પાટણ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું 117.229.92.44 (talk) દ્વારા કરેલ ફેરફારોને KartikMistry દ્વારા કરેલા છેલ્લા સુધા...
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૩૧:
==સાહિત્યમાં==
* [[કનૈયાલાલ મુનશી]]ની વિખ્‍યાત નવલકથા ''પાટણની પ્રભુતા'', ''ગુજરાતનો નાથ'' અને ''રાજાધિરાજ'' ઉપરાંત તેની પહેલાંના [[ભીમદેવ સોલંકી]]ના સમયમાં [[મહમદ ગઝની]]ના આક્રમણની કથા રજૂ કરતી ''જય સોમનાથ''માં પાટણ કેન્‍દ્રમાં છે. એ સિવાય પણ સોલંકી કથા પર આધારિત નવલકથાઓમાં પાટણ કેન્‍દ્રવર્તી છે.
* પાટણમા [[કાદંબરી]] જેવા કપરા સંસ્‍કૃત ગદ્યગ્રંથોનો જૂની ગુજરાતી ભાષાના પદ્યમાં કાવ્‍યમય અનુવાદ કરનાર અને પદો લખનાર લગભગ પંદરમી સદીના કવિ [[ભાલણ]]નું નામ તો ‘ભાલણની ખડકી‘ ના નામ રૂપે જ રહ્યું છે.
* જૈન સાધુઓ - [[હેમચંદ્રાચાર્ય]] ઉપરાંત [[રામચંદ્ર]], [[ગુણચંદ્ર]] અને અન્‍ય ધર્મજ્ઞો-સાહિત્‍યજ્ઞોની કૃતિઓ ભંડારોમાં સચવાઈ રહી.
 
== જોવાલાયક સ્થળો ==
"https://gu.wikipedia.org/wiki/પાટણ" થી મેળવેલ