અખા ભગત: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સંદર્ભ. થોડા સુધારા. વિભાગ.
નાનું કડી સુધારી.
લીટી ૬:
 
== જીવન ==
અખાએ [[જેતલપુર (તા. દસ્ક્રોઇ)|જેતલપુરથી]]થી આવીને [[અમદાવાદ]]માં વસવાટ કર્યો હતો.<ref name="Dalal2014">{{cite book|url=https://books.google.com/books?id=zrk0AwAAQBAJ&pg=PT151|title=Hinduism: An Alphabetical Guide|author=Roshen Dalal|date=૧૮ એપ્રિલ ૨૦૧૪|publisher=Penguin Books Limited|isbn=978-81-8475-277-9|location=UK|page=૧૫૧|accessdate=૨૪ નવેમ્બર ૨૦૧૭}}</ref> આજે પણ [[ખાડિયા]]ની દેસાઈની પોળનું એક મકાન "અખાના ઓરડા" તરીકે ઓળખાય છે.
 
જીવનના શરૂઆતના ગાળામાં તેઓ સોનીનો વ્યવસાય કરતા હતા. પછીથી તેમણે માનેલી ધર્મની બહેને તેમની સાથે વિશ્વાસઘાત કરતાં તેમનો સમાજ પરથી વિશ્વાસ ઉઠી ગયો. તેમણે એક ગુરૂનું શરણ લીધું. પણ જ્યારે અખા ભગતને ખબર પડી કે તે ગુરૂ પણ ઢોંગી છે, ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે સમાજમાં બધી જ જગ્યાએ ઢોંગ અને અસત્ય ચાલે છે.