ઉદવાડા (તા. પારડી): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

ફેરફારોનો કોઇ સારાંશ નથી
નાનું જીલ્લો બદલીને જિલ્લો કર્યું
No edit summary
લીટી ૧:
'''ઉદવાડા''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના [[વલસાડ જિલ્લો|વલસાડ જિલ્લા]]ના [[પારડી |પારડી તાલુકા]] તાલુકાનુંનું મહત્વનું ગામ છે. ઉદવાડા ગામમાં [[પ્રાથમિક શાળા]], [[માધ્યમિક શાળા]], આંગણવાડી, દુધની ડેરી, પંચાયતઘર જેવી સગવડો ઉપલબ્ધ થયેલ છે. <br> ઉદવાડા ગામસ્થિત પારસી અગિયારી વિશ્વભરમાં [[પારસી]]ઓના મુખ્ય યાત્રાધામ તરીકે જાણીતી છે. અંહી [[ઇરાન]]થી આવેલા [[પારસી]]ઓએ સાથે લાવેલ પવિત્ર અગ્નિ કે જેને [[આતશબહેરામ]] કહેવાય છે, તેની સ્થાપના કરી હતી.<br> આ ગામમાં [[ખેતી]] અને [[પશુપાલન]] મુખ્ય વ્યવસાય છે. [[ડાંગર]], [[કેરી]], [[ચીકુ]] અને [[શાકભાજી]]
આ ગામનાં [[ખેત-ઉત્પાદનો]] છે.
 
૫૭,૩૩૬

edits