ઠાકોર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Royal Thakor (talk) દ્વારા કરેલ ફેરફારોને Yash Thakor દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
No edit summary
લીટી ૨:
 
== નામ ==
ઠાકોર શબ્દનો અર્થ જમીનનો માલિક, ઠાકુર, પ્રદેશનો અધિપતિ, માલિક, સ્વામી, સરદાર, નાયક, અધિષ્ઠાતા, ગામધણી, ગરાસિયો, તાલુકદાર, નાનો રાજા, લડાયક જાતિની પ્રજા, રજપુત, અને (ક્ષત્રિય) કોમની એ નામની અટક થાય છે.<ref>{{Cite web|url=http://www.bhagvadgomandal.com/index.php?action=dictionary&sitem=%E0%AA%A0%E0%AA%BE%E0%AA%95%E0%AB%8B%E0%AA%B0&type=1&page=0|title=Welcome to Bhagwadgomandal|website=www.bhagvadgomandal.com|accessdate=૧૩ જાન્યુઆરી ૨૦૧૭}}</ref> [[ઉત્તર ગુજરાત]] તરફના કેટલાક વિસ્તારોમાં ઠાકોર શબ્દનો અપભ્રંશ ''ઠાકરડા'' તરીકે પણ બોલાય છે.{{સંદર્ભ}}
 
ગુજરાતના સૌરાષ્ટ્રકેટલાક માવિસ્તારોમાં ચુવાર[[કોળી]] ઠાકોર તરીકેજ્ઞાતિને પણ ઓળખાયઠાકોર કહેવામાં આવે છે.<ref>{{Cite book|url=https://books.google.co.in/books?id=wAMABAAAQBAJ&pg=PA266&dq=Thakore+Koli&hl=en&sa=X&ved=0CEQQ6AEwCWoVChMInbGAlcyoyAIVCxmOCh3jig9i#v=onepage&q=Thakore%20Koli&f=false|title=India's Democracy: An Analysis of Changing State-Society Relations|last=Kohli|first=Atul|date=૧૪ જુલાઇ ૨૦૧૭|publisher=Princeton University Press|year=|isbn=9781400859511|location=|pages=|language=en}}</ref><ref>{{Cite book|url=https://books.google.co.in/books?id=KURuAAAAMAAJ&q=Thakore+Koli&dq=Thakore+Koli&hl=en&sa=X&ved=0CDIQ6AEwBWoVChMInbGAlcyoyAIVCxmOCh3jig9i|title=A History of Gujarat: The Maratha period, 1758 A.D. to 1818 A.D|last=Commissariat|first=Mānekshāh Sorābshāh|date=૧ જાન્યુઆરી ૧૯૮૦|publisher=Longmans, Green & Company, Limited|language=en}}</ref>
 
== ઇતિહાસ અને ઉદ્ભવ ==
ઠાકોર જ્ઞાતિ [[ગુજરાત]]માંથી ઉદ્ભવી હોવાનું મનાય છે. તેઓ [[મહેસાણા જિલ્લો|મહેસાણા]], [[પાટણ જિલ્લો|પાટણ]], [[અમદાવાદ જિલ્લો|અમદાવાદ]], [[બનાસકાંઠા જિલ્લો|બનાસકાંઠા]], [[ગાંધીનગર જિલ્લો|ગાંધીનગર]], [[ખેડા જિલ્લો|ખેડા]], [[આણંદ જિલ્લો|આણંદ]], [[સાબરકાંઠા જિલ્લો|સાબરકાંઠા]], [[અરવલ્લી જિલ્લો|અરવલ્લી]], [[પંચમહાલ જિલ્લો|પંચમહાલ]], [[સૌરાષ્ટ્ર]] અને [[વડોદરા જિલ્લો|વડોદરા]] જિલ્લાઓમાં જોવા મળે છે. આ જ્ઞાતિ કાઠી જ્ઞાતિને મળતી આવે છે. ઠાકોરોમાં મકવાણા, સોલંકી, પરમાર, ઝાલા, ચૌહાણ, વાઘેલા, ડાભી અને જાદવ જેવી અટક હોય છે, જે રાજપૂતોમાં પણ હોય છે, જે સમાન કુળ દર્શાવે છે.જ્યારે સૌરાષ્ટ્ર મા ચુવાર ઠાકોર તેની ગામ અટક લખે છે.ચુવાર ઠાકોર મુલ ઉતર ગુજરાતના હોવાનુ મનાય છે.અન્ય હિંદુ જ્ઞાતિઓની જેમ આ જ્ઞાતિ પણ પોતાની પરંપરા જાળવી રાખેલ છે.<ref name="ReferenceA">{{cite book|title=People of India Gujarat|volume=XXI Part Two|editors=R.B Lal, P.B.S.V Padmanabham, G Krishnan & M Azeez Mohideen|pages=૧૩૬૩-૧૩૬૮}}</ref>
 
ઘણા રજવાડામાં ગામોની માલિકી ધરાવતા વ્યક્તિને કે વડાને પણ ''ઠાકોર'' કે ''ઠાકોર સાહેબ'' તરીકે ઓળખવામાં આવતા હતા.જે ઠાકોર જ્ઞાતિ થી તદ્દન ભિન્ન છે અને રાજપૂત ઠાકોર તરીકે ઓળખાય છે .<ref>{{Cite web|url=http://www.worldstatesmen.org/India_princes_K-W.html|title=Indian Princely States K-Z|last=Cahoon|first=Ben|date=|website=www.worldstatesmen.org|publisher=|accessdate=૮ સપ્ટેમ્બર ૨૦૧૭}}</ref>
 
== વિશેષતા ==