મણિશંકર રત્નજી ભટ્ટ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
સુધાર્યું
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
નાનું સુધારાની શરૂઆત. સંદર્ભ. કડીઓ.
લીટી ૨:
{{નિષ્પક્ષતા}}
{{Infobox writer
| name = મણિશંકર રત્નજી ભટ્ટ<br />કાન્ત
કાન્ત
| image =
| caption =
Line ૧૧ ⟶ ૧૦:
| birth_name = મણિશંકર રત્નજી ભટ્ટ
| birth_date = {{birth date|df=y|1867|11|20}}
| birth_place = [[ચાવંડ (તા. લાઠી)|ચાવંડ]], બરોડા રાજ્ય,. હવે: [[અમરેલી જિલ્લો]], [[ગુજરાત]]
| death_date = {{death date and age|1923|6|16|1867|11|20}}
| death_place = [[લાહોર]] અને રાવલપિંડી વચ્ચે, ટ્રેનમાં.
| occupation = કવિ, નિબંધકાર, નાટ્યલેખક
| language = [[ગુજરાતી ભાષા|ગુજરાતી]]
Line ૩૨ ⟶ ૩૧:
| years_active =
}}
'''મણિશંકર રત્નજી ભટ્ટ''' (૨૦ નવેમ્બર ૧૮૬૭ - ૧૬ જૂન ૧૯૨૩), જેઓ તેમના ઉપનામ '''કવિ કાન્ત''' વડે જાણીતા છે, ગુજરાતી કવિ, નાટ્યલેખક અને નિબંધકાર હતા. તેઓ ''ખંડકાવ્ય'' કવિતા પ્રકારના રચયિતા હતા. તેમનું પુસ્તક ''પૂર્વાલાપ'' (૧૯૨૩) ગુજરાતી કવિતામાં એક સીમાચિહ્ન ગણાય છે.<ref name="Das1991">{{cite book|last=Das|first=Sisir Kumar|title=History of Indian Literature: 1911-1956, struggle for freedom : triumph and tragedy|url=https://books.google.com/books?id=sqBjpV9OzcsC&pg=PA573|year=૧૯૯૧|publisher=Sahitya Akademi|location=New Delhi|isbn=978-81-7201-798-9|pages=૫૭૩–}}</ref>
'''મણિશંકર રત્નજી ભટ્ટ''', ‘કાન્ત’ (૨૦ નવેમ્બર ૧૮૬૭ - ૧૬ જૂન ૧૯૨૩) ગુજરાતી કવિ અને નાટ્યકાર હતા. તેમનો જન્મ [[સૌરાષ્ટ્ર]]માં [[અમરેલી જિલ્લો|અમરેલી જિલ્લા]]ના દામનગર મહાલમાં આવેલા [[ચાવંડ (તા. લાઠી)|ચાવંડ]] ગામમાં [[કારતક વદ ૮]], સંવંત ૧૯૨૪ના રોજ બુધવારે થયો હતો. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ માંગરોળ, મોરબી અને રાજકોટમાં. મોરબીમાં શાસ્ત્રી શંકરલાલ માહેશ્વરને ત્યાં જ્ઞાતિજનોનો કવિતાવિલાસ ચાલતો, તેમાં વ્રજભાષાની શબ્દચમત્કૃતિભરી કાવ્યશૈલીમાં રચનાઓ થતી તેમ જ સંસ્કૃતમાં પણ વૈવિધ્યભર્યા અને અનવદ્ય છંદોવિધાનવાળી રચનાઓ થતી. કાન્તના શબ્દછંદપ્રભુત્વમાં આ કવિતાવિલાસનો ફાળો હોવાનો સંભવ છે. ૧૮૮૮માં મુંબઈમાંથી લૉજિક અને મૉરલ ફિલોસોફીના વિષયો સાથે બી.એ. પાશ્ચાત્ય બુદ્ધિવાદે એમને અજ્ઞેયવાદી બનાવ્યા, નીતિશાસ્ત્રના અભ્યાસે જીવનની ચરિતાર્થતાના ગહનગંભીર પ્રશ્નો એમની સમક્ષ ઊભા કર્યા અને અંગ્રેજી કવિતાએ એમના પર અજબ કામણ કરી એમની કાવ્યરુચિને નૂતન રીતે ઘડી. ૧૮૮૯માં થોડો વખથ સુરતમાં શિક્ષક તરીકે કામ કર્યા પછી ૧૮૯૦ થી ૧૮૯૮ સુધી વડોદરાના કલાભવનમાં સાહિત્યશાસ્ત્રના અધ્યાપક, વાઇસ પ્રિન્સિપાલ અને એની અંગભૂત ટ્રેનિંગ કૉલેજના આચાર્ય તરીકે રહ્યા. આ દરમિયાન ૧૮૯૧માં પ્રથમ પત્નીનું અવસાન થયું, જેણે એમને તીવ્ર મર્માઘાત કર્યો. એમના સ્નેહાતુર કલ્યાણવાંછુ હૃદયને જડ બુદ્ધિવાદ અને અજ્ઞેયવાદથી સંતોષ નહોતો અને થિયોસોફીના રહસ્યવાદથી તેઓ આ પૂર્વે પ્રબળપણે આકર્ષાયા હતા, પણ હવે તેઓ ઈશ્વરના અસ્તિત્વને માનતા અને ભક્તિની આવશ્યકતાને સ્વીકારતા થઈ જાય છે અને વિભિન્ન ખેંચાણોની અનુભૂતિ સાથે, ૧૮૯૮માં લગ્નસ્નેહની દિવ્યતા પ્રબોધતા તથા સ્વર્ગમાં પણ સ્ત્રીપુરુષના આત્માના મિલનની ખાતરી આપતા સ્વીડનબોર્ગીય ખ્રિસ્તી ધર્મમાં જઈ વિરમે છે. ૧૮૯૮માં એમણે ખ્રિસ્તી ધર્મનો કરેલો સ્વીકાર કામચલાઉ નીવડ્યો, પણ ભાવનગર ગયા પછી ૧૯૦૦માં કરેલો જાહેર સ્વીકાર જ્ઞાતિબહિષ્કૃત બની રહ્યો.
 
== જીવન ==

૧૮૯૮ થી ૧૯૨૩ સુધી એમણે ખ્રિસ્તી ધર્મ-સ્વીકારને કારણે થયેલા થોડા વિક્ષેપ સાથે ભાવનગર રાજ્યમાં બહુધા શિક્ષણ અધિકારી તરીકે અને પછીથી દીવાન ઑફિસમાં કામગીરી બજાવી. ૧૯૨૩માં કાશ્મીરના પ્રવાસે ગયા, ત્યાંથી પાછા ફરતાં રાવળપિંડીથી લાહોર આવતી મેલ ટ્રેનમાં એમનું અવસાન થયું.
Line ૬૪ ⟶ ૬૬:
'''સિદ્ધાન્તરનું અવલોકન''' (૧૯૨૦) મણિલાલ ન. દ્વિવેદીકૃત ‘સિદ્ધાંતસાર’નું કાન્તે કરેલું અવલોકન. મૂળે ‘જ્ઞાનસુધા’માં ૧૮૯૪-૯૬ દરમિયાન પ્રગટ થયેલું આ અવલોકન કાન્તના એક વિધવા સ્ત્રી કાન્તા ઉપરના પત્રો તથા કાન્તા પરના એક પત્ર રૂપે છે. મણિલાલના વેદાન્તવિચારની તીક્ષ્ણ પરીક્ષા કરતા આ લઘુગ્રંથમાં કાન્તના તર્કપાટવનો તથા એમની વિનોદશક્તિનો હૃદ્ય પરિચય થાય છે. એમાં ઉપહાસ-વ્યંગના શસ્ત્રનો ધારદાર ઉપયોગ થયો છે. ધર્મનો બુદ્ધિ કરતાં વિશેષે હૃદયની લાગણી સાથે સંબંધ સ્થાપતો અને તત્વજ્ઞાન કરતાં ધર્મમય જીવન નીપજાવવામાં એની સફળતા લેખતો, બુદ્ધ-ઈશુ-મહંમદ વગેરે પ્રભાવક વ્યક્તિત્વોનું આકર્ષણ વ્યક્ત કરતો તથા વાસ્તવનિષ્ઠ કહી શકાય એવો કાન્તનો ધર્મવિચાર પણ આ અવલોકનમાંથી પ્રગટ થતો જોવાય છે.
 
== વધુ વાચન ==
* {{cite book |last=શેઠ |first=ચંદ્રકાન્ત |author-link=ચંદ્રકાન્ત શેઠ |title=કાન્ત |series=ભારતીય સાહિત્યના નિર્માતા |date=૧૯૯૦ |publisher=સાહિત્ય અકાદમી |location=ન્યૂનવી દિલ્હી |isbn=81-7201-033-8}}
 
== સંદર્ભ ==
{{Reflist}}
 
== બાહ્ય કડીઓ ==
* [http://gujaratisahityaparishad.com/prakashan/sarjako/savishesh/Savishesh-Manishankar-Bhatt.html ગુજરાતી સાહિત્ય પરિષદ પર પરિચય]
 
[[શ્રેણી: ગુજરાતી સાહિત્યકાર]]
[[શ્રેણી:સાહિત્યકાર]]
[[શ્રેણી:વ્યક્તિત્વ]]