ઠાકોર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
Royal Thakor (ચર્ચા | યોગદાન) north Gujarat and Old khstriya Hindu bio ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન |
નાનું Royal Thakor (talk) દ્વારા કરેલ ફેરફારોને Yash Thakor દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા. ટેગ: Rollback |
||
લીટી ૧:
'''ઠાકોર''' [[ગુજરાત]]માં વસતી એક જ્ઞાતિ છે.
== નામ ==
લીટી ૭:
== ઇતિહાસ અને ઉદ્ભવ ==
ઠાકોર જ્ઞાતિ [[ગુજરાત]]માંથી ઉદ્ભવી હોવાનું મનાય છે. તેઓ [[મહેસાણા જિલ્લો|મહેસાણા]], [[પાટણ જિલ્લો|પાટણ]], [[અમદાવાદ જિલ્લો|અમદાવાદ]], [[બનાસકાંઠા જિલ્લો|બનાસકાંઠા]], [[ગાંધીનગર જિલ્લો|ગાંધીનગર]], [[ખેડા જિલ્લો|ખેડા]], [[આણંદ જિલ્લો|આણંદ]], [[સાબરકાંઠા જિલ્લો|સાબરકાંઠા]], [[અરવલ્લી જિલ્લો|અરવલ્લી]], [[પંચમહાલ જિલ્લો|પંચમહાલ]], [[સૌરાષ્ટ્ર]] અને [[વડોદરા જિલ્લો|વડોદરા]] જિલ્લાઓમાં જોવા મળે છે. આ જ્ઞાતિ કાઠી જ્ઞાતિને મળતી આવે છે. ઠાકોરોમાં મકવાણા, સોલંકી, પરમાર, ઝાલા, ચૌહાણ, વાઘેલા, ડાભી અને જાદવ જેવી અટક હોય છે, જે રાજપૂતોમાં પણ હોય છે, જે સમાન કુળ દર્શાવે છે.જ્યારે સૌરાષ્ટ્ર મા ચુવાર ઠાકોર તેની ગામ અટક લખે છે.ચુવાર ઠાકોર
ઘણા રજવાડામાં ગામોની માલિકી ધરાવતા વ્યક્તિને કે વડાને પણ ''ઠાકોર'' કે ''ઠાકોર સાહેબ'' તરીકે ઓળખવામાં આવતા હતા.
== વિશેષતા ==
|