ઉનાળો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું 2405:204:8186:B87:A46A:63C4:6B6F:A5E5 (talk) દ્વારા કરેલ ફેરફારોને Ashok modhvadia દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ્સ: Rollback Undo
નાનું સાફ-સફાઇ. કોમન્સ.
લીટી ૧:
[[ભારત]] માં '''ઉનાળો''' ગરમીની [[ઋતુઓ|ઋતુ]] ગણવામાં આવે છે.
 
ભારતીય ઉપખંડની આબોહવા પ્રમાણે [[ભારત]] દેશમાં વર્ષમાં કુલ ત્રણ મુખ્ય ઋતુઓ હોય છે. [[શિયાળો]], [[ઉનાળો]] અને [[ચોમાસુ]]. આ ઋતુઓ પૈકીની એક ઋતુ એટલે '''ઉનાળો'''. ઉનાળાને ગરમીની [[ઋતુઓ|ઋતુ]] ગણવામાં આવે છે. હિંદુ ધર્મના પંચાંગ [[વિક્રમ સંવત]] તેમ જ [[શક સંવત]] પ્રમાણે [[ચૈત્ર]], [[ફાગણ]], [[વૈશાખ]] અને [[જેઠ]] એમ વર્ષના ચાર મહિના ઉનાળાની ઋતુ હોય છે.
 
{{Commons category|Summer|ઉનાળો}}
 
{{સ્ટબ}}