ઉનાળો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ફિક્સડ ટીપો
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
નાનું 2405:204:8186:B87:A46A:63C4:6B6F:A5E5 (talk) દ્વારા કરેલ ફેરફારોને Ashok modhvadia દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ્સ: Rollback Undo
લીટી ૧:
[[ભારત]] માં ઉનાળો ગરમીની [[ઋતુઓ|ઋતુ]] ગણવામાં આવે છે.
ભારતીય ઉપખંડની આબોહવા પ્રમાણે [[ભારત]] દેશમાં વર્ષમાં કુલ ત્રણ મુખ્ય ઋતુઓ હોય છે. [[શિયાળો]], [[ઉનાળો]] અને [[ચોમાસુ]]. આ ઋતુઓ પૈકીની એક ઋતુ એટલે '''ઉનાળો'''. ઉનાળાને ગરમીની [[ઋતુઓ|ઋતુ]] ગણવામાં આવે છે. હિંદુ ધર્મના પંચાંગ [[વિક્રમ સંવત]] તેમ જ [[શક સંવત]] પ્રમાણે [[ચૈત્ર]], [[ફાગણ]], [[વૈશાખ]] અને [[જેઠ]] એમ વર્ષના ચાર મહિના ઉનાળાની ઋતુ હોય છે.
{{સ્ટબ}}