાં પરિવર્તન થતું રહે છે.
 
[[શ્રેણી:વિશ્વની નદીઓ]]
[[શ્રેણી:યુરોપ]]