આયરલેંડનું ગણતંત્ર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું robot Adding: lv, mr, pnb Modifying: kw, sa, ta
No edit summary
લીટી ૧:
{{ભાષાંતર}}
{{માહિતીચોકઠું દેશ
 
|native_name = આયરલેંડ
|conventional_long_name = આયરલેંડ
|common_name = આયરલેંડ
|image_flag = Flag of Ireland.svg
|image_coat = Coat_of_arms_of_Ireland.svg
|image_map= Ireland from space edit.jpg
|national_motto = none
|national_anthem = ''અમ્હ્રાન ના ભ્ફ઼િયાન''<br>("દ સોલ્જર્સ સૉન્ગ")
|official_languages = [[આયરિશ]], [[અંગ્રેજ઼ી]]
|national_language = [[આયરિશ]], [[અંગ્રેજ઼ી]]
|capital = [[ડબ્લિન]]
|latd=૫૩|latm=૨૬|latNS=N|longd=૬|longm=૧૫|longEW=W
|largest_city = [[ડબ્લિન]]
|government_type =[[ગણરાજ્ય]]
|leader_title1 = [[રાષ્ટ્રપતિ]]
|leader_title2 = તાઓઇસિચ
|leader_name૧ = મૈરી મૈક’અલીજ઼
|leader_name૨ = બર્ટી અહર્ન
|accessionEUdate = [[૧ જાન્યૂઆરી]], [[૧૯૭૩]]
|area = ૭૦,૨૭૩
|areami²= ૨૭,૧૩૩<!-- Do not remove per [[WP:MOSNUM]] -->
|area_rank = ૧૨૦મો
|area_magnitude = ૧ E૯
|percent_water = ૨.૦૦%
|population_estimate = ૪,૧૪૮,૦૦૦
|population_estimate_year = જુલાઇ ૨૦૦૫
|population_estimate_rank = ૧૨૨મો
|population_census = ૩,૯૧૭,૨૦૩
|population_census_year = ૨૦૦૨
|population_density = ૫૭
 
|population_densitymi² = ૧૪૭.૬<!-- Do not remove per [[WP:MOSNUM]] -->
|population_density_rank = ૧૩૯મો
|GDP_PPP_year = ૨૦૦૫
|GDP_PPP = $૧૬૭.૯ બિલિયન
|GDP_PPP_rank = ૪૯મો
|GDP_PPP_per_capita = $૩૪,૧૦૦
|GDP_PPP_per_capita_rank = ૪થો
|HDI_year=૨૦૦૩
|HDI=૦.૯૪૬
|HDI_rank=૮મો
|HDI_category=<font color="#૦૦૯૯૦૦">high</font>
|sovereignty_type = [[સ્વતંત્રતા|સ્વતંત્ર]]
|sovereignty_note = [[સંયુક્ત રાજશાહી]] થી
|established_event1 = ઘોષિત
|established_event2 = માન્યતા પ્રાપ્ત
|established_date1 = [[૨૧ જાન્યૂઆરી]], [[૧૯૧૯]]
|established_date2 = [[૬ ડિસેંબર]], [[૧૯૨૨]]
|currency = [[યૂરો]] (€)
|currency_code = EUR
|time_zone = [[ગ્રીનવિચ મીન ટાઇમ|GMT]]
|utc_offset = +૦
|time_zone_DST = આયરિશ સમર ટાઇમ
|utc_offset_DST = +૧
|cctld = [[.ie]]
|calling_code = ૩૫૩
|footnotes =
}}
'''આયરલેંડ''' [[યૂરોપ]] [[મહાદ્વીપ]] નો એક નાનકડો દેશ છે જેની ચારે તરફ પ્રકૃતિનું સૌન્દર્ય ફેલાયેલ છે. પૂરો દેશ હરિયાળી થી ભરેલો છે. આ દુનિયામાં સૌથી મોટા દ્વીપ ના રૂપે તે ૨૦મા સ્થાન પર આવે છે. આ દેશ ની વસતિ ૩.૯૫ કરોડ઼ જેટલી છે.
==ઇતિહાસ==
આયરલેંડ નો ઇતિહાસ બતાવે છે કે સ્વાધીનતા મળતા પહેલાં આ દેશ બ્રિટિશ શાસન ને આધીન હતો. ૩ મે ૧૯૨૧ ના આ દેશ નું વિભાજન થઈ ગયું અને ૬ ડિસેઁબર ૧૯૨૨ ના આ યૂ. કે. થી સ્વતંત્ર થઈ એક અલગ રાજ્યના રૂપે સ્થાપિત્ય થઈ ગયા. રાજ્ય થી આને દેશ નો દરજ્જો ૨૯ ડિસેઁબર ૧૯૩૭ ના પ્રાપ્ત થયો અને સન ૧૯૪૯ ના આ દેશ પૂર્ણ રૂપે રિપબ્લિક ઑફ આયરલેંડ નામે દુનિયા ના માનચિત્ર પર અંકિત થઈ ગયો પરન્તુ આનો એક ભાગ આજે પણ યૂ. કે. ના અધિકાર ક્ષેત્રમાં આવે છે, જેને ઉત્તરી આયરલેંડ કહે છે. સન ૧૯૪૯માં આ દેશ બ્રિટેન થી સ્વતન્ત્ર તો થઈ ગયો પરન્તુ આર્થિક સંસાધનોં ના અભાવમાં આની અર્થવ્યવસ્થા ઉન્નતિ તરફ અગ્રસર ન થઈ શકી. સન ૧૯૫૦માં યુરોપિયન કમેટીની સદસ્યતા ગ્રહણ કર્યા પછી, વિકસિત સદસ્ય દેશોના સહયોગથી
આની અર્થવ્યવસ્થામાં મહત્વપૂર્ણ પરિવર્તન આવ્યું જેના પરિણામસ્વરૂપે આ દેશ સકલ ઘરેલૂ ઉત્પાદમાં વિશ્વમાં છઠ્ઠા સ્થાન પર છે, આની સાથે જ રાજનૈતિક સ્વતન્ત્રતામાં, આર્થિક સ્વતન્ત્રતામાં, માનવાધિકારમાં આની ગણના ઉચ્ચતમ સ્તર પર કરાય છે.
 
==સંસ્કૃતિ==
આયરલેંડની
મૂલત, જે પારમ્પરિક સંસ્કૃતિ છે, તે હવે ગામડા સુધી જ
સીમિત રહી ગઈ છે. ગાંમોમાં વસેલ આયરિશ પોતાની સંસ્કૃતિ પ્રતિ આજે
પણ તેટલા જ આસ્થાવાન છે જેટલા પહેલાં હતાં. તે તે રીતિ-રિવાજો, પરમ્પરાઓને જીવન્ત રાખેલ છે જો કોઈ પણ દેશની ઓળખ હોય છે. આયરિશ ખુલા વિચારોંના હોય છે. તે પોતાના વિચારો અને ભાવો ને પ્રદર્શિત કરવામાં જરા પણ સંકોચ નથી કરતા. આ જ ખુલાપન તમની વ્યવહારકુશલા ને વધુ સુદૃઢ઼ બનાવે છે. આયરિશ અને અંગ્રેજી અહીં ની મુખ્ય ભાષાઓ છે. આયરિશ ભાષા આ દેશની માતૃભાષા છે અને અંગ્રેજી ને સરકારી સ્તરે બીજી દૂસરી ભાષાનું સ્થાન પ્રાપ્ત છે. બોલ-ચાલમાં આયરિશ અને અંગ્રેજી બન્ને ભાષાઓનો પ્રયોગ થાય છે પરન્તુ અંગ્રેજી ભાષા મુખ્ય રૂપે વધુ પ્રયોગ કરાય છે. સમય ની સાથે અહીં ની જીવન-શૈલીમાં પણ મોટા પરિવર્તન આવ્યાં. મોટા ઘરોનું સ્થાન નાના અપાર્ટમેંટ્સ એ લીધું, ફાયરપેલેસ નું સ્થાન સેંટ્રલ હીટિગ સિસ્ટમ એ લીધું અને પારમ્પરિક આયરિશ ભોજન ની જગ્યા ફાસ્ટ ફૂડ એ લીધી. આયરિશ ભોજનમાં મુખ્ય રૂપે માઁસ અને બટેટાનો ઉપયોગ બહુતાયત માત્રા માં થાય છે. વિભિન્ન પ્રકાર ના અનાજોથી બનેલ બ્રેડ અહીં ના લોકો ના ભોજનનો આધાર છે. આયરિશ પોતાના સ્વાસ્થ્ય પ્રતિ અત્યધિક જાગરૂક છે આ માટે તેઓ તાજા શાક સાથે મધને પણ પોતાના ભોજનમાં શામિલ કરે છે. ભારતીય, ચાયનીજ, ઇટાલિયન અને મેક્સિકન ભોજન અહીં ના લોકોની પસન્દ બની રહ્યા છે પરન્તુ ફાસ્ટ ફૂડ યુવા વર્ગની મુખ્ય પસન્દ છે. આયરલેંડની પબ સંસ્કૃતિ પૂરા વિશ્વમાં પ્રસિદ્ધ છે.
 
== કૃષિ એવં ઉદ્યોગ==
આયરિશ કૃષિ મુખ્યતઃ વનસ્પતિ પર આધારિત ઉદ્યોગ ના રૂપે વિકસિત થઈ છે. ભૂમિ ના એક મોટા ભાગ ને પશુઓના ચારા અને ભૂસા માટે રખાય છે. સન ૧૯૯૮માં આયરલેંડની પૂરી ભૂમિ ના ક્ષેત્રફલ નો કેવળ ૧૯.૫% ભાગ જ ખેતી અને પશુઓ ના ચારા માટે ઉપયોગમાં લેવાતી હતી. લગભગ ૬% ભૂમિ પર અનાજ જેવા કે ઘઉં, જવ, મકાઈ આદિ અનાજ ઉગાડાયા હતાં, ૧.૫% ભૂમિ પર લીલા પાકનું ઉત્પાદન થતું હતું અર્થાત્ ભૂમિ નો એક મોટો ભાગ પશુ-પાલનમાં ઉપયોગ થઈ રહ્યો છે. આ કારણ છે કે પશુ-પાલન અહીં ની નિકાસ-આવક કા મુખ્ય સ્રોત છે. પશુઓં કા માઁસ અને ઉનસે બનને વાલે ડેયરી ઉત્પાદન કો અહીં સે અન્ય દેશોં કો નિકાસ કિયા જાતા છે. ઉત્પાદન કીમતોં કા ૬૦% ગાય કે માઁસ, અને દુગ્ધ ઉત્પાદન સે હી પૂરા હોતા છે. આયરલેંડ વિશ્વમાં સૌથી મોટા બીફ ઉત્પાદક દેશ ના રૂપે વિકસિત થઈ રહ્યો છે. આયરલેંડમાં લગભગ ૧૩૦,૦૦૦ ખેડૂત છે. સન ૨૦૦૨ ના મઆંકડા ની અનુસાર ૧૩% ખેડૂત ૩૫ વર્ષ થી ઓછી ઉમરના છે, ૪૬% ખેડૂત ૩૫ અને ૫૫ વર્ષ બી ઉંમર ની વચ્ચે છે, ૨૧% ખેડૂત ૫૫ અને ૬૫ વર્ષ ની ઉંમર ની વચ્ચે છે અને ૨૦% ખેડૂત ૬૫ વર્ષ થી અધિક ઉંમર ના છે. એક સમય હતો જ્યારે કૃષિ ભૂમિ નો માલિક હોવું અમીર હોવાનું પ્રતીક હતું અને આવક નું મુખ્ય સ્રોત હતું. આ સર્વે થી એ અનુમાન લગાવી શકાય છે કે કૃષિ પ્રતિ યુવાઓનું આર્કષણ ઓછું થતું જાય છે. તે નૌકરી કે સ્વયં ના વ્યવસાયમાં અધિક રૂચિ લઈ રહ્યાં છે. અહીંનો મુખ્ય રૂપે ઉદ્યોગ કપડા પર છપાઈ, દવા અને માછલી-પાલન છે. આ સાથે ખાન-પાનની વસ્તુઓની પેકિંગ અને વિતરણ ઉદ્યોગ પણ છે જે માટે અહીં એક એફ.ડી.આઈ.આઈ. વ્યાપાર સંગઠન બનાવાયું છે જેનો આ ઉદ્યોગોં પર નિયન્ત્રણ રહે છે.
==શિક્ષા==
આયરલેંડ માં શિક્ષા પ્રાઇમરી, સેકેંડરી અને હાયર એમ ત્રણ સ્તરોં પર નિર્ધારિત કરાઈ છે. પાછલા અમુક વર્ષો માં ઉચ્ચ શિક્ષા ના ક્ષેત્રમાં ઘણાં અધિક વિકાસ થયો છે. સન ૧૯૬૦માં થયેલ આર્થિક વિકાસને કારણે શિક્ષા પ્રણાલીમાં સુધારના અનેક પરિવર્તન થયા છે. અહીં બધાં સ્તરો પર શિક્ષા નિશુલ્ક છે પરન્તુ આ સુવિધા કેવળ અમુક દેશોના વિદ્યાર્થિઓ માટે જ છે. આ સુવિધા કેવળ ઈ. યૂ. દેશોના વિદ્યાર્થિઓ માટે જ છે. પ્રારંભિક શિક્ષા બધી સ્કૂલોમાં દેવાય છે જેનો ઉદ્દેશ્ય પ્રત્યેક બાળકનું કા શારીરિક, બૌદ્ધિક અને માનસિક વિકાસ કરવો છે. આ શિક્ષા મુખ્યતઃ નેશનલ સ્કૂલ, મલ્ટીડોમિનેશનલ સ્કૂલોમાં દેવાય છે. અધિકાંશ વિદ્યાર્થીઓ સેકેંડરી સ્કૂલ સુધી ની શિક્ષા પૂરી કરે જ છે . આ શિક્ષા મુખ્યત, મલ્ટીસ્કૂલ, કમ્પ્રીહેંસિવ સ્કૂલ, વોકેશનલ કે વોલેનટરી સ્કૂલોમાં પૂરી કરી શકાય છે. અધિકાંશ વિદ્યાર્થી ૧૨-૧૩ વર્ષ ની ઉંમર માં પ્રવેશ લે છે અને ૧૭-૧૯ વર્ષ ની ઉંમરમાં તે લીવિગ સર્ટિફિકેટ પરીક્ષા દઈ સેકેંડરી શિક્ષા સમાપ્ત કરી લે છે. આયરલેંડ માં ઉચ્ચ શિક્ષા કે ક્ષેત્ર માં અનેક વિશ્વવિદ્યાલય અને સંસ્થાઓ છે જેની ગણના વિશ્વ ની સૌથી સારી સંસ્થાઓમાં થાય છે. ટૉપ યૂનિવર્સિટી.કોમ વેબસાઇટ ૨૦૦૮ ના આંકડા અનુસાર યૂનિવર્સિટી ઑફ ડબ્લિન ટ્રિનિટી કૉલેજ ને વિશ્વ ની સર્વશ્રેષ્ઠ વિશ્વવિદ્યાલયો માં ૪૯મા સ્થાન પર, યૂનિવર્સિટી કાલેજ ડબ્લિન ને ૧૦૮મા સ્થાન પર, યૂનિવર્સિટી કાલેજ કાર્ક ને ૨૨૬ સ્થાન પર, ડબ્લિન સિટી વિશ્વવિદ્યાલય ને ૩૦૨મા સ્થાન પર અને ડબ્લિન યૂનિવર્સિટી આફ ટેક્નાલાજી ૩૨૮ સ્થાન પર પ્રદર્શિત કરાઈ છે.
==ધર્મ==
રિપબ્લિક ઑફ આયરલેંડ માં કોઈ ધર્મ ને કોઈ માન્યતા પ્રાપ્ત નથી. ઈસાઈ ધર્મ ને અધિક સંખ્યામાં મનાવાને કારણે અહીં ઈસાઈ ધર્મ પ્રચલિત થઈ ગયો. આ દેશની લગભગ ૯૨% વસતિ રોમન કૈથોલિક ધર્મ નું પાલન કરે છે. કેવળ ૩% લોકો પ્રોટેસ્ટેન્ટ ધર્મ ને માને છે, ચર્ચ આફૅ આયરલેંડ ને ૨.૩૫% પ્રેસવાયટેરિયન ને ૦.૩૭% મૈથોડિસ્ટ ને ૦.૧૪% અને અન્ય નાના પરન્તુ સ્થિર ધર્મ ને માનવાવાળા માં જૈવિશ સમુદાય ના ૦.૦૪% અને ઇસ્લામ ના ૦.૧૧ પ્રતિશત છે. સન ૨૦૦૫માં યૂરોવૉરોમીટર દ્વારા કરાયેલ સર્વે અનુસાર ૭૩% આયરિશ નાગરિક ગોડમાં વિશ્વાસ રાખે છે. ૨૨% આત્મા જેવી શક્તિમાં વિશ્વાસ રાખે છે અને કેવળ ૪% લોકો નો ઈશ્વરમાં વિશ્વાસ નથી.
==સંગીત એવં કલા==
આયરલેંડમાં સંગ્રહાલય અને કલા દીર્ઘ મોટી સંખ્યામાં છે. મુખ્યત, ગરમીઓ ના મહીનેમાં અહીં મોટી સંખ્યામાં સંગીત અને કલા સમ્બન્ધિત કાર્યક્રમ વ્યવસ્થિત કરાય
છે. સેલ્ટિક મ્યૂઝિક અહીં નો પારમપરિક સંગીત છે, જે આયરિશ સંગીત નો એક ભાગ છે. વિશ્વ મંચ પર આયરિશ સંગીત ને ઓળખ આપવામાં જેમ્સ ગાલવે નો સહયોગ અતુલનીય છે. કલામાં સેલ્ટિક આર્ટ એક પુરાણી કળા છે જેમાં રેખાઓં ની સિમેટ્રી બનાવાય છે જેમાં સેલ્ટિક ક્રાસ, નૉટવર્ક ડિજાયન, સેલ્ટિક ટ્રી ઑફ લાઇફ, સ્પાઇરલ ડિજાયન, પાર્ટકુલિસ ડિજાયન આદિ છે જે કોઈ જે કોઈ માન્યતા થી જોડાયેલ છે. અહીં ના સેંટ પેટ્રિક દિવસ તહેવાર ઘણો પ્રસિદ્ધ છે જેમાં લોકો દ્વારા કલા સમ્બન્ધિત અનેક કાર્યક્રમ પ્રસ્તુત કરાય છે.
==સંદર્ભ==
<references/>
{{યૂરોપ}}
[[શ્રેણી:યૂરોપ]]
[[શ્રેણી:દેશ]]
[[af:Ierland]]
[[am:አየርላንድ]]
[[ang:Īrland]]
[[ar:الجزيرة الأيرلندية]]
[[arc:ܐܝܪܠܢܕ (ܓܙܪܬܐ)]]
[[ast:Islla d'Irlanda]]
[[zh-min-nan:Éire-tó]]
[[be:Востраў Ірландыя]]
[[be-x-old:Ірляндыя (выспа)]]
[[bs:Irska (ostrvo)]]
[[br:Iwerzhon]]
[[bg:Ирландия (остров)]]
[[ca:Irlanda]]
[[cs:Irsko (ostrov)]]
[[cy:Iwerddon]]
[[da:Irland (ø)]]
[[de:Irland (Insel)]]
[[dz:ཨའིརི་ལེནཌ་]]
[[en:Ireland]]
[[et:Iirimaa saar]]
[[el:Ιρλανδία]]
[[eo:Irlando (insulo)]]
[[eu:Irlandako uhartea]]
[[fa:جزیره ایرلند]]
[[fo:Írland (oyggj)]]
[[fr:Irlande (île)]]
[[ga:Éire]]
[[gv:Nerin]]
[[gd:Èirinn]]
[[gl:Illa da Irlanda]]
[[hak:Oi-ngì-làn]]
[[ko:아일랜드 섬]]
[[hr:Irska (otok)]]
[[id:Pulau Irlandia]]
[[ia:Irlanda]]
[[is:Írland]]
[[it:Irlanda (isola)]]
[[he:אירלנד (אי)]]
[[kw:Ynys Iwerdhon]]
[[kg:Irlande]]
[[ku:Îrland (girav)]]
[[la:Hibernia]]
[[lt:Airijos sala]]
[[hu:Ír-sziget]]
[[nl:Ierland (eiland)]]
[[ja:アイルランド島]]
[[no:Irland (øy)]]
[[nn:Irland]]
[[nrm:Irlande]]
[[oc:Irlanda (illa)]]
[[pms:Irlanda (ìsola)]]
[[tpi:Aialan]]
[[pl:Irlandia (wyspa)]]
[[pt:Irlanda]]
[[ro:Irlanda (insulă)]]
[[rmy:Irland (dvip)]]
[[rm:Irlanda]]
[[qu:Ilanda wat'a]]
[[ru:Ирландия (остров)]]
[[sm:'Aealani]]
[[sa:આયર્લૈંડ]]
[[sco:Ireland]]
[[simple:Ireland]]
[[sl:Irska (otok)]]
[[szl:Irlandyjo (wyspa)]]
[[sr:Ирска]]
[[fi:Irlanti (saari)]]
[[tl:Pulo ng Irlanda]]
[[ta:અયર્લાન્તુ]]
[[th:เกาะไอร์แลนด์]]
[[tr:İrlanda (ada)]]
[[uk:Ірландія (острів)]]
[[ug:Irlandiye]]
[[vi:Đảo Ireland]]
[[vls:Ierland]]
[[wuu:爱尔兰]]
[[yi:אירלאנד (אינזל)]]
[[zh:爱尔兰岛]]
 
 
{{ભાષાંતર}}
{{માહિતીચોકઠું દેશ