મનસુખલાલ ઝવેરી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧:
'''મનસુખલાલ ઝવેરી''' એ [[ગુજરાતી ભાષા]] નાં ઊંડા અભ્યાસી તેમજ સમર્થ વિવેચક પણ હતાં. તેનો જન્મ ઈ.સ.૧૯૦૭ ની [[ઓક્ટોબર ૩|૩ ઓક્ટોબર]] નાં રોજ [[ગુજરાત]] રાજ્યનાં [[જામનગર]] શહેરમાં થયો હતો. તેમનાં પિતાનું નામ મગનલાલ ઝવેરી હતું. તેઓએ એમ.એ. સુધીનો અભ્યાસ પુર્ણ કરીને પ્રાધ્યાપક તરીકે અને પછીથી પ્રિન્સિપાલ તરીકે સેવા આપી હતી. તેઓ શિક્ષણની સાથે સાથે [[સાહિત્ય]] માં પણ ખુબજ સફળ રહ્યા હતાં. તેઓએ [[ગુજરાતી ભાષા]], [[વ્યાકરણ]] અને [[લેખન]] પર ખુબજ ઉમદા કાર્ય કર્યુ હતું. તેઓએ ઈ.સ.૧૯૬૬ માં [[ન્યુયોર્ક]] ખાતે આંતર રાષ્ટ્રીય શિબિરમાં [[ભારતીય]] લેખકોનું પ્રતિનિધિત્વ પણ કર્યુ હતું. આ ઉપરાંત મનસુખલાલે તેમનાં જીવનકાળ દરમિયાન અનેક સામાજીક સંસ્થાઓ સાથે જોડાઈને સેવાકીય પ્રવૃતિ કરી હતી. તેઓનું અવસાન ઈ.સ.૧૯૮૧ ની [[ઓગસ્ટ ૨૭|૨૭ ઓગષ્ટે]] [[મહારાષ્ટ્ર]] રાજ્યનાં [[મુંબઈ]] ખાતે થયુ હતું.
જન્મ
ઓક્ટોબર- ૩, ૧૯૦૭ ; જામનગર
 
અવસાન
ઓગસ્ટ - ૨૭, ૧૯૮૧ ; મુંબઈ
 
==મુખ્ય રચનાઓ==
કુટુંબ
* વિવેચન - પર્યેષણા, કાવ્યવિમર્ષ, અભિગમ, દ્રષ્ટિકોણ, [[કનૈયાલાલ મુન્શીમુનશી]], [[ન્હાનાલાલ]]
પિતા - મગનલાલ ઝવેરી
* કાવ્ય - આરાધના, ચંદ્રદૂત, ફૂલદોલ, અભિસાર, ડૂમો ઓગળ્યો
 
* સંપાદન - સાહિત્યલહરી ભાગ ૧, ૨, ૩; [[ગુજરાતી ભાષા]] [[વ્યાકરણ]] અને [[લેખન]] - ભાગ ૧-૨ , પ્રેમાનંદ કૃત ‘દશમ સ્કંધ’ , [[ગુજરાતી]] ટૂંકી વાર્તા, આપણા ઉર્મિકાવ્યો ભાગ ૧-૨, દયારામ
અભ્યાસ
* અનુવાદ - સ્મૃતિભંશ અથવા શાપિત શકુંતલા, રામસંહિતા, ભારત - આજ અને કાલ, હેમ્લેટ, મેકબેથ, ઓથેલો
એમ. એ.
 
વ્યવસાય
અધ્યાપન, લેખન
 
જીવન ઝરમર
* રાજકોટ, પોરબંદર, મુંબઈમાં અધ્યાપક
* પ્રાધ્યાપકોના પ્રાધ્યાપક
* વિષાદ અને વર્ષાના કવિ
* જીવનપર્યંત લેખન, પાઠ્યપુસ્તકોનું સંપાદન
* મુંબઈ, રાજકોટ, વડોદરા વિ. જગ્યાઓએ અભ્યાસપૂર્ણ વ્યાખ્યાનો
* ૧૯૬૬ - ન્યુયોર્કમાં આંતર-રાષ્ટ્રીય શિબિર માં ભારતીય લેખકોનું પ્રતિનિધિત્વ
 
મુખ્ય રચનાઓ
* વિવેચન - પર્યેષણા, કાવ્યવિમર્ષ, અભિગમ, દ્રષ્ટિકોણ, કનૈયાલાલ મુન્શી, ન્હાનાલાલ
* કાવ્ય - આરાધના, ચંદ્રદૂત, ફૂલદોલ, અભિસાર, ડૂમો ઓગળ્યો
* સંપાદન - સાહિત્યલહરી ભાગ ૧, ૨, ૩; ગુજરાતી ભાષા વ્યાકરણ અને લેખન - ભાગ ૧-૨ , પ્રેમાનંદ કૃત ‘દશમ સ્કંધ’ , ગુજરાતી ટૂંકી વાર્તા, આપણા ઉર્મિકાવ્યો ભાગ ૧-૨, દયારામ
* અનુવાદ - સ્મૃતિભંશ અથવા શાપિત શકુંતલા, રામસંહિતા, ભારત - આજ અને કાલ, હેમ્લેટ, મેકબેથ, ઓથેલો
 
[[શ્રેણી:ગુજરાત]]
[[શ્રેણી:વ્યક્તિત્વ]]
[[Category:ગુજરાતી સાહિત્યકાર]]