આહવા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧:
{{Infobox Indian Jurisdiction
|type = ગામ
|native_name = આહવા
|other_name =
|district = ડાંગ
|state_name = ગુજરાત
|nearest_city = સુરત
|parliament_const = વલસાડ
|assembly_const = ડાંગ-વાંસદા
|civic_agency =
|skyline =
|skyline_caption =
|latd = 20|latm = 45|lats = 0
|longd= 73|longm= 41|longs= 0
|locator_position = right
|area_total =
|area_magnitude =
|altitude =
|population_total =
|population_as_of =
|population_density =
|sex_ratio =
|literacy =
|area_telephone =
|postal_code = ૩૯૪૭૧૦
|vehicle_code_range = GJ-
|climate=
|website=
}}
'''આહવા''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત|ગુજરાત રાજ્ય]]ના દક્ષિણ ભાગમાં ડુંગરાળ તેમજ ગીચ વનરાજીથી અત્યંત રમણીય લાગતા [[ડાંગ જિલ્લો|ડાંગ જિલ્લા]]નું તેમ જ તાલુકાનું મુખ્યમથક છે. ડાંગ જિલ્લામાં ૧૦૦% [[આદિવાસી]]ઓ વસવાટ કરે છે, જ્યારે આહવા ખાતે સરકારી કર્મચારીઓની વસ્તી સૌથી વધુ છે. ગુજરાત રાજ્યના એકમાત્ર હવાખાવાના સ્થળ તરીકે જાણીતું ગિરિનગર [[સાપુતારા]] ડાંગ જિલ્લામાં આવેલું છે.
આહવા તાલુકો ડાંગ જિલ્લાનો એકમાત્ર તાલુકો છે. આહવાથી મોટરમાર્ગે [[નવાપુર]], [[બાબુલઘાટ]], [[સોનગઢ]], [[વ્યારા]], [[નાસિક]], [[ચિખલી]] વગેરે સ્થળોએ જઇ શકાય છે. અહીંનાં સ્વરાજ આશ્રમ, તળાવ તેમ જ સનસેટ પોઇન્ટ, ઘોઘલી ઘાટ, ઘોઘલી ગામ વગેરે સ્થળો જોવાલાયક છે. આહવા ખાતે આવેલા પ્રવાસીઘર ખાતે રહેવા તેમ જ જમવાની સગવડ પ્રાપ્ય છે.
 
== આહવા તાલુકામાં આવેલાં ગામો ==
 
*[http://gu.wikipedia.org/wiki/ડાંગ_જિલ્લો#.E0.AA.A1.E0.AA.BE.E0.AA.82.E0.AA.97_.E0.AA.9C.E0.AA.BF.E0.AA.B2.E0.AB.8D.E0.AA.B2.E0.AA.BE.E0.AA.AE.E0.AA.BE.E0.AA.82_.E0. આહવા તાલુકામાં આવેલા ગામોની યાદી અહીં આપેલ છે.]
 
{{coor title dm|20|45|N|73|41|E|region:IN_type:city_source:enwiki-GNS}}
[[Category:ગુજરાતનાં શહેરો અને નગરો]]
"https://gu.wikipedia.org/wiki/આહવા" થી મેળવેલ