તૌરાત: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું →‎બાહ્ય કડીઓ: Removed link to blog
નાનુંNo edit summary
લીટી ૧:
{{સ્ટબ}}
'''તૌરાત''' ([[અરબી ભાષા|અરબી]]: توراة), એ [[ઇસ્લામ]] અને [[યહૂદી ધર્મ]] નું ધર્મ પુસ્તક છે. તૌરાત શબ્દનો અર્થ અરબી ભાષામાં "'કાયદો"' તેમ થાય છે, જ્યારે [[હિબ્રુ ભાષા]]માં (તોરાહ) તેનો અર્થ "'સુચનો"' તેવો થાય છે. યહૂદી ધર્મ એ પયગંબર અને ધર્મ પુસ્તકોમાં આસ્થા ધરાવે છે. આ ધર્મ ઇશ્વરદ્વારાઇશ્વર દ્વારા તેના પ્રિય [[પયગંબર મુસા]] (મોઝિઝ) મારફત લોકો સુધી પહોંચાડવામાં આવ્યો. આ ધર્મ પુસ્તકની વાતોનો [[કુરાન]] મામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે . [[કુરાન]]માં કુલ ચાર પુસ્તકોની વાત છે, [[સફૂહ એ ઈબ્રાહિમી]], તૌરાત, [[જબૂર]] અને [[ઈંજીલ]]. મુસલમાનો તૌરાતતૌરાતને ઇશ્વર નેદ્વારા ઇશ્વરદ્વારઆપવામાં આવેલું ધર્મ પુસ્તક માને છે., કારણકે અલ્લાહે પોતેજ પયગંબર મુસા થકી આ પુસ્તક લખ્યું હોવાનું મનાય છે. તેમાં [[દશ આજ્ઞાઓ]] (Ten Commandments) છે., જે પયગંબર મુસા નેમુસાને અલ્લાહે [[તુર પહાડ]] (કોહે તુર) પર આપી હતી.
 
==કુરાનમાં તૌરાત==
કુરાનમાં ''તૌરાત'' શબ્દ અઢાર વખત અને "[[પયગંબર મુસા]]"નું નામ ૧૩૬ વખત ઉલ્લેખાયેલું છે.
 
==બાહ્ય કડીઓ==
લીટી ૧૦:
 
 
[[શ્રેણી:ધાર્મિક પૂસ્તકોપુસ્તકો]]
[[શ્રેણી:ઇસ્લામ]]
[[શ્રેણી:યહૂદી ધર્મ]]