બાગેશ્વર જિલ્લો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું ઉત્તરાંચલ->ઉત્તરાખંડ
લીટી ૧:
'''બાગેશ્વર જિલ્લો''' [[ભારત]] દેશના ઉત્તર ભાગમાં આવેલા [[ઉત્તરાંચલઉત્તરાખંડ]] રાજ્યમાં આવેલા ૧૩ જિલ્લાઓ પૈકીનો એક તેમ જ કુમાઉ મંડલમાં આવેલો જિલ્લો છે. બાગેશ્વર જિલ્લાનું મુખ્ય મથક [[બાગેશ્વર]] નગરમાં આવેલું છે. આ જિલ્લો ધાર્મિક ગાથાઓ, પર્વ આયોજનો તેમ જ અત્યંત આકર્ષક કુદરતી દ્રશ્યોને કારણે પ્રસિધ્ધ છે. સરયૂ નદી અને ગંગા એમ બે પ્રસિધ્ધ નદીઓના કિનારે વસેલું જિલ્લાનું પાટનગર બાગેશ્વર [[અલમોડા]] શહેરથી ૯૦ કિલોમીટરનાં અંતરે આવેલું છે.
 
આ જિલ્લામાં બાગનાથ મંદિર, ચંડિકા મંદિર, શ્રીહરુ મંદિર, ગૌરી ઉડિયાર વગેરે યાત્રાધામો આવેલાં છે.
 
{{સ્ટબ}}
{{ઉત્તરાંચલનાઉત્તરાખંડના જિલ્લાઓ‎}}
 
[[શ્રેણી:ભૂગોળ]]